પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 " થીઓસોફી, ૧૧૩ રરકીનની સાથે એકમત થઈએ તો તેમાં ખાટું નથી. બાહ્યત્વને સ્થાને આંતરત્વ આપે, તાંબા ઉપરના ટેળને બદલે સેનું આપે, દંભને બદલે વિશુદ્ધિ આપે, મન કમ વચનની એકતા લાવે, એટલે પછી બધુ’ સિદ્ધ થઈ શકશે. એ વિતાનું આગળ વધવું તે પાછળ પડ્યથી પણ ભુંડ' છે. થીઓસૈકી એ નામની ભાવના જગતના આગળ વધવાને વિરોધી છે. એમ કહેનારા શાને આગળ વધવું કહે છે, અને એવા આગળ વધવાનો છે. અર્થ થાય છે, તે સમજ્યા પછી, થીઓસૈણી નામની ભાવનાને એ દોષ દેવામાં કેટલે અનર્થ છે તે કહેવું પુનક્તિમાત્રજ છે. થીએસૈકી કઈ રીતે આવા કે એથી પણ કાઈ બીજા પ્રકારના આગળ વધવાને આડે આવતી નથી, માત્ર એટલું જ કહે છે કે આવા આગળ વધાવામાં જે જે વાત પાછળ રહી જાય છે તેને પણ સંભાળતા જાઓ, એકલા શરીરને આગળ વધારવા કરતાં શરીર બુદ્ધિ અને હૃદય ત્રણેને આગળ લેતા જાઓ, નહિતા કાઈ ઠેકાણે એ આચા લાગશે કે જ્યારે આટલા બધા પ્રયાસે અને આટલી લાંબી મુદતે સિદ્ધ કરેલી વાત નવે નામે આરંભવી પડશે. માણસમાં શરીર કરતાં કાંઈ અનન્ય છે, અને તેમાંજ સર્વ સુખ અને સર્વ શાન્તિના પરિપાક અને પરિણામ છે એવી ભાવના વર્તમાન જગત આગળ લાવવામાં થીએસારી કઈ રીતે જગતના આગળ વધવાને બાધકારક થઈ શકતી નથી. જે આત્મભાવ, સમાંનભાવ કે ભ્રાતૃભાવ કરતાં પણ અધિક આત્મભાવ હાલના આગળ વધવામાં નથી તે તેમાં ઉમેરી આપવાનેજ થીએસૈારી આગ્રહુ કરે છે. તેને દોષ કાઢવા કરતાં ઉપકાર માનવા વધારે ઉચિત છે, - થીઓસૈફી ઉપર જે જે આક્ષેપ કરવામાં આવે છે તે સવનું આ પ્રકારે આપણે અવલોકન કરી રહ્યા. હવે થીઓસેફી પતે શું છે તેને કાંઈક સંક્ષેપ આવતા અંકમાં સમજાવી આ વિષય કે જે બહુદીધી કાલથી ચાલ્યાં જાય છે તેની સમાપ્તિ કરીશું. _ થીઓઑફી એ નામની ભાવના ઉપર જે જે આક્ષેપે પાશ્ચાત્ય દેશોમાં તથા તેને અને નુસારે અત્રત્ય દેશોમાં કરવામાં આવે છે તેનું નિરાકરણ થઇ રહ્યું. એ નિરાકરણને પરિણામે એમ સ્પષ્ટ થયું છે કે જગતના પ્રવાહની આધુનિક જે સ્થિતિ છે તેને ઉત્તરોત્તર શુભ પ્રતિ પ્રેરવાને અર્થે થીઓસૈફી એ નામધારી ભાવના અથવા તેવી કોઈ પણ ભાવના, જેથી પ્રાચીન ચંતન્યવાદ ઉપર આપણી શ્રદ્ધા પુન: ચૂંટે, તેની સંપૂર્ણ આવશ્યક્તા હતી. વિશ્વવ્યવસ્થાના નિગૂઢ નિયમોને અનુસરી સમયે સમયે વિવિધ કલ્પનાઓ અને ભાવનાઓ જગતની ત્તિઓ ઉપર સામ્રાજ્ય ભેગવે છે અને વિશ્વના પરિવર્તાને અનુલ સ્થિત્યંતરે ઉપજાવી આપે છે. વીશ વર્ષના પરિણુથી થીએસૈફી એ નામધારી ભાવનાને જે સાર્થક ગણવાનાં કારણે આપણને મળી આવતાં હોય, તે ભાવનાના ઉપથી થતા લાભ આપણે જોઈ આવ્યા તેમ ખરેખરા લાભજ હોય, તો થીઓસૈફી પણ વિશ્વવ્યવસ્થાના નિગૂઢ નિયમને અધીન ઉદ્દભવતા અનેક પરિણામમાંના એક ભવ્ય પ્રકાર છે એમ માનવું યોગ્ય કહેવાશે. છે. કોઈ પણ ભાવના આ પ્રકારે પ્રાદુર્ભાવ પામવાને પરિપક્વ થતાં તેને યોગ્ય સમય અને સામગ્રી પણ ઉભી થાય છે. ઘણીક મોટી વાતા એક એક માણસના મનમાંજ સ્પરેલી સાદી કે૯૫નાઓમાંથી ઉદ્ભવી છે. ઝાડ ઉપરથી એક ફલના નીચે પડવામાંથી ન્યૂટન જેવા મહાત્માના મનમાં ગુસ્વાકર્ષણના મહાનિયમ પુરી આવ્યા હતા; ચહાદાનીના અલા કનમાંથી વેટના મનમાં વરાળને ઉપયોગ કરવાની વાત સુજી આવી હતી. ગુત્વાકર્ષણ અને Gandhifleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50