પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓસોફી. ૧૧૫ નોકરીના એક અમલદાર સાથે નામમાત્રના લગ્નથી જોડાયલી, વસ્તુતઃ કુમારિકા જેવીજ મેડમ બ્લેવસ્કી જેના અંગમાં ઘણાક ચમત્કારિક બનાવો બનતા જણાયા હતા, જે સાતેક વર્ષ સુધી ગુમ થઈ જઈ કેકેસસમાં તેના ધણીનો નિવાસ હતો ત્યાંથી કોણ જાણે હિમાલયમાં કે કયાં રહી આવી હતી, તે ફરતી ફરતી અમેરિકામાં કર્નલ જ્યાં હતા ત્યાં એના એજ ચમત્કારે જોવા ગઈ. તેની હાજરીથી પ્રેતાવાહનના ચમત્કારમાં ઘણાક ફેરફાર થવા લાગ્યા, અને એમ જણાતું ચાલ્યું કે બ્લેટ્સી પિતાના સંકલ્પમાત્રથી એ ચમકારેને અસર કરી શકે છે, અથવા તેવા નવા ચમત્કારો ઉપજાવી શકે છે. આ વિષયે વાદવિવાદ અને ચર્ચા કરતાં કનલ અને બ્લેસ્કી વચ્ચે શિષ્ય ગુરુ જેવા ભાવ બંધાયે, અને ઉભયે ન્યુયોર્ક આવીને રહ્યાં. બ્લેવેચ્છી તે ચમત્કારિક વાતાએ અને જ્ઞાનને—અવૉચીન પદાર્થવિજ્ઞાન અને તત્ત્વશાસ્ત્રના પણ જ્ઞાનનો–ભંડાર જણાતી, તેની વાણી ભવિષ્યને પણ સ્પશતી હોય એમ લાગતું, અને તેની પાસે ચમત્કારોના તો પારજ નહતા. તે એમ કહેતી કે હિમાલયમાં વસતા મહાત્માઓ કે જે જનસમાજના શુભને:અર્થે યુગેયુગ લક્ષ રાખે છે, તેમણે મને અત્ર સુધી આવી કનલને મળવાની આજ્ઞા કરી છે, ને આપણે ઉભયે મળી એક મંડળી સ્થાપવી એ તેમનો ઉદ્દેશ છે. આ અને એવા પ્રકારની ચર્ચા–જેની સોંશે સત્યતા વિષે કતલ એકાટ અદ્યાપિ પણ આપણને ખાતરી આપે છે–તેમાંથી ૧૮૭૫ ની સાલમાં ન્યુયોર્કમાં પાંચ સાત માણસોએ એક મંડલી સ્થાપી, ને તેનું નામ “થીઓસોફીકલ સોસાઈટી” રાખ્યું. અધ્યાત્મજ્ઞાનના શોધની જિજ્ઞાસાના આવેગમાં કર્નલે નોકરી છોડી દીધી, ઘરબાર પુત્ર પરિવારનો ત્યાગ કર્યો, અને બ્લેસ્ટ્રી સાથે હિંદુસ્તાન આવવાને વિચાર કર્યો. મુંબઈના કેટલાક વેપારીઓ પાસેથી સ્વામી દયાનંદની વાત સાંભળી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવી, તેઓ મુંબઈ આવ્યાં. સ્વામી સાથેનો સંબંધ છેડેક દિવસે શાથી બંધ પડ્યા, મુંબઈના જે વેપારીઓ ઉપર વિશ્વાસ રાખી આવેલાં હતાં તેમના તરફથી કેવા અસંતોષ મળ્યા, મુંબઈથી થીઓફીનું મથક મદ્રાસ લઈ જઈ હિંદુસ્તાનનેજ થીઓસેફીનું મુખ્ય અને પ્રથમ સ્થાન શા પ્રકારે નક્કી કર્યું, થીઓસેટીનો પ્રસાર આખી દુનીયાંના દેશ દેશમાં તે પછી ક્યારે કયારે ને કેવી રીતે થતા ચાલ્યા, વચમાં વચમાં અંદર અંદરના ::તમોગુણજન્ય વાસનાના વિકારોના લેષ કંકાસ કેમ પેદા થયા ને શમી ગયા, એ આદિ વાર્તાઓ થીઓસેફીના ઇતિહાસના વિષય હોઈ, જેને જોવી વાંચવી હોય તેને સહેજે મળી શકે તેમ હોવાથી, અત્ર ચર્ચવાની આવશ્યકતા નથી. બ્લેસ્ટીના લોકાંતરને પણ આજ પાંચ વર્ષ થઈ ગયાં છે, તે પછીના. અનેક વિચહેનો પણ અંત આવી ગયા છે, અને આજે યુરપ, અમેરિકા, આરટ્રેલિઆ, ન્યુઝીલેંડ, જાપાન, હિંદુસ્તાન, આફ્રિકા આદિ દેશના સુધરેલા વિભાગમાત્રમાં થીઓસારી એ ભાવના અજાણી રહી નથી. ૧૮૭૮ માં એકજ મંડલી હતી તેની આજ ૪૨૮ મંડલીઓ સવ મળીને થઈ છે, એ મંડલીએ પોતાના વિચારોને પ્રવતાવવા રચેલા ગ્રંથ હજાર કરતાં વધારે છે. પ્રમુખ કર્નલ આલકાટ આવા ભવ્ય ફલના પરિપાક વિલેકવા અને ભેગવવા અને દાપિ પર્યત પુણ્યશાલી જીવન ભોગવે છે...જડવાદના પરિત્યાગ કરી ચેતનને સ્વીકાર થયાનાં ભવ્ય પરિણામનાં આ સુચિન્હ છે. ' એ ભડલી સ્થપાઈ ત્યારથી આજ પર્યત તેના ઉદ્દેશમાં કોઇ ફેર પડયો નથી. દેશ,_ Gan annerlage POLA 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 15/50.