પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૨૮ - સુદર્શન થાવલિ. con સત્ય અપરાક્ષ જ્ઞાનથી જાણી ગુપ્તવિદ્યા વાસ્તવિક શું છે તે જાણવાની છે. આ વિદ્યા સંપાદન કરવામાં વળી તેઓની ઈચ્છા પણ માત્ર પરમાર્થ કરવાની હોય છે. એટલે એ વિદ્યાનું ખ૩ જ્ઞાન પ્રાપ્ત કરી તેને યોગ્ય ઉપગ કરવાની ઇચ્છાવાળા ધીમે ધીમે એ ગુખશાખામાં પ્રવેશ કરે છે. તેમાં પ્રવેશ કરતા પ્રથમ જ્ઞાન તેમને સ્થૂલ શરીર જીવાત્મા સાથે કેવો સંબંધ રાખે છે તે મલે છે. આ બન્નેનો પરસ્પર સંબંધ કે છે તે જ્યારે સમજવામાં અને જેવામાં આવે છે કે તઃકાલ સ્થલ શરીરના કરતાં અંતરાત્મા અથવા જીવાત્માની સંભાળ રાખવાની આવશ્યકતા જણાય છે. વળી એમ પણ તેઓને બતાવવામાં આવે છે કે વગર સમજે ત્યાગ કરવો એ માત્ર મૂખૉઈ છે. અને કેટલાક આવા વેરાગીઓ જે દેહકષ્ટ ભોગવતા જોવામાં આવે છે એ માત્ર સ્વાર્થ સાધવા માટે શરીરને વ્યથા કરે છે. એમ કરવાથી ઇચ્છાશક્તિ ઉદય પામી વૃદ્ધિ પણ પામે છે પણ તેથી કરી મોક્ષ સાધન કરવામાં કાંઈ સહાયતા મળતી નથી, એટલે અધ્યાત્મજ્ઞાન અપક્ષ રીતે જાણવું છે તેમાં નિરપયોગી છે. તે ટા પ્રશ્ન. ત્યારે ખરે ત્યાગ તો આ ઉપરથી એ જણાય છે કે જીવાત્માની શ્રેષ્ઠતા સ્થાપી, મનોવૃત્તિઓ તથા વિષયવાસનાઓ જે સ્થૂલ શરીરની સહાયભૂત છે તેને દબાવી દેવી. કેમ વારૂ ? - ઉત્તર. એમજ, પણ માત્ર એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે એ સાધનો પણ સમજીને સ્વાર્થ મેળવવા કારણ કે સમજ્યા વગર કરવાં એમાં કાંઈ સાર નથી.' પ્રશ્ન. સામાન્ય નિયમ તો ઠીક જણાય છે પણ વ્યવહારમાં તે કેમ ઉપયોગી થાયી છે તે જાણવું જોઈયે. ત્યારે માંસાહાર નહિ કરવા એનું શું કારણ ? ઉત્તર. એક મહાન જર્મન વિદ્વાને એ વાત સિદ્ધ કરી છે કે કોઈપણ પ્રાણીને મારી તેના માંસને ગમે તેવી રીતે રાંધવામાં આવે તો પણ તેમાં જે તંતુએ છે તેમાં જે પ્રાણીનું તે હોય તેની ખાસીયત કાંઈક અંશે રહી જાય છે, અને તે પારખી પણ શકાય છે. વળી એ વાતતો અનુભવસિદ્ધ હોવી જોઈયે કે જેઓ માંસ ખાનારા છે તેઓ ખાતી વખતે તે કિયા પ્રાણીનું છે એ વતી શકે છે. એથી વિશેષ વળી એવું પણ છે કે શરીરના બંધારણમાં એવું ખાધેલું માંસ જે પ્રાણીનુ” તે હોય છે તેની ખાસીયતો દાખલ કરે છે. ગુપ્ત વિદ્યાના અભાસીઓને તે એવુ’ સિદ્ધ કરી બતાવવામાં આવે છે કે જેમ મહાટા પ્રાણીનું માંસ ખવાય છે તેમ સ્થૂલતા અને પશુવૃત્તિઓ વૃદ્ધિ પામે છે. તે નાંનાં પ્રાણીઓ જેવાં કે પક્ષી-માછલાં વગેરેથી એવી અસર ઓછી થાય છે. અને ધાન્ય-વનસ્પતી ફળ-મૂળાદિ ખાવાથી અત્યંત ઓછી થાય છે. તે પ્રશ્ન, આતો એમ થયું કે ત્યારે તો ખાવું જ નહિ ! | ઉત્તર. જે ખાધા વિના ચાલી શકે તો ભલે તેમ કરે. પણ ખરી વાત એટલીજ છે કે શરીર નીભાવવા માટે આહારની જરૂર છે, માટે ભલામણ હમેશાં એટલીજ છે કે એવા આહાર રાખો કે જેથી શરીર અને મન મલિન થાય નહિ, તથા બુદ્ધિને પ્રકાશ થવામાં વિરાધ કન્ન થાય નહિ. એવી નિર્મલતા રાખવાથીજ અંતરિક્રિયા અને શક્તિ પ્રભાવ પામે છે, - પ્રશ્ન. ત્યારે માંસાહારની વિરુદ્ધ જે દલીલો લોક લાવે છે તે સર્વે તમારે માન્ય નથી ? | ઉત્તર. ઘણી બાબતમાં તેઓનું કહેવું ખરૂં” છે. હાલ કાલમાં જે જુદાં જુદાં દઈ ને વામાં આવે છે તેમજ લોકો તેના ભંગ થઈ પડે છે એનું કારણુ માંસાહારજ છે, આ વિષય Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50