પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૨ સુદર્શન ગદ્યાવલિ, | નિયમની સાર્વભૌમ શક્તિના અજ્ઞાનને લીધે, ચમત્કારવાદીઆ ચમત્કાર માનવા છતાં મનોબલની અસર કેટલી અને કેવી છે તે સમજી શકતા નથી એ વિલક્ષણ છે. જે જવાદમાંજ રસ્તબ્ધ થયેલા છે તેમને તો યેગ્યજ છે કે તેમણે જેમ ચમત્કારની ઉપેક્ષા કરવી તેમ. મનોબલનું સામર્થ્ય પણ ન સ્વીકારવું, પણ જે એમ માને છે કે અરૂપ, અવ, સર્વ વ્યાપી, તટસ્થ, ઈશ્વર ચમત્કાર કરી શકે છે, પહાડના પહાડ ઉથલાવી શકે છે, કે જલનાં સ્થલ ને સ્થલનાં જલ સંકલ્પ માત્રથી કરે છે, તે જ્યારે એવી વાત ઉચ્ચારે છે કે મનેબલથી વસ્તુ પદાથાદિને અસરજ ન થઈ શકે, ત્યારે તેમના પોતાના મતમાંનો વિરોધ જોઈ તટસ્થ પ્રેક્ષકાને સહજ સ્મિત થયા વિના રહેતું નથી. મનેબલની અસર કેટલી છે એ બતાવવા માટે કાંઈ લાંબી તકરારની જરૂર નથી. સારે ભાગ્યે પ્રત્યક્ષ પ્રમાણથી અને સુદઢ અનુભવથી મને નેબલની અસરના નિશ્ચય બની શકે તેવાં સાધન આપણી સમીપ છે. મનેબલ (આમિકબુલ ) જડજન્ય છે કે નથી એ પણ આ પ્રશ્નનો પેટા સવાલ છે, પરંતુ તેનો નિશ્ચય કરવાની જરૂર અને નથી. મન એટલે પ્રત્યક્ષ ઇંદ્રિયગ્રાહ્ય નહિ એ જે કાંઈ જ્ઞાન-ધમ છે તેનાથી ઇંદ્રિયગ્રાહ્ય એવા પદાર્થો દને અસર થાય કે નહિ એટલેજ વિચાર અને પ્રકૃત છે. તેની ઉત્પત્તિ કેવે પ્રકારે છે, એ બાબત જરૂરતી છતાં હાલ અપ્રકૃત છે. પ્રથમે આપણે આપણા શરીરનેજ તપાસે. એકાએક હર્ષ કે ભય થઈ આવતાં શરીરના રધિરના સ્ત્રાવમાં ફેરફાર થાય છે, કોઈ વાર જવર આવે છે, અને ધકકે વધારે જબરા હાય અને શરીર નબળું હોય તે રક્તાશય તૂટી જઈ મરણ નીપજે છે. જે વસ્તુ મન નથી એવું જે રુધિર આદિ તેને ભય હષોદિ જે મન છે તેણે પ્રત્યક્ષ અસર કરી એવા આ ર૫છ દાખલો છે. વળી ખોરાકનું પચવું, અને એકંદરે તંદુરસ્તી સારી રહેવી, એનો આધાર પણ મુખ્ય કરીને મનની સ્થિતિ ઉપર રહે છે એ વાત અનુભવ બહાર નથી. પણ આટલી વાતને તો બધા સ્વીકારશે, અને કહેશે કે એમાં શું, અમારેતો એવાં દષ્ટાન્ત જોઈએ કે જેમાંથી મનની અસર શરીર બહાર થયેલી સાબીત થાય. તેવાં પણ ઉદાહરણની ખોટ નથી. થોડાં વર્ષ થયાં યુરોપ, અમેરિકાનાં જ મૅમેરિઝમ ” ( પ્રાણુવિનિમય )ની વિદ્યા પ્રસરી છે; દરેક વિદ્યાને આરમેં તેની મજાક મશ્કરી ઠઠ્ઠા પુષ્કલ ચાલે છે, તે સ્થિતિ આ વિદ્યાની હવે ટળી ગઈ છે, અને સિદ્ધપદાર્થવિજ્ઞાનશાસ્ત્રના પ્રણેતાઓએ તેના એકદેશને ખરે માની સ્વીકાર્યો છે. હીનાટીઝમ યાને નિદ્રા અથવા મૂચ્છ પર્યત સ્થિતિ, અને તે સ્થિતિમાં અનુકરણનો મહાપ્રભાવ, સિદ્ધ રીતે પદાર્થવિજ્ઞાનશાસ્ત્રના વિભાગમાં સ્વીકારાયો છે, જેમાં અનેકાનેક પ્રમાણુ કરતાં એકજ પ્રમાણે એટલું બતાવવું બસ છે કે પારિસની જડવાદી વિદભંડલીના અગ્રણી ચાટે પાંચેક વર્ષથી એ વિષય ઉપર સિદ્ધજ્ઞાનપૂર્ણ ગ્રંથ લખ્યો છે, ને તેને “ ઈટરનેશનલ સાયન્ટિફિક સીરીઝે ” પ્રસિદ્ધ કરી વિદદ્વર્ગ માં પૂર્ણ આવકારે પહોંચાડ્યો છે. મૅસ મેરિઝમથી પ્રાપ્ત થતાં વિશ્વદૃષ્ટિ આદિ દર રાખતાં પણ, આ હીનટીઝમમાં અનુકરણ અને સૂચનાના બલથી જે પરિણામે પેદા થાય છે તેજ આશ્ચર્ય કારક છે, મનોમય, સૂચનામાત્રથી દર રહેલું માણસ ને જાણતાં છતાં પણ નિદ્રામાં ઢળે છે, અને પ્રત્યક્ષ સૂચનાથી ધણા વર્ષની હઠીલી કટ ન હતી થઈ જાય છે, વ્યાધિ સારા થાય છે, અને નિદ્રાથી જાગ્યા પછી પણ સૂચવેલે વખતે--વોનાં વર્ષો પછી પણ-કહેલું કૃત્ય કરાય છે. આ બધી વાત ઉપરથી એ વાત | પશુ ત્યારે પ્રત્યક્ષ અનુભવમાં ઉતરી કે દેહ બહાર પશુ મનોબલ અસર પહોંચાડી શકે છે, anahitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50