પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વેદાન્ત, અને આવા વિભાગની અન્વર્થતા સહેજે સિદ્ધ થઈ શકે તેવી છે. સમગ્ર સિદ્ધિ તો આ ઉપક્રમના ઉપસંહાર થશે ત્યાં થઈ આવશે; તથાપિ આરંભે એ, તત્ત્વજ્ઞાનના ઉપયોગ વિષે વિચાર કરીશું તાપણુ એ વિભાગમાં કાંઈક સાર જણાશે. આર્યાવર્તન ઇતિહાસ જેટલો જૂના અને જેટલો ભવ્ય છે તેટલે કોઈ પણ પ્રજાને નથી એ નિર્વિવાદ છે, આર્યાવતના ઋષિ મુનિઓએ જે જે વિચાર, શોધ, નિયમ આદિ રહ્યાં છે તેવાં, તે કાલે, કોઈ પણ પ્રજાએ જાણ્યાં ન હતાં. આપણે વ્યાસ, વસિષ્ઠ, વાલમીકિ, શુક, નારદ, શંકર આદિ તરવાનાં, જનક, પૃથુ, રામ, કૃષ્ણ, કરણ, અર્જુન, પરશુરામ આદિક અનેક મહા પરાક્રમી યોદ્ધા અને રાજાઓનાં નામ સાંભળીએ છીએ. સને પ્રવૃત્તિ હતી, કર્તવ્ય હતું, એમ પણ કથાઓમાંથી જોઈ શકીએ છીએ. ત્યારે પ્રશ્ન થઈ આવે છે કે વેદાન્તનું જ્ઞાન આવા મહાજનોને નહિ થયું હાય ? તેમણે પ્રવૃત્તિને અત્યંત અનાદર કરી વેદાન્તના વિષય ઉપર બુદ્ધિવિલાસની જાલ વિસ્તારી તેની નીચે નિવૃત્તિનો આશ્રય કરવા યોગ્ય ધાર્યો નહિ હોય ? રામ અને કૃષ્ણ એ એ આખી આર્યપ્રજાના ઇષ્ટદેવ છે, એમના સાક્ષાત્કારથી મુક્તિ થાય એવી એ ઉભય ભાવનાઓ આયાવર્ત માં પૂછ્યું ગણાઇ છે. છતાં એ ઉભયમાં કેટલા કેટલા વિરોધ છે ? રામની સરલતા, એકતા અને કૃષ્ણની કુટિલતા, અનેકતા સર્વને સુવિદિત છે. પ્રસંગોમાં દબાઈ જતા, પરાક્રમથી પ્રસંગની ઉપર થઈ આવતા, પણ સર્વદા નમ્ર અને આર્ટ જણાતા શ્રીરામ; અને પ્રસંગોને ન હોય ત્યાંથી ઉપજાવી લેનાર, પ્રસંગની ઉપર ને ઉપર રહેવાની યુક્તિ રચનાર, બહુરંગી, બહુ રસવાળા શ્રીકૃષ્ણ, એ ઉભય ભાવના દેખીતીજ એક એકથી વિરોધી ભાસે છે; છતાં પરમ જ્ઞાનના સાધ્યરૂપે આખી આર્ય પ્રજા અદ્યાપિ તેને નમે છે અને ઉપાસે છે. એનું શું કારણ હોવું જોઈએ ? આ બધાં પ્રશ્નનું ઉત્તર થાડામાંજ છે. એ સર્વ માહાત્માઓ, રાજાઓ, ઋષિઓ, વેદાન્તને બુદ્ધિના વિષય માનતા નહિ, વેદાન્તને કેવલ હૃદયનેજ વિષય માનતા. જેમ શીત, આતપ આદનાં પ્રત્યક્ષ આપણને સહજ રીતે જ થાય છે ને હૃદયમાં અનુભવાય છે; તેમના વિષે બુદ્ધિથી લક્ષગુણ વિવાદ અને વિવેચન કરતાં પણ તેમના સાક્ષાત્કાર થતાજ નથી; તેમ વેદાન્તના રહસ્યને અનુભવ પણ બુદ્ધિના વિલાસેથી થતા નથી, કેવલ હૃદયથીજ શીત આતપાદિની પેઠે અનુભવાઈ જાય છે. એટલે કે પ્રવૃત્તિ કે નિવૃત્તિને તેમાં વિચારજ નથી, કેવલ કર્તવ્યની ભાવના એજ સર્વોપરિ છે, અને તે કર્તવ્યને અભેદદષ્ટિથી કરાય એજ એ સર્વ મહાજનોના જીવનના સાર જણાય છે. જે આ સમજવું યથાર્થ હોય તે બુદ્ધિમાત્રના વિલાસેથી વેદાન્તને ગ્રહણ કરી, ત્યાગ, નિવૃત્તિ, આદિ આલસ્યના તામસ માર્ગ માં વેદાન્તને સાક્ષાત્કાર જેનારનો વર્ગ અવૉચીન વેદાન્તના અનુયાયીમાંજ ગણાવો જોઈએ; હૃદયના આર્ક - ભાવથી અભેદદષ્ટિએ વ્યવહાર અને કર્તવ્યમાત્રને નિવાહ અવિલિત રહી કરવાના રહસ્ય યોગના માગને અનુસરનારનો વેદાન્ત પ્રાચીન ગણાવા જોઈએ. ' 'જ્ઞાનમાંજ આનંદ છે ' એ ઉક્તિ વારંવાર સંભળાય છે. એ જ્ઞાનમાં આનંદ નથી એમ જણાવવા ‘ શુષ્ક ” એવું વિશેષણુ જ્ઞાનને લગાડવામાં આવે છે તથાપિ “શુષ્કજ્ઞાનમાં ' પણ આનંદ છે એમ જ્ઞાન–પક્ષના આગ્રહીઓ વદતા રહે છે. જ્ઞાન એટલે હદયરસપૂર્વક અભેદને અપરોક્ષ અનુભવ એમ વારંવાર આ માસિકના ગત અંકમાં સમજાવવા યત્ન થયા છે. એ જ્ઞાન કરતાં કેવલ બુદ્ધિગમ્ય જ્ઞાનના આનંદને ઉદ્દેશીનેજ જ્ઞાન–પક્ષના વાદીએાનું વદlanan Herita de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850