પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 १७८ સુદર્શન ગદ્યાવલિ હૃદયના જે સંકેચ તેનેજ ઉપનિષદ્રની વાણીમાં ‘કૃપણુતા” એ નામથી વર્ણવેલ છે. એ કૃપણુતાને જે ભાવ તે કાર્ષય, એ કાપયરૂપ દોષથી સ્વભાવ નામ સમષ્ટિભાવનામાં એકતાનતા પામેલા આત્મભાવ, ઉપહત થઈ ગયા છે. સ્વાભાવિક કે સાહજિક હાઈ કદાપિ નિવૃત્ત ન થાય તે નહિ, પણ આગામિ હોઈ નિવૃત્ત થઈ શકે તે ધર્મ જે આ કાર્પણ્ય તે રૂપ ઉપાધિથી સ્વભાવ નામ આત્મભાવ સંકોચ, ભય, શંકામાં પડી, અમુક ધર્મ છે અને મુક અધર્મ છે, ભીમાદિ પૂન્યને હણવા એ અધર્મ છે, યુદ્ધ મૂકી ભિક્ષા કરવી તે ધર્મ છે, એવા વિચારોમાં બંધાઈ ગયા છે. એથી જ બુદ્ધિ અતિશય મહને પામી શ્રેયનો માર્ગ જોઇ શક્તી નથી, માટે હે ભગવન્ ! આપને હું શરણે આવ્યો છું, મને અત્યારે રુચિકર એવું પ્રિય ન કહેતાં જે ખરેખરૂં” માર' શ્રેય હોય તેજ નિશ્ચય કરીને આજ્ઞારૂપે ઉપદેશા. અજુનનું આવું પ્રશ્ન છે, અને પરમાત્માનું ઉત્તર પણ એ પ્રશ્નને અનુરૂપ, આખા ગીતાશાસ્ત્રમાં, સમતાને સૂત્રે રહી કર્તવ્ય કરવાના ઉપદેશની ભાવનાધારા, વિસ્તરેલું છે. હૃદયના જે સરકાચથી માહ, શંકા, ભય આદિ ઉ૫જા કર્તવ્યભ્રષ્ટતા ઉદ્ધવે છે તેનું ઉપક્રમમાં પ્રશ્નદ્વારા સુચન કરી ઉપસંહારમાં પણ તેનાથીજ અર્જુને વલન વાળેલું છે. ભગવાન સમગ્ર ગીતાશાસ્ત્ર કથી રહ્યા પછી પૂછે છે: कच्चिदेतच्छ्रतं पार्थ त्वयैकाग्रेण चेतसा। कच्चिदज्ञानसंमोहः प्रणष्टस्ते धनञ्जय ॥ - એકાગ્ર બુદ્ધિ રાખીને આ સર્વ તે સાંભળ્યું ? અને એ સાંભળવાથી, અજ્ઞાનજન્ય જે અતિશય મહ હતા તેનો નાશ થયે ? અથત આરંભે પ્રશ્ન કર્યું ત્યાં તે કહ્યું હતું કે બુદ્ધિને માહ થઈ જવાથી ધર્મ અધર્મના વિચારોમાં ગુંચવાઇ હું શ્રેયને સમજી શકતા નથી; તો તે મોહ, અને તે માહ ઉપજાવનાર જે કા૫ણ્યરૂપ ઉપાધિ, સ્વભાવને અન્યથા દર્શાવતી હતી તે, એ સર્વને નાશ થયો ? આવું ભગવાનનું ઉપસંહારે પ્રશ્ન થતાં અર્જુને ઉપક્રમાનુલ ઉપસંહાર કર્યો છે?— नष्टो मोहः स्मृतिलब्धा त्वत्प्रसादान्मयाच्युत । स्थितोऽस्मिगतसंदेहः करिष्ये वचनं तव ।। માહ, બુદ્ધિને મૂઢ કરી ધમધમમાં ભમાવનાર મેહ ગયો; સ્મૃતિ, મારા સ્વભાવની. જે સ્વભાવને કૃપણુતારૂપ ઉપાધિ લાગી સંદેહાદિક ઉપજ્યાં હતાં ને જે સ્વભાવનું વિસ્મરણ થયું હતું, તેની સ્મૃતિ પુનઃ આવી, સમષ્ટિભાવનાનો અને સમષ્ટિભાવનાના ભાગરૂપ કતવ્યનો ઉદય મારા ભાનમાં આવ્યો, અને સં દેહમાત્ર નિવૃત્ત થઈ જતાં હું સમતાને સૂત્રે સ્થિત થઈ, તમારા ઉપદેશાનુસાર કતવ્ય કરવા હવે સર્વ પ્રકારે સજજ થયો. આ ઉપક્રમ અને ઉપસંહાર જોતાં વિચારવાનને સહજે જણાય તેમ છે કે સમગ્ર ગીતાનો ઉદ્દેશ કર્તવ્યની ભાવના ઉપજાવી આપવા કરતાં અન્ય નથી. એ કર્તવ્યમાં ઉંચા નીચા કર્તવ્યના પ્રકારના કે કતવ્યના અમુક ફલને વિચાર નથી; એટલે સુધી નથી કે

  • કઠોપનિષદ્દમાં યમે નચિકેતાને અન્યોન્યતવર : એમ કહી ‘પ્રિય’ અને

શ્રેય ' ને ભેદ કરી આપેલ છે. Gandhi irta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50