પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. * ભગવદ્ !' એમ સત્યકામે ઉત્તર આપ્યું. - સેમ્ય ! હવે સહસ્ત્ર થયાં છીએ, આચાર્યગૃહ ભણી અમને લેઈ ચાલ; હું તને બ્રહ્મનો એક પાદ કહું.' “ કહો ભગવદ્ !' પ્રાચી દિફ કલા, પ્રતીચી દિ કલા, દક્ષિણા દિક કલા, ઉદીચી દિઃ કલા;–હે સેમ્ય ! આ ચતુષ્ઠલ એવા પ્રકાશવાન નામે બ્રહ્મને પાદ જાણુ. એને યથાર્થ જાણી જે ચતુશ્કેલ એવા પ્રકાશવાન નામના બ્રહ્મના પાદરે ઉપાસે તે આ લાકમાં પ્રકાશવાન થાય, પ્રકાશવાનું લોકને પ્રાપ્ત કરે. બીજે પાદ તને અસિ કહેશે.” પ્રાત:કાલે ગાયોને હાકી, તે નીકળ્યો. જ્યાં સાયંકાલ થયો ત્યાં તેમની પાસે અગ્નિનું સ્થાપન કરી, ગાયોને આંતરી, સમિધ હામી, અગ્નિની પાસે પૂવૉભિમુખ બેઠે. અગ્નિએ કહ્યું “સત્યકામ !' ભગવદ્ !' ‘સભ્ય! તને બ્રહ્મને પાદ કહું.' કહો, ભગવદ્ !” “ પૃથિવી કલા, અન્તરિક્ષ કલા, આકાશ કલા, સમુદ્ર કલા;-આ ચતુષ્કલ એવા અને નન્તવાન નામે બ્રહ્મને પાદ છે. એને યથાર્થ જાણી જે ચતુષ્કલ એવા અનન્તવાન બ્રહ્મના પારને ઉપાસે તે આ લોકમાં અનન્તવાન થાય, અને અનન્તવાનું લેકને પ્રાપ્ત કરે. બ્રહ્મા તૃતીયપાદ તને હંસ કહેશે.” પ્રાત:કાલે ગાયોને હાકી તે નીકળ્યા. જ્યાં સાયંકાલ થયો ત્યાં તેમની પાસે અગ્નિનું સ્થાપન કરી, ગાયોને આંતરી, સમિધુ હોમી, અગ્નિની પાસે પૂવૉભિમુખ બેઠે. હંસ તેની પાસે ઉડીને આવ્યા ને બોલ્યા “સત્યકામ !' “ ભગવન!’ ‘સભ્ય ! તને બ્રહ્મના એકપાદ કહું.' કહા, ભગવદ્ !” | ‘અગ્નિ કલા, સૂર્ય કલા, ચન્દ્ર કલા, વિદ્યુત કલા;-આ ચતુષ્કલ એ ન્યાતિમ્માન નામે બ્રહ્મને પાદ છે. એને યથાર્થ જાણી જે ચતુષ્કલ એવા જ્યોતિષ્માન્ બ્રહ્મના પાદરે ઉપાસે તે આ લોકમાં જ્યોતિષ્માન થાય, ન્યાતિમ્માન લોકને પ્રાપ્ત કરે. ચતુર્થ પાદ તને મગુ કહેશે.' | પ્રાતઃકાલે ગાયોને હાકી તે નીકળ્યા. જ્યાં સાયંકાલ થયે ત્યાં તેમની પાસે અતિનું સ્થાપન કરો, ગાયને આંતરી, સમિધુ હોમી, અગ્નિની પાસે પૂવૉભિમુખ બેઠા. મદ્ર) ( સમુદ્રનું પક્ષી ) તેની પાસે ઉડીને આવ્યું અને બાહ્યું સત્યકામ ! . ભગવદ્ !' - બ્રહ્મના એક પાદ તને કહું.' ‘કહા, ભગવન !'

  • પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રેત્ર કલા, મન કલા;-આ ચતુશ્કેલ એ આયતનવાન નામે Gain dihitleritage Porta

2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50