પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી ૨૦૧ શ્રી શંકરાચાર્ય વિરચિત નિર્વાણષર્ક સ્તોત્ર, न च प्राणसंज्ञो न वा पञ्चवायु नवा सप्तधातु नवा पञ्चकोशः । न वाक्पाणिपादौ न चोपस्थपायू चिदानंदरूपः शिवोहं शिवोहं ॥२॥ न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः । न धर्मो न चार्थो न कामो न मोक्ष श्चिदानंदरूपः शिवोहं शिवोहं ॥३॥ . न पुण्यं न पापं न सौख्यं न दःखं न मन्त्रो न तीर्थ न वेदा न यज्ञाः। अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानंदरूपः शिवोहं शिवोहं ॥४॥ न मे मृत्युशंका न मे जातिभेदः पिता नैव मे नेवमाता न जन्म । न बन्धु नमित्रं गुरु नैव शिष्य श्चिदानंदरूपः शिवोहं शिवोहं ॥५॥ अहं निर्विकल्पी निराकाररूपी विभुत्वाच सर्वत्र सर्वेन्द्रियाणां । न चासंगतं नैव मुक्ति नमेय श्चिदानंदरूपः शिवोहं शिवोहं ॥६॥ e (તાતાર્થ.) બ્રહ્માવસ્થાને પામેલે હું', ( પ્રયગાનંદઆમા ) અજ્ઞાનની વિક્ષેપ શક્તિથી ઉત્પન્ન થયેલ વાયુમાં સત્યાંશ મળવાથી આવિર્ભાવ પામેલું મન નથી; આકાશમાં સત્યાંશ મળવાથી આ વિભતબુદ્ધિ નથી; તેમજ તે બંનેમાં અંતર્ગત રહેલ અહંકાર કે ચિત્ત નથી; હું જ્ઞાનેન્દ્રિય પંચક શ્રેત્રત્વચા જિગ્લાદ્યાણ નેત્ર નથી. તેમજ એ સર્વેનું કારણભૂત આકાશ, વાયુ, તેજ, જલ કે પૃથ્વી નથી; અથોત તે સર્વ તો અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલ અપંગીકૃત પંચ મહાભૂત છે, અથવા તેનું કાર્ય સૂમ શરીર છે. હું તો અંતઃકરણમાં પ્રકાશ કરનાર સાક્ષી રૂપ પરમાનંદ પરમાત્મા આનંદરૂપ શિવ છું.' - હું ચૂમશરીર નથી કે મારીરની સમષ્ટિમિશ્રિત પ્રાણુ અથવા સૂત્રાત્મા નથી; તેમજ હું પ્રાણુ, અપાન, વ્યાન, ઉદાન, સામાન–એ રીતે પચવાયુ નથી; અસ્થિ મૈદ મજ્જાથી બનેલુ" હું સ્કૂલશરીર નથી; કારણ શરીરમાં રહેલો આનન્દમય, સૂક્ષ્મશરીરમાં રહેલ વિજ્ઞાનમય મનોમય, અને પ્રાણમય, તથા સ્થલ દેહમાં રહેલ અન્નમય માંહેલે એકે કેશ નથી; કર્મેન્દ્રિય પંચકવાદ્ધસ્તપાદ ઉપસ્થપાયુ હું નથી. હું તે કેવલ સચ્ચિદાનંદ રૂપી શિવસ્વરૂપ છું.' રજોગુણ અને તમોગુણથી ઉત્પન્ન થયેલ કામ ક્રોધ લાભ મેહ મદમસરાદિ એ મારા ધર્મ નથી; કેમકે તે સત્વરજતમગુણ અજ્ઞાનના ધર્મો છે; ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ સર્વ જીવને છે; મારામાંથી છવભાવ નાશ પામે છે, તેથી તેમાંનું એકે મારૂં નથી; હું તો કેવલ સચ્ચિદાનંદ શિવસ્વરૂપ છું. પુણ્ય કે પાપ, અથવા સુખ કે દુ:ખ-તે કર્મનાં લ છે. પરંતુ પુણ્ય પાપાદિ કર્મનું સ્થાન ચમશરીર છે, તે સૂક્ષ્મ શરીર હુ નથી; તેથી મને પુછ્યું કે પાપ કાંઈ નથી; સુક્રમશરીરનો નાશ થવાથી કમનો ક્ષય થાય છે, અને કર્મ ક્ષય થવાથી તેનું ફલ સુખ કે દુઃખ મને નથી; ઉપાધિરહિત હોવાથી, મને મંત્ર નથી, તી ની: નથી; યજ્ઞ નથી; કેમકે તે સવ અજ્ઞાનનો નાશ કરવા અર્થે જ છે, પરંતુભાશમાં અજ્ઞાલિશમેત્ર નથી; ભાગની ઉત્પત્તિ અજ્ઞાન માંથી છે; અને ભેજ્ય પદાર્થો પણ કાનમાંથી ઉત્પન્ન કર્યો છે; તેમજ ભેગવનાર પુતકાય. Gandhi Hele Porta પાવા - 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50