પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 રહેતું સુદર્શન ચંદ્યાવલિ, જે પ્રકૃતિ કેવલ તામસી એટલે આલસ્ય, પ્રમાદ, મેહ, જડતા આદિમાં શરત છે તેને બતાપવાસ આદિ માર્ગ છે, તેથી કાંઈક ઉત્તમ હોય તેને હઠયોગની પ્રક્રિયાઓ છે, તેથી કાંઇક ઉત્તમ હોય તેને યજ્ઞયાગાદિ કર્મકાંડ છે, તેથી કાંઇક ઉત્તમ હોય તેને ઉપાસના પ્રકાર છે, અને જે કેવલ સત્ત્વપ્રધાનાપ્રકૃતિ હોય તેને અથે વેદાન્તાદિ જ્ઞાનપ્રક્રિયા છે. ન્યાય, સાંખ્ય આદિ દશને પ્રકૃતિને આમાથી ભિન્નને ભિન્ન રાખી તેના ઉપર યમ, નિયમ, આદિ નીતિમાર્ગનો વશીકાર સ્થાપી આત્માની ઉન્નતિ દર્શાવે છે; પણ વેદાન્તશાસ્ત્ર તો પ્રકૃતિમાં પણ આત્માનાજ આવિર્ભાવ દેખે છે અને પ્રકૃતિ જે “ હું'-પણામાં આવિર્ભાવ પામે છે તે હું '-પણાને જે સંકાચ તેને નિર્મલ કરી સર્વત્ર ‘હું –માત્રમાં પોતે પિતાનેજ અનુભવે છે. શ્રીમદ્ભગવદ્ગીતા આદિ રહસ્યગાનોને એજ ઉપદેશ છે કે કાર્ય અને કર્તવ્ય પ્રકૃતિ અનુસાર કર્યા છતાં તે કાય કે કર્તવ્યને ઘસારે અર્થાત અનુપંગ ન લાવ, તેના ફલ સબંધી સંકલ્પ વિકલ્પ ન થવો, એજ પમસમતાનો માર્ગ છે, અને આત્મજ્ઞાનનું સ્વરૂપ છે. શંકરાચાર્યાદિ મહાત્માઓએ એજ રીતે પરાશક્તિનો શીવ સાથે અભેદ આનંદલહરિ આદિમાં ગાય છે. માટેજ e નિહાળે ઘથિ વિવરત જ વિધિઃ જો નિષેધ: ત્રિગુણાતીત માર્ગે વિચરનારને વિધિ કે નિષેધ નથી એવું કહેલું છે. આત્મજ્ઞાન પ્રાપ્ત કરનારા જિજ્ઞાસુઓ જેમ નિરંતર આત્માના સ્વરૂપાદિનો વિચાર કરી તે કરતાં અન્ય સવને મિયા અને તુચ્છ માની આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા યતન કરે છે, તેમ તેમણે પોત પોતાની પ્રકૃતિના નિત્ય અને ક્ષણે ક્ષણે વિચાર કરી આભાની સમતામાં વિષમતા ઉપજાવનાર અહંતાને ક્ષીણ કરતાં શીખવું એ પણ બહુ આવશ્યક છે. પ્રકૃતિને સમજવા ન કરી તે ઉપર આમાનો વશીકાર સ્થાપવા, અથવા વ્યાવહારિક વિષમતામાં સમતા ઉપર રહેવાનો યત્ન કરો, એ પણ આમજ્ઞાનજ છે. નવેમ્બર-૧૮૯૭, વરાય , e ( ૩૪ ). I અપ્પયદીક્ષિત અથવા તલંગણમાં અપૈયાદીક્ષિત એ નામથી વધારે પ્રખ્યાત વિદ્વાનનું વૈરાગ્ય શતક અમે આપી ગયા છીએ. આ ઐયાદીક્ષિત બહુ ધુરંધર વિદ્વાન્ થઈ ગયા છે. કહે છે કે તેને છ શાસ્ત્રનું બહુ ઉત્તમ જ્ઞાન હતું તથા સાહિત્યશાસ્ત્રમાં પણ તેની બહુ પ્રવીસુતા હતી. ચિત્રમીમાંસા કુવલયાનંદ આદિ તેના ગ્રંથ સુપ્રસિદ્ધજ છે. તેના જીવિતવિષે - પણને ઘણી માહિતી: નથી પણ તે હાલમાં એટલે ૨૦૦-૪૦૦ વર્ષની અંદર થઈ ગયેલો હોવા જોઇએ. તે બહુ ધર્મિષ્ટ એટલે વેદપાઠી તથા તદનુસાર કર્મ કાંડ કુશલ કમઠ હતા. તેલંગણમાં કમકાંડનું જોર અદ્યાપિ પ્રબલ છે. ત્યાં અદૈતવાદ અહીંની પેંઠ ઘેર ઘેર લવાતા નથી, સર્વે પોતપોતાનાં બ્રાહ્મધર્મ માં વતી અગ્રિમાનુસાર છેવટ અદ્વૈતવિચારે છે. પણ તેવા કાઈકજ. તે દેશમાં બુદ્ધ કે શકર કોઈની છાયા પડી શકી નથી, તેમ જૈન લોકોના છાંટા - ૪૪ શાસ્ત્રનાં પ્રમાણ ઉમેરતાં બહુ લંબાણ થઈ વિસ્તારમાં મુખ્ય હેતુ ઢંકાઈ જાય માટે તે ન આપતાં યુક્તિમાત્રથીજ વિચાર ચલવ્યો છે. બાકી પ્રમાણે લક્ષાવધિ તૈયાર છે. tage Portal Gandhi He 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50