પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સિદ્ધપુરમાં સમયજ્ઞ, ૨૯૬ પણ થયા હતા. હાલ જે સમયજ્ઞ થયે તેમાં પશુનો બલિ આપવામાં આવ્યા હતા અને હતોષનું પ્રાશન યજમાન તથા વિજોએ કર્યું હતું. એ વાર્તા સર્વ વર્તમાનપત્રોમાં ચર્ચાના વિષય થઈ પડી છે. સમયજ્ઞના સ્વરૂપવિષે અત્ર કાંઇ લખવાનું નથી, તેતો જેને જેવું હોય તેને દારા હાથે પિતાના ઐતરેય બ્રાહ્મણના ભાષાન્તરમાં સારી રીતે વર્ણવેલું છે ત્યાંથી જોઈ શંકાશે, પરંતુ પ્રકૃત ચર્ચાને અંગેજ કાંઈક લખવાનો ઉપક્રમ છે. - પશુહામ અને હુતશેષનું પ્રાશન એ વાતથી યજમાનની જ્ઞાતિના વિપ્ર આરંભે ના ખુશી હતા પણ અવભથને દિવસે તો તે સર્વેએ ભેગા થઈ યજ્ઞનારાયણ આગળ શાલ પાધડી અને રૂપીઆ ભેટ કરી, પિતાની સંમતિ અને પ્રસન્નતા દર્શાવી હતી. વળી યજ્ઞમાં જે ઘણા વિદ્વાન વૈદિક બ્રાહ્મણે (ગૂજરાતી તેમ દક્ષિણી) ભેગા મળ્યા હતા તેમના કહેવામાં તે એ સ્પષ્ટ ઉષ હતા કે આ યજ્ઞકર્મ અશાસ્ત્ર કે અયોગ્ય છે, એમ જેને વિવાદ કરવો હોય તે આવે; છતાં કોઈએ તે પ્રમાણે વિવાદ કર્યો નથી. સાંભળ્યા પ્રમાણે વૈષ્ણવ સંપ્રદાયના પ્રસિદ્ધ શ્રી દેવકીનંદનાચાર્યજી પણ ત્યાં પધારવાના હતા, જો કે તેમના સંપ્રદાયમાંના દલાસવની તિથિ સંબંધે મુંબઈમાં વિવાદ ઉઠવાથી તે આવતા અટકી ગયા હતા. કોઈ પ્રસંગે પ્રખ્યાત ભારત માર્તડ શ્રી ગલાલજીએ પણ આ યજ્ઞ કર્મ વિષે પોતાની પૂર્ણ અભિરુચિ બતાવેલી એમ આ લખનારને સ્મરણ છે. એ યજ્ઞમાં સેમપાન, સૈમહેમ, અને પશુહામ, એ મુખ્ય કર્મ છે, અને અગ્નિહોત્રી વિના અન્યને તે કરવાનો અધિકાર નથી. યજમાન રા. ગણપતરામ ધણા નૈછિક શ્રેત્રિય અગ્નિહોત્રી છે. અને વેદકર્મ ઉપર બહુ શ્રદ્ધાવાળા હાઇ, સૂત્રામણિ આદિ યજ્ઞ કરવાનો આગળ ઉપર, ઈશ્વરેચ્છાએ, વિચાર રાખે છે. સૂત્રામણિમાં સમને સ્થાને સરા વપરાય છે, અને પશુ પણ સેમ કરતાં પંચ પડ્યણ લેવાય છે. કેટલાકની જે એવી તકરાર છે કે આવા પશુમેધના કલિયુગમાં નિષેધ છે. તે વાત ખરી નથી. અગ્નિોત્ર નવાêર્મ સંન્યાસૈ પઢપૈતૃવંા રેવનraણતોuતિ: વાજીંત્ર વિયેત એ પારાશર સ્મૃતિનું વચન છે, પણ તેમાં સ્પષ્ટ નિષેધ પશુમેધ માત્રને નથી, પણ તેનો એકદેશ જે ગોવધ મધુપર્યાદિમાં થતે તેનો, અને શ્રાદ્ધમાં માંસપિંડ અપાતા તેનો, નિષેધ છે; અને જે પાંચ વાતને એકંદરે એ વાક્યમાં નિષેધ છે તેમાંનાં અગ્નિહોત્ર અને સંન્યાસ તે તે દેવલ સ્મૃતિના વચનથી (વઢળે વિમાહિતગારેટઃ પ્રવર્તતે | અશિહોત્ર ૨ અભ્યાસંતાવયુવાઢીશુને) કલિમાં પણ કરવાની આજ્ઞા છે. એટલે આ આધાર ઉપરથી તે આ યજ્ઞકર્મને કશો બાધ આવતા નથી. વળી નવીન ક૯પનાને અનુસરનારા આર્ય સમા09ઓ વદરાશિગત દેવતાવાચક પદમાત્રનો અર્થ એક તટસ્થ ઈશ્વરજી કરવાની મમતા રાખે છે, અને સ્વાદિવાચક શબ્દાનું પણ અન્યથાલાપન કરવાની યુક્તિ સાધે છે, તે પક્ષને અનાદિ પરંપરાથી ચાલતા આવતા શ્રાત સંપ્રદાયજ ખાટી પાડવાને પૂણ છે. અથોત શાસ્ત્રવચનથી આ યજ્ઞકમને નિષિદ્ધ કરાવી શકાય એવું લાગતું નથી. આર્યલોક પ્રાતઃકાલે ઉડીને બીજે પ્રાતઃકાલે ઉઠે ત્યાં સુધીનાં કાર્ય માત્ર વેદ અને સ્મૃતિ અનુસાર ચલાવે છે, એટલે કે શ્રુતિ એજ તેમને તે સર્વથા સ્વતઃસિદ્ધ પ્રમાણ છે. તે કૃતિથી આ યજ્ઞકર્મને આધાર હોય, કે જે છે, તે તેને શાસ્ત્રષ્ટિથી તે નિષદ્ધ કર્મ કહેવાયજ નહિ. - ત્યારે યુક્તિને આશ્રય કરવા એજ શરણું રહ્યું. પણ યુક્તિમાં એ ધાર્મિક આર્યોના તા. એજ સિદ્ધાન્ત છે કે શ્રી મનુએ કહ્યું છે તેમ, યુક્તિ વેદશાસ્ત્રાવિધિની હોવી જોઈએ તેવી andhil Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 41750