પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/23 ર૯૪ સુદર્શન ગદ્યાવલિ, તમારા પત્રમાં એ મહા જુલામાત ભરેલી વ્યાખ્યા પ્રગટ કરવાથી તમારૂં મહાતમ્ય કાયમ નહીં રહે. તમે લેકને પ્રીય થવા ચાહતા હો તે એવી મહા અનીતી ભરેલી યજ્ઞક્રીયાને હાલ ફાટેલી રહેવા દો. તમે તમારા અંતઃકરણ સાથે એ હિંસાને અહિંસા કહેવા ચાહતા હશે તે એ કલ્પના તદન બીનપાયાની તમારૂ મન મલ સહીત હોવાને એ કુબુદ્ધિ પ્રગટ કરે છે માટે અને બીજો મોટો જુલમ એ છે કે: આખા હીંદુરતાનમાં બ્રહ્મણોની જીવીકાને આધાર વાણીયા જેવા શ્રીમતી ઉપર રહેલો છે અને જે બ્રહ્મણાજ કસાઈ બની અજ્ઞાન કૃત્ય કરશે તે તેને આપવાથી મહારં પાપ સમજી કેઈપણ હીંદુ તેમને આંગણે ઉભવા તો દેશે નહીં પણ તેને અડકવાથી પણ પાપ સમજશે. e વેદની ક્રીયા વેદમાં આજ સુધી રહેલી હતી તેમાં તમને કયાં દુઃખ હતું અને એ કર ક્રીયા આવે સમય પ્રકટ કરવાથી તે મહાટી બ્રહ્માણોની જ્ઞાતીમાં તમારે કલાહાર ઉપજાવવાનું કરવાનું છે. સીદ્ધપુરમાં બ્રાહ્મણોની મતી ફરી ગઈ હશે ને તેણે આ જુલમ કર્યો તેને તમે ટકે શા માટે આપે છે ? જો તમે તેમ કરવાથી બ્રાહ્મણોનું શ્રેય માનતા હો તો ભલું નથી પણ ભુખ ભેગા કરવાનું છે. - બ્રાહ્મણે ભીક્ષા માગી પેટ ભરનાર ઘણા છે તેની જીવિકાબંધ કરાવી દુ:ખના દરીઆમાં ડુબાવવા હોય તો એવા યજ્ઞના કરવાવાલાને વખાણી ફરી શીદ્ધપુરના બ્રાહ્મણોની ફજેતી જેવી બીજી ફજેતી કરાવે. જે તેમનું ભુલ ભરેલું કૃત્ય કરી હવેથી તેમ કોઈ પણ આ સમયમાં ન કરે તેવો બેધ કરી હાલની સર્વ હીંદુ આલમની કલેજાની લાગણીને દુઃખ દૂર કરે કે જેથી તમારી કીતી એમજ ચાલી જાય. તમે પણ પોતે અંગ્રેજી જ્ઞાનીઓની માફક માંસ દારૂ ઉપર પ્રીતીનાં ચીન્હ શા માટે બતાવે છે, આ માસમાં સર્વ ઠેકાણે તમારા સુદર્શનના અહિંસક બાબત વીશે મોટી વાખ્યા વાંચવાને આપે જેમાં આ કાલે યજ્ઞને નામે ખાટાં ડામાડોલ કાંઇ ઉપાડવાં યાજબી નથી. ધર્મ ક્રીયા હીંસાથીજ થતી હોય તે પાપક્રીયા સામા તમે ગણાશે. અગ્નીમાં હોમવાથી અને અગ્ની સલગાવવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય તે કર કમ કરનારા પહાડી જે વીના કારણુ પહાડ ઉપર આગ લગાવી દે છે તેજ સ્વર્ગને મેળવશે એવા અનેક વિચારથી એ હાલની ચરચાતી સોમયજ્ઞની બાબત મહા ભયંકર કાર્યને પ્રગટ કરનાર છે. આ મતલબના એક બે કાગળા આવેલા છે. આ કાગળમાં સહી નથી, પણ ભાવનગરથી તે આવેલ છે; પરંતુ મારું માનવું એમ છે કે આ વિષયને મારે જે લેખ આગળ સુદર્શ - નમાં આવી ગયા છે તે ઘણે સ્પષ્ટ છે. આજકાલ વર્તમાન પત્રમાં જે ચર્ચા ચાલે છે તેમાં કેટલુંક પ્રાસંગિક કેટલુંક અપ્રાસંગિક ઉભયે ચાલે છે, ને આ પત્ર પણ તેવું જ છે, એટલે હજી સવે રીતે ચર્ચા થઈ રહેતા સુધી છેવટના અભિપ્રાય આપ ઉચિત નથી. મારા લેખનું તાત્પર્ય લેશપણુ એવું ન હતું, ને નથી, કે પશુ હામીને યજ્ઞ કરવા એજ શ્રેયસ્કર માર્ગ છે. મારા લખવાનું તાત્પર્ય એમ છે કે: (૧) વેદમાં પશુબલિને ગંધ પણ નથી એમ કહેવાતું નથી; કેમકે સંહિતા, બ્રાહ્મણ, અને શ્રાતરુથી એ વાત તે સ્પષ્ટ જણાય છે, અને ચાવોકાદિ પ્રતિપક્ષીઓએ પણું તેજ . માન્ય રાખી છે. પારારીરાદિ વચનથી જે બાધ બતાવાય છે તે માત્ર ગવાલ"ભ અને પલપૈતૃક andhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50