પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

(૬ એક પાસા ટીલાં છાપાં, માલા કંઠી, રામ નામનું ટન, અને વેદાંતની થાતા નીચે ઈમ્પો, સ્વાર્થ, જૂ, અને અનાચારના અંગારા ધખધખતા હોય છે, બીજી પાસ સત્ય, દેશભકિત ભ્રાતૃભાવ, સર્વનું એકપણ, વિદ્યાવિલાસ, ઇત્યાદિનાં વ્યાખ્યાનમાં પણ હંની જ પૂજા અન્ય કરવાની યુક્તિઓના વિલાસ હોય છે, અનાચારને ઢાંકવાની ઝીણી પીછાડીઓ વણવાની રરાના હોય છે.”

  • પ્રાચીન પક્ષ સ્વતઃ વત માનને સમજી ભવિષ્યમાં ઉતરવાને ઉદ્દેશ ઉભો નથી; આમ માનવાનું કારણ એટલું જ છે કે પ્રાચીન પક્ષ ઉપર જે રુચિ અને કીતિ તથા આદર થયાં છે તે બહુ ભાગે, એમાં પંચાણું જેટલે ભાગે, કેવળ વહેમરૂપે, અંધ શ્રદ્ધાપ, સ્વાર્થ સાધવાના એક પ્રકારરૂપ, કે ધાર્મિક નીતિમાન ગણવાની લાલસાના એક માર્ગ રૂપ દેખાય છે; પ્રાચીન પક્ષની સમગ્ર પ્રવૃત્તિમાં ભેદનું જ પ્રાધાન્ય દેખાય છે. નવા નવા પંથ, સંપ્રદાય, આચાર્યું, અને તેમના શિષ્યાના લહ, વિગ્રહ, દેવ અને ઈશ્વના પ્રકારે, ગુરુ અને ચોન્ચને સર્વસ્વનું સમર્પણ કરી અંધ થનાર પામરાની કર્તવ્યભ્રષ્ટતા: એ વિના બીજું પ્રાચીન પક્ષની પ્રવૃત્તિમાં શ્વચિત જ નજરે પડે છે, અને એ પક્ષની મુખ્ય હીમાયત કરવા છતાં આ સ્વીકાર કરવામાં અને કશે બાધ જણાતો નથી, કેમકે પ્રાચીન પક્ષ જ્યાં સુધી વર્તમાનની યથાર્થ ગણના કરી ભવિષ્યનું દર્શન પામ્યા વિના કેવલ પ્રાચીન એ નામને જ પૂજે છે ત્યાં સુધી તે કલ્યાણથી અતિ વિદુર જ છે એવું અમારૂ’ મત છે. એક પાસા નવીન સાથે વિવાદ કરી પ્રાચીનતાના આગ્રહ ધારણ કર્યા છતાં, પ્રાચીન પક્ષના અનુયાયીઓનું અનુમાન અમાને મળી ન શકવાનું આ જ કારણ છે. પરંતુ એ વિવાદ કે મેં અનુમેદનની દરકાર વિના એટલું કહેવું જ પડે છે કે પ્રાચીન પણે આપણા વત માન અને ભવિષ્યનું માપ લીધા વિના જ ભૂતમાં ઝંપલાવ્યું છે, અને જે કર્તા વ્યભ્રષ્ટતામાંથી છુટવાનો માર્ગ શોધવા માંડયો છે તેમને તેમાં જ તેમની સ્થિતિ હજી રહી છે. વર્તમાન અને ભવિષ્યને સમજી કત વ્યની શોધ કરવાનો જે ઉન્નતિનો માર્ગ છે તે ધ્યાનમાં લઈ માચીન કે નવીનના આદર ફરવાના વિચાર રાખવો ઉચિત છે. એ ધારણે જોતાં અમારા હેદયની પ્રીતિ હાલના પ્રાચીન પક્ષ કરતાં હાલના નવીન પક્ષ ઉપર વધારે છે, ”

- “ માબાપે ગમે તેમ જોડી દીધેલાં પુતળાં આ દેવ (પ્રેમ) નું સ્વરૂપ ક્યાંથી જાણેઃ અથવા કાકા ને આંક ભેચ્યા પછી કુદય પણ શું સંસ્કાર પામે કે તેમાંથી પ્રેમના ભાવ ખડા થાય ! કચ્છમાં, કંકાસમાં, દુ:ખમાં દિવસ પુરા કરતે કરતે હજ્યમાંથી એકાદને. ને વિશેષે કરી રચીને ધધવ્યનો મહા કાલાલ બાળીને આબરૂથી, જાતથી, રીતથી, ભાતથી ખુવાર કરી દુ:ખમાં જન્મેલી તે દુ:ખમાં જ સમાય તેવું કરી આપે. આ રીતિથી વિચારતાં લા ઘર હયાત છતાં ભાગેલાં છે, કેટલાં માણસ જીવતાં પણ મુવેલાં છે. કેટલા લેાક સુખી છતે પણ દુ:ખી છે; કેટલા જ્ઞાની પણ અજ્ઞાની છે, કેટલાં પીડાય છે. લાં બળે છે, કેટલાં રડે છે, 'કેટલાં મરે છે એ સહુજ ખ્યાલમાં આવશે.” ભણવાની ત્યારે આ રીતે જરૂર છે ત્યારે શું સ્ત્રીઓ માણસ નથી, સ્ત્રીઓને બુદ્ધિ નથી, કે સ્ત્રીઓને સુખની ઇચ્છા નથી કે તેમને ભણવા ન દેવી ? સ્ત્રીઆને ને પુયોને કરવાના કામ જુદી જુદી જાતનાં છે એ વાત ખરી પણ શું સ્ત્રીઓનાં કામ બુદ્ધિ વગર ચાલી શકે તેવાં છે ? તેમને પણ પેતાના ધામમાં બુદ્ધિની જરૂર પડે છે, Gandhi Heritage Portal