પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ફશર સુદર્શન ગદ્યાવલિ, પુરૂષને ઘર બહારનાં પોષણાદિકને માટે જરૂરના ઉપાર્જન કરવાની મુખ્ય ચિંતા છે, તેમ સ્ત્રીને ધરની વ્યવસ્થાની ચિંતા છે. આટલાથીજ એમ મનાય છે કે પુરૂષ, સ્ત્રીને ઘરબાર સાંપી પોતે કમાયલા ધનની વ્યવસ્થા સારી થાય છે એ જોઈ નિશ્ચિત થઈ હાંસે હાંસે વધારે મેંળવવા પ્રયત્ન કરે છે ને થાકી પાકી ઘેર આવી "હસતા મુખચંદ્રની ચાંદનીમાં શીતલ થતા, મધુરવચનામૃતનાપાને આનંદમાં મગ્ન થઈ રહે છે. સ્ત્રીઓની આટલી મહત્તા સંસારમાં સિદ્ધરીતે જણાઈ આવે છે. જે કાઈ તકરાર કરે છે કે સ્ત્રીપુરૂષના હક સરખા કેમ રાખતા નથી તેઓ સમજતા નથી કે ‘સ્ત્રાના હક’ એટલે શું ? શું, તેઓ એમ કહેવા ઈચ્છે છે કે સ્ત્રીઓને સ્વચ્છેદે ફરવા દે, સ્વદે મળવા હળવા દે, વેપાર કરવા દો, નોકરી કરવા દો ! તે પોતે પરણીને પતિના યુગમાં પડી છે એટલેં તેને પતિની મરજી ન હોય તેવા સ્વચ્છેદ તો કેમ ઘટી શકે ? માટે વિશેષ લંબાણુ ન કરતાં ટુંકામાંજ સમજાવીએ છીએ કે, આચારની સ્વચ્છંદતા તેના પતિ આપે તેથી વિશેષ લેવી એ કુલીન સ્ત્રીઓનું કામ નહિ. કોઈ સામા કહેશે કે પતિ પણ શામાટે પત્ની કરતાં વિશેષ છુટાપણું ભેગવે ? તો તે વાતનો જવાબ સર્વના અનુભવમાંજ હશે કે પનીયા પણુ પાન તાને ન છૂચે તેવા સ્વચ્છંદાચાર પતિને કરવા દેતી નથી. તો હવે સમાન હક થયો કે નહિ ? નોકરી, વેપાર, વગેરે સ્ત્રી જાતિનું સ્વભાવથી તેમ કુદરતથી કર્તવ્ય હાય એ સાબીત થવુ ઘણુ કઠિન છે, તે તેને ગ્રહેશ્વરિ—ઘરની રાણી–માની સર્વેએ પૂજવા કરતાં બીજું વિશેષ માન શું હોઈ શકે ? તે પોતે પણ એથી બીજુ" ભાગ્યેજ ચહાતી હશે. માટે સ્ત્રી એ ખરેખરી પુરૂપના ધુંસરાની ઊંચકનારી અદ્યોગના અને ઘરની પટરાણી છે; એનેજ આશ્રયે જે પ્રેમભાવ ઉત્પન્ન થઈ આવે છે તે પુરૂષને પરમ પદે પહોંચાડી દે છે. એક જ વસ્તુપર દઢ થઈ રહેલું મન પ્રેમભાવમાં એવું સ્થિર બને છે કે ધીમેધીમે જે પ્રેમભાવ સર્વ વિશ્વઉપર સરખી રીતે વિરતારી, બધે ઇશ્વરભાવજ માનવાનો છે તેને પુરુષને માર્ગે જ છે આવા દૃઢ પ્રેમભાવ બાજયા પછી ઇતર વિષય વાંછના પેદા થાય છે તે અસંભવિતજ છે ને તેથીજ કહે છે કે મહામાયાને આશ્રય કરી જે બીજા આશ્રમમાં દુર્જય એવા જે વિષયરૂપ શત્રુ તેને માણસ સહજમાં જીતી શકે છે. જેમ મજબુત કીલ્લામાં ભરાયેલો રાજા હજારો શત્રુનાં સન્યથી પણ ડરતા નથી તેમ આ મહાદેવીના પ્રેમના કીલામાં પડેલે નિઃશંક ગૃહસ્થ પણ ગમે તે વિષયત્રાતથી આષોતા નથી, હરતો નથી.. આખે ગૃહસ્થાશ્રમ અને તેને લીધે બધે અવતાર પણ આ સ્ત્રી રનવડે કૃતાર્થ થઈ માણસને પરમાનંદની નિઃસીમ અવસ્થા પ્રાપ્ત થાય છે એમ આ સર્વના હિતાર્થ છે. તે . અહીં વર્ણન ! અહા યુક્તિ ! આવી મહાપદવીએ ગયેલી સ્ત્રીઓ હાલ કયાં છે ? કયા ખુણામાં પડી છે, કયાં સંતાઈ રહી છે, કાલના વિક્રાળ ડાચાના કયા ગાફામાં અથડાય છે, કયે દાંતે ચેટી ગઈ છે ! આ વાતો વાંચો, અસલમાં તમારી બેહેનપણીઓનાં ચરિત જુઓ, તેમના પતિ, મહામુનિ, ઋષિ, પણ કેવા તેમના ગુણગાનમાં લીન છે ? એ તેમની યોગ્યતાના અંશ પણ તમારામાં લાવે, તમે તેવાં થાઓ એમ અમારી નિરંતર પ્રાર્થના છે. તમે ભણતાં નથી, વહેમ રાખ્યા છે, કલહ કરી છે, પણ તેથી તમને શા લાભ છે? તમને ભણાવનારા પણ અક્કલના પાકા દુશ્મન છે, કે તમારા સ્વભાવ આટલાં આટલાં વર્ષના અનુભવથી પણ ન સભજતાં ગમે તે વાતો તમારે ગળે ઉતારી તમને ખરાબ કરે છે !! તમારા પતિની સેવા સર્વથા કરે એમ બધુ અમે તમને આપીએ તો તેમાં તે કોઈ પ્રકારના ભણતરની કે ભૂગેળ ઇતિહાસ કે ગણિતની જરૂર નથીજ. સેવા સેવા ને સેવા. તે બાલે તેજ કાયદે, કહે તેજ નિઃ Gandhi Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850