પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નારીપ્રતિષ્ઠા અને પુનર્લગ્ન. (૩૧૯ યદેવ; મનુ, પતંબ વગેરે કવિ અને ઋષિાની દિવ્યક૯૫ના ફફડી મરશે; અને શંકર, કૃષ્ણ, તથા વલ્લભ અક્ષરધામથી પડતું મુકશે. પ્રેમ શબ્દજ આવી ટીકા કરનારે સાંભળ્યા જણુતા નથી; તો તેના સ્વરૂપ કે અનુભવની તે વાતજ કયાં ? પોતે કબુલ કરેજ છે કે પૂર્ણ પ્રિમ સમજનારની સંખ્યા આપણામાં થોડી છે, છતાં તે સમજાવવાની પાતે આવી વ્યર્થ મહેનત કરે છે. આ દલીલ જ્યારે આવી નિમલ્ય છે ત્યારે તેના ઉત્તર કાંઈ ઘટતું નથી પણ પૂર્ણ પ્રેમ સમજવાની ખંત રાખતા મારા ટીકાકારને દિલ્માત્ર પણ તે દશવ એમ ધારી જરા વિવેચન કરું છું. માણસને જે ક્ષણિક લાગણીથી કોઈ ચીજ પ્રાણી કે માણસ તરફ ખેંચાણ થઈ આવે છે એનું નામ પ્રમ નહિ, પણ માહ. મેહની વૃત્તિ ઘણી અધમ છે ને પ્રેમની ઘણી દેવી છે. માહ એટલે અજ્ઞાન, દુ:ખ, આ જગત ; પ્રેમ એટલે જ્ઞાન, આનંદ, માક્ષ. પ્રેમ મનોમનનો અને આત્મા આત્માનો યોગ છે. તે અનંત અને અખંડ છે; હજારો સ્થલે જણાય પણ ભેદાતા નથી; છુપાઈ રહે પણ ટળતા નથી; અને વપરાય પણ ઓછો થતા નથી. આવા કોઈ પ્રેમની પરાકાષ્ઠા તે પૂર્ણ પ્રેમ, અને તેથી સંકળાયેલાં કોઈ જુદાં પડે કે પુનલ ન કરે એ બાલવુંજ બાલનારના જ્ઞાન અને અનુભવ ઉપર ઉપહાસ પેદા કરે તેવું છે. - આ પ્રેમ સમજનાર જે હોય તે ફરીથી નથી પરણતાં એ સિદ્ધ વાત છે. ટીકાકારા સંભાવના કરે છે કે પુણ્ય પ્રેમ સમજનાર યુરોપમાં કોઈ નહિં હોય, છતાં ત્યાં પુ. નર્લગ્નના રીવાજ કેમ ચાલે છે ? પૂર્ણ પ્રેમ સમજનાર યુરોપમાં ન હોય એમ નથી, નઠારામાં નઠારી ઝુપડીમાં પણ તે હોય અને સારામાં સારા મહેલમાં સમૂલે ન હોય. પણ અધે એ પ્રેમ ન સમજતાં હોય તેના લાભને માટે પુનર્લગ્નના રિવાજ ચાલે છે. મેં પણ મારા ગ્રંથમાં વારંવાર એનું એજ પ્રતિપાદન કરેલું છે, કે પુનર્લગ્ન ન થવા દેવી પ્રેમવૃત્તિ વધારવી એજ માણસનું શ્રેય ને કલ્યાણ છે; છતાં જે તે વૃત્તિ ન સમજી, કરી એસે તેને નાત બહાર મુકી તિરસ્કાર વગેરે બતાવી દુ:ખ દેવામાં કાંઇ લ નથી. ( જુઓ પા. ૬૮ ), વળી ટીકાકાર શંકા કરે છે કે નાની બાળકીઓ જે પરણે છે તે પ્રમ શી રીતે સમજી શકે કે જેથી તેમનું” તેવા પ્રસંગે યુનલગ્ન અટકે ? આ શંકા પણ ગ્રંથ સંદર્ભ સમજ્યા વિનાની છે; લગ્ન સંબંધી પ્રકરણમાં ' બાળક ” ને પરણુવાનીજ સાફ મના કરેલી છે. તો આ શંકા કયાં રહી ? [ આગળ ચાલતાં ટીકાકાર એવા આરેપ કરે છે કે જ્યારે માણસને લગ્ન આવશ્ય. તા છે એમ સિદ્ધ કર્યું” છે ને પ્રેમપોષક સ્ત્રીને ઉત્પાદક પુરૂષ વિના ન ચાલે એમ બતાવ્યું છે, ત્યારે એક ધણી મુએ બીજો લાવવાની મના કરવી એ હસવા લાયક છે. લગ્નની આવશ્યકતા બતાવી છે માટે સર્વે એ નિરંતર પરોલાં ને પરણેલાંજા રહેવું” એમ કાંઈ બતાવ્યું નથી, કે બતાવવાની ઈચ્છા પણ નથી. આમ જે મારા હેતુ હાત તા પાને ૧૪ મે ચાર આશ્રમની વ્યવસ્થા, અને તે સંબંધે પ્રેમ અને લગ્નની જરૂર બતાવી છે તે વ્યર્થ પડત. વળી લગ્નની આવશ્યક્તા જલ્શાવી છે તે નિરંતર લગ્નજ ગમે તેની સાથે કરી રાખવું” એવા હેતુથી નહિ, પણુ પ્રેમવૃત્તિને ચિંતવન કરી દઢ ભક્તિ લાગે તેવા કોઈ પદાર્થ મળે એવા હેતુથી, એમ પણ વારંવાર પ્રતિપાદન કરેલું છે. મેં લખ્યું છે કે “ માંયુસના હૃદયની સ્વાભાવિક સ્વાર્થબુદ્ધિ ધસાઇ જવા માટે એક જ વસ્તુ ઉપર સજય જોડાઈ રહેલા અખ4 પ્રેમની મદદની જરૂર છે, ઉદાર અને ઊંડા પ્રેમના eritage Porta Gandhi H 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50