પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ઉપs સુદર્શન ગદ્યાવલિ, કિાઈ કહેશે કે ત્યારે તે જેટલો સુધારો થતો જાય છે એટલા આપણે વિશ્વનિયમથી વિદર જઈ કૃત્રિમતામાં પડતા જઈએ છીએ, માટે સુધારે અનિષ્ટ છે ! એ દોષને પણ ઇષ્ટાપત્તિ કહેવામાં આવે તો બાધ નથી, કેમકે એમ કહેવાથી જે નિંદા અપવાદાદિ માથે પડશે તે એમ કહેનારને એકલાને જ નહિ સહેવાં પડે, તેને, પેન જેવા વિદ્વાનો, જર્મની કાન્સ અને અમેરિકાના સૈશિઆલિસ્ટ, યુનીટેરીઅને, નેશનલીસ્ટ, આર્ય ઋષિ મુનિઓ, એ આદિ અનેકાનેક અસંખ્ય સબતિઓના સહવાસમાં તેવા “ કોઈક ” જે અપવાદ ચઢાવશે તે સાલવાને બદલે વધારે રમુજ આપનારા થઈ પડશે. પાશ્ચાત્ય કૃત્રિમતાના મેથી નવીનાએ જે એકવાર ગ્રહણ કર્યું હોય છે તેને, જ્યારે વિચારવાન પાશ્ચાત્યો પણ પોતાના વિચાર બદલવાનું કારણ જોઈ શકે છે ત્યારે પણ નવીન તજી શકતા નથી એજ ખેદની વાત છે. - સંસારસુધારાની બાબતમાં પ્રાચીન એમ માને છે કે આયૌવતના એ બાબતમાં જે પ્રાચીન સિદ્ધાને છે તે સર્વોત્તમ છે. અને આ વાતના નવીના પણ છેક અનાદર કરે એમ તેઓ ધારતા નથી. એટલે જે સુધારણા હાલ કરવાની છે તે નવીના કહે છે તેમ પાશ્ચાત્ય ધોરણે નહિ, પણ અત્રત્ય ઘેરણે કરવાની છે, તે પ્રાચીન સમયમાં જે સાંસારિક નિયમો પળાતા ત્યાં સુધી અવાય તે બહુ છે. આ સિદ્ધાન્ત પ્રાચીનાના મનમાં છે તે વાત નવીન ન સમજ્યા હોય એમ પણ નથી. તેમણે પોતાના નવા વિચારોને પ્રાચીન આર્ય શાસ્ત્રોમાંથી ઉપજાવી કાઢવા ઘણાક પ્રયત્ન કર્યો, દી. બા. રધુનાથરાવે, જેને માટે સર. ટી. માધવરાવ કહે છે કે “ એમના શાસ્ત્રાર્થ સાથે કે બે બ્રાહ્મણો મળતા આવતા નથી ” તેવાની, અને કેટલાક બંગાલી પ્રશસ્ત વિદ્વાનોની સાહાસ્યથી કર્યો, પણ તે બધા વ્યર્થ ગયા. તેનું કારણ લોકોને દુરાગ્રહ નહિ, પણ અંગરેજીમાં કહેવત છે તેમ જૂની બાટલીઓમાં ના દારૂ માઈ ન શક્યા એટલું જ. શ્રીનિવર્ષાશ્રુતિ એ વચન જેમ ઋતુકાળ પછી લગ્ન કરાવવા માટે નવીનમાં આધાર મનાય છે, તેમ પુનર્લગ્ન માટે એક નમ્રત્રબતે વાતૉ #wતો એ પરાશરવાક્ય આધારભૂત મનાય છે. પણ એ બંને આધાર ખાટા છે એમ અનેક વિદ્વાનોએ આ આધાર વિના બીજા વૈદિક, પૈરાણિક આધારાને પણ ખાટા ઠરાવતાં જણાવેલું છે. ત્યારે તે યુક્તિમાત્રનેજ આશ્રય રહ્યા. યુક્તિનો એ સિદ્ધાત છે કે કહેવા કરતાં કરવાથી વધારે અસર થાય છે, પણ નીનાને પોતાના ઉપદેશ પ્રમાણે તુરત કરવા માંડવા જેટલી આસ્તા કે હીંમત આવવાની હજુ વાર છે, ત્યારે તેમણે છેવટનાં એ માર્ગ લીધા છે. કે જેને અયોગ્ય કહ્યા વિના ચાલે નહિ. તેઓ સારી પેઠે જાણે છે કે હીંદુસ્તાનના કરોડો લેાકના વિચાર તેમનાથી વિરુદ્ધ છે, છતાં પોતે જે વિચાર આપે તેને બધા લોકના છે એમ કરાવી સરકાર પાસે કાયદો માગો એ રીતિને કોઈ વિચારવાન માણસ પસંદ નહિ કરે. તેમને જે પોતાના

  • તિ:ણમાણga એ પાણિનીયસૂત્રથી પતિ શબ્દને ઘીસંજ્ઞાનું વિધાન માત્ર સમાસાતેમાંજ થાય છે. ત્યારે પતૌ એ વિભક્તિ અહી બેટી પડે છે ને પલ્ચર એમ જઈએ. પણ લેખ પતો એમજ છે ત્યારે વિગ્રહ એમ કરવા જોઈએ જેથી ઉસૂત્ર લાગુ થઈ શકે. એમ થયું ત્યારે “અપતિ” શબ્દનો અર્થ એ થયો કે પતિ ન થયું હોય ત્યાં સુધી એટલે વાગ્દાન થયું હોય તેવામાં જે કહેલી આપત્તિ આવે તો બીજી’ વાગ્દાન થાય. આ અર્થ આવાજ જોઈએ એમ પરાશરસ્કૃતિનાં સ્થાનાન્તરથી તથા જયાં આ શ્લોક છે ત્યાંના સંબંધથી પણ સિદ્ધ થાય છે.

Gandhi Heritage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850