પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 Fundamental Works: સુદર્શન ગધાવલી ઉપર સુદર્શન ગદ્યાવલિ, વયને વિચાર થાય ત્યારે તો એમજ કહેવું પડે કે જેમ વધારે વય હોય તેમ સારૂં, કેમકે રજ અને વીર્યનું જેમ સંરક્ષણ થાય તેમ લાભ છે. આ સિદ્ધાન્ત એટલે સુધી ખરે માનીએ છીએ કે વિષયસંસર્ગ વિના માણસની તબીયત બગડે છે એ જે ભ્રમ ચાલે છે તેને છેક ઉપહાસાપદજ ગણીએ છીએ. આ વાત લક્ષમાં રાખવાથી, દાક્તર પચીશીપસનના જે વચનઉપર નવીન આધાર રાખે છે તેનો તુરત ખુલાસો થઈ શકે, અને તે વચનને નવીનાના પિતાના આવેશને કેટલે રંગ લાગે છે તે જણાય. (“ ઋતુપ્રાપ્ત થવું એ વૈવનનું ચિ૯ નથી ” એમ દાક્તર પીચીકીપસન કહે છે એવું નવીના બતાવે છે, પણ તેવું માનવાને કોઈ શારીરશાસ્ત્રજ્ઞા ( અત્રત્ય કે પાશ્ચાત્ય ) આધાર નથી, બલ્ક એમજ મનાય છે કે તુદર્શન એજ યાવનનું ચિન્હ છે, કારણ કે એ ગભૉશયની તદનુકૂલ સ્થિતિનું જ ચિન્હ છે. પણ દાક્તર પીચીકીપસનનું વચન એમ માનીતા પ્રમાણુ ગણાય કે “ તુદર્શન એ થાવનનું ચિન્હ તો છેજ, પણ જે તે પછી પણ થોભી શકાય તો લાભ છે.” આ વાત યથાર્થ છે, પણ તેવું આપણા ગરમ દેશમાં બની શકતું નથી, બનવું અશક્ય છે, અને ઠંડા દેશમાં પણ તેવા અનુભવ બૅહુ સ્પૃહણીયતાનાં ચિન્હ જણાવતા નથી. અર્થાત ઉમર વધારે થાય તે ઈષ્ટ છતાં, કાયદે જ્યારે વચમાં આવી હોય ત્યારે તો જે ઓછામાં ઓછી ઉમર અવલોકનથી, વ્યવહારથી, અને પ્રસિદ્ધ વિદ્વાનોના મતથી, નક્કી થતી હોય, ને જેનાથી કોઈને હરક્ત થવાના સંભવ ન રહેતા હોય, તેજ લેવી જોઇએ. એટલે જે દશ વર્ષ છે તેજ બરાબર છે, એને વધારાવાની નાની સરખી વાત જે બતાવવામાં આવે છે તેમાં કેટલું સંક્ટ, ને કેટલું ભય, તથા કેટલું દુ:ખ સમાયલ' છે, એ તેનું ડીનેમાઈટ જેવું સ્વરૂપ રાજા સર ટી. માધવરાવ, જે સુધારાવાળાને “ ઝનુનથી રાતા પીળા થઇ જતા, લેકના ઉપર અસર કરવાની શક્તિ વિનાના, અને વિચાર કરવે તેથી પણ વધારે ઉણા ” જણાવે છે, તેણે સ્પષ્ટ બતાવી આપેલું છે. નિયામક વાત તે એટલીજ છે કે ઋતુએ કન્યા પતિ પાસે હોય, પણ કાયદામાં દશ વર્ષ છે એ વાત એટલા વાસ્તે ઠીક છે કે ઋતુકાલનું વય આ દેશમાં એક તરફ દશ અને એક તરફ પંદરનું દીઠામાં આવે છે. લગ્ન કરવાની રીતિમાં અને વિધિમાં તેમ વયમાં જે ઘટતો ફેરફાર યોગ્ય લાગતો હોય તે કરવા માટે પ્રાચીન તૈયારજ છે, પણ તે ફેરફાર નવીન જે કૃત્રિમતા માગે છે તે કદાપિ તેઓ થવા દેવાના નથી. પરંતુ એ બે પક્ષવાળા પોત પોતાના મત ચર્ચા છે, તેમાંથી લોક તત્ત્વ સમજતા ચાલે છે, ને બીજી કેળવણીથી પગ વિચારવાને સમર્થ થતા જાય છે, તે એજ રીતીથી જેને વિજય થનાર હશે તેને થશે. એટલે કે કેળવણી અને સદ્વિચારની વૃદ્ધિ એ સિવાય બીજો ઉપાય વચ્ચે લાવવા જે લેાક ઇરછે છે તે દેશના ભલા કરનારા નહિ પણ બુર કરનારા છે, એમ કહેવામાં આવે તો અયોગ્ય ગણાય નહિ.' “ લગ્ન એક અને અખંડ હોવું જોઈએ, તથા પ્રેમમાં વિક્ષેપ ન થવો જોઈએ માટે ! તના ત સ્વરૂપનેજ માન્ય ગણૂવું જોઇએ ? એટલી વાત સ્વીકારી, કેટલાક નવીને કહે છે કે હાલ લગ્ન તેવાં થતાં નથી.” અને સિદ્ધાન્ત કહાડે છે, કે માટે “ પુનર્લગ્ન કરવા દેવાં તથા છુટાછેડા કરવા દેવા. ' આ સિદ્ધાન્ત અમને તો એ બે વાક્યમાંથી ફલિત થતા જણાતા નથી; લગ્ન અખંડ અને એક હોવું એજ સારૂ છે, હાલ લગ્ન તવાં થતાં નથી, માટે નહિ કે- પુનર્લગ્ન અને ઇટાછેડા દાખલ કરવા, પણ લગ્ન ને તના પૂર્વરૂપ ઉપર લાવવા પ્રયત્ન કરે. એનું કારણુ કાઇક નવીન પેકેજ આપે છે કે “ ભવિષ્યમાં સુસ્થિતિ થવા માટે andh Hentage Portal © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850