પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૨ સુદર્શન ગઘાવલિ, હિનું લક્ષણ છે, પણ વહેમી માણસ નિશ્ચલ મનનો આનંદ કદાપિ પામી શકતો નથી. કદાપિ એવું પણુ પરિણામ આવી જાય છે કે તેનાં માણસ વિશ્વાસને પણ પાત્ર રહેતાં નથી. ' આ સર્વ વાતનું મનન કરી બુદ્ધિગમ્ય કાર્યકારણ ભાવ અને વેહેમ એ બેને દરેક વિચારવાન સ્ત્રીપુરૂષે જુદા પાડતાં શીખવાની જરૂર છે; કેમકે તેમ ન કરતાં વેહેમ માત્રને વળગી રહેવાથી સંસારસુખ કથળે છે, જગતમાં મઝા પડતી નથી, ને ઈશ્વરનું ઓળખાણ થતું નથી. જુન-૧૮૮૭, પર્યટન મીમાંસા. ( ૮૧ ) વીલાયતાદિ દેશમાં જવાના સંબંધમાં જે વિચારો ચાલે છે, તે સંબંધે દ્વારકાની ગાદીના શ્રીમછંકરાચાર્ય ઉપરના નામવાળા એક સંસ્કૃત લેખ પ્રકટ કર્યો છે. એમાંના અભિપ્રાયને સાર આ પ્રમાણે છેઃ- ૧. આર્યાવર્તની દુર્દશાનાં કારણે બતાવી વીલાયત આદિ તરફ જવાથી લાભ થાય એમ જે માનવું થાય છે તે પક્ષ ઉઠાવ્યા છે. તેમાંથી એમ વિચાર કર્યો છે કે અર્થવશાત વિદેશ જવું પડે તો જવાની બાબતમાં જ્યાં જવું પડે ત્યાં જવું એમ મનાય નહિ કેમકે એમ તે અનવસ્થા થાય. તેમજ કેટલાક વિચારવાન જે માને તે દેશ જવા યોગ્ય એમ પણ ન કહેવાય કેમકે વિચારવાનું કોને કહેવા તે નિશ્ચય નથી. ત્યારે તૃતીય પક્ષજ માનો યોગ્ય છે કે પ્રાચીનશાસ્ત્રમયદા પ્રમાણે જવા ન જવાનો વિચાર રાખ. ૨, એમ કાઈ કહે કે સર્વથા નિષિદ્ધ દેશ પ્રતિ નજ જવાય તો તે વાત ઠીક નથી. सिंधु सौवीर सौराष्ट्रान् तथा प्रत्यन्तवासिनः अङ्ग बङ्ग कलिङ्गांश्चगत्वा संस्कार નતિ એ આદિ દેશો જે ન જવા યોગ્ય છે ત્યાં જવામાં પ્રાયશ્ચિત્ત કરવાથી નિોંધવ માન્યું છે, તે અન્ય દેશનું પણ તેમજ સમજી શકાય. એ વાત ઠીક છે પણ છ દેશમાં જવાને તે અત્યંત નિષેધ છે. ન જડેનસ્ટછવષચમ એ આદિ વાક્યો ઉપરાંત તેવા દેશમાં શ્રાદ્ધાદિ ક્રિયાને પણ નિષેધ છે, ને જલપાન પણ ન કરવું' એમ આજ્ઞા છે. મ્લેચ્છ દેશ એટલે તાતાર, આરબસ્થાન, ઈત્યાદિ એમ નહિ પણ જયાં ચતુવર્ણ વ્યવસ્થા નથી તે મ્યુચ્છ દેશ એમ વિષ્ણુ સ્મૃતિનું વચન છે. ઘનિur@g: જવા તાક્યુપતિએ આદિ વચને બ્લેચ્છ દેશના જલના ઉપયોગ ન કરવાનું કહે છે, ને જે કે બદ્ધાયનાદિ સર્વત્ર પણું વહેતુ’ જલ હોય તો તેમાં સ્નાનાદિની રજા આપે છે, તથાપિ = જરજી વિષષે એજ વચન મુખ્ય છે. - ૩. કાઈ એમ કહે કે શ્લેષ્ઠદેશમાં ન જવું તે ઠીક પણ સમુદ્રયાન કરવામાં શા બાધ ?! અથર્વણુ વેદ અને સર્વેદ તેમાં પણ સમુદ્રયાનસૂચક મંત્રે આવે છે, એટલે સમુદ્રયાનમાં દોષ નથી. આ વાત ઠીક નથી, કેમકે રુગ્ધદાદિગત જે મંત્ર તેમાંના સમુદ્ર પદને અર્થ સૂયદિ થાય છે. એટલે સમુદ્રયાન નિષિદ્ધ છે. હોવું જ જોઈએ, કેમકે નાકામાં જતાં કેવતદિનો સાક્ષાત કે પરંપરાથી સંબંધ થાય એજ તેમાં મુખ્ય બાધક છે. કોઈ એમ કહે કે સમુદ્રયા નાદિ વિના વેપાર રોજગારની ઉન્નતિ બને નહિ અને દેશ દીન થતે ચાલે તે તેતે મિયા andhuteritage Orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50