પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 આપણું કર્તવ્ય, જેમેકા એટલે હિંદુસ્તાન એમ સમજવાને હરકત નથી એ ભૂગલ જાણનારા તુરત સ્વીકારશે. જેમેકા તલમાં ગમે તેમ હા, પણ ત્યાંની હવામાં જઈ વસેલાં અંગરેજ, જે પતાના દેશમાં ૧૩–૧૪ વર્ષ ઋતુ પ્રાપ્ત કરે, તેજ ૧૦–૧૧ વર્ષ પ્રાપ્ત કરે છે, તે હિંદુસ્તાનના દેશીઓને માટે કાયદામાં તેજ વય અનુમાનથી લખવામાં આવી છે તેમાં કરશે ખાધ જણાતે નથી, અને તેમાં ફેરફારની પાકી જરૂર પણ સમજાતી નથી. ' પણ આવી બાબતમાં મુખ્યત્વે કરી સરકારને કશું કરવાની જરૂર છેજ નહિ. લોકોમાં ઉત્તમ વિચાર ફેલાતા જશે તેમ તેમ લોકો પોતાની રહેણી કરણીમાં ફેરફાર કરશે. અને તેથીજ જેવા સુધારે જોઇશું તે એની મેળે થઈ રહેશે. અને આવું નથી થયું એમ પણ નથી કેમકે ખુદ બાલલગ્નની બાબતમાંજ લોકો બહુ ભાગે ઘણાક સુધારા પર આવી ગયેલા છે, ને તેમની ઘર મંડાવવા સંબંધી પદ્ધતિ ઝાઝા ઠપકાને પાત્ર નથી એમ કહેવું જ જોઈ એ. કોઈ બલાત્કારના એક બે દાખલા પાંચ પચાસ વર્ષમાં થતા હશે તે તેટલાથી ચાલતા રીવાજ બધેજ એ છે એમ કહી શકાતું નથી; આવાં ઉદાહરણ જે દેશમાં જોઈએ તે દેશમાં મળી આવવાં સહેલાં છે. એટલે આવી બાબતમાં કાયદાની જરૂર નથી. કાયદાના ભાગનારા એક બહુ સાદી રાજકીય વાત ભુલી જાય છે. ગમે તેટલાં શાહી કાગલ ને કલમ બગાડે, તેથી અમુક ગતિ પેદા થઈ શકવાની નથી, કાયદો ગતિ પેદા કરી શકતા નથી, તેતાં ગતિને નિયમી શકે છે. એટલે બાલલગ્ન જેવી બાબત, જેમાં ચીતરવામાં આવે છે તેટલું સત્ય નથી, ને જેને આધાર સહવાસજન્ય ઋતુકાલ ઉપર ચાલે છે, તેમાં કાયદે અનેક વાર હાનિકારક છે. આવાં કારણોથી અમને એ જાણીને સંતોષ થાય છે કે અમદાવાદમાં થોડા વખત પર આ બાબત થએલી હીલચાલ ભાગી પડી છે, અને એક ધર્મનિષ્ઠ ગૃહસ્થના પ્રયાસથી તે પગલું ભરતાં આપણો બન્યા છીએ. એમજ પુનામાં પણ એક મોટી સભા ભરાઈ સરકારને જે અરજી આવી બાબતમાં કાયદો વચ્ચે લાવવાની વિરુદ્ધ મૅકલામાં આવી છે તે બીજા વિચારવંત લોકોને નકલ કરવા જેવી વાત છે. નવેમ્બર-૧૮૮૦ આપણું કર્તવ્ય. ne (૮૮ ) વાઈસરૈયની ધારાસભામાં પીનલોડની ૩૭૫ મી કલમમાં દશને બદલે બાર વર્ષ કરતાં તે માટેનું બીલ દાખલ થયું છે. જે તે સીલેકટ કમીટીને સાંપાયું છે જેને રીપોર્ટ માર્ચની શરૂઆતમાં કાઉન્સીલ આગળ આવશે. હાલ કાયદો એ છે કે દશ વર્ષની પહેલાં કાઈ અને થવા ધણી પ સ્ત્રી સાથે સંબૅગ કરે છે તે દશ વર્ષ દેશ નીકાલ સુધીની સજાને પાત્ર થવાય તેવા ગુને ગાય. નવા ફેરફારથી આ દશની ઉમરને બદલે બાર વર્ષ કરવાં એ વિચાર છે, પણ તેમાં અગત્યના ફેરફાર એવા રાખે છે કે જ્યારે ધણી એ ગુનાથી ગુનેગાર થતા હોય ત્યારે પોલીસ વગરવારને પકડી શકે નહિ, પોલીસ તરફથી જે જુલમ થવાનું ભય રાખવામાં આવતું હતું તે આમ દૂર કરવાના હેતુ રાખેલે છે. આ બીલની સામે સર, andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 7/50