પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ४१४ સુદર્શન ગવાવલિ. (૧) સુધારે જરૂરનો છે, પણ નવીને કહે છે તેવો નહિ, આ અમારા લખવાને સુધા રાના જ પોકળ સ્વીકાર ” ગારુડી આચાર્યો કહે છે તેનું કારણ શું ? તેમની મિથ્યાપને વાસ્તવિક સ્વીકાર બનાવરાવવાની ગારુડીવિદ્યા કે બીજું કાંઇ ? સુધારે એ શબ્દ બે અર્થે વપરાય છે. તેનો મુખ્યાર્થ સાધારે ફેરફાર, ઇત્યાદિ છે, અને લક્ષ્યાર્થ, ઘણીકવાર, મધમાંસને ઉપગ, પુનર્જનને સ્વીકાર, સંકીર્ણ વ્યવહાર, ઈત્યાદિ કુધારે, એ પણ થાય છે. ત્રીજો અર્થ પણ ક૯પી શકાય કે કોઈ વ્યક્તિએ કપેલા ફેરફાર તેજ સુધારે. અમે જે લખ્યું કે સુધારે જરૂર છે છતાં નવીને કહે છે તે નહિ એટલે સ્પષ્ટ રીતે એમ નિશ્ચય થઈ રહ્યાકે સુધારે એટલે સારે ફેરફાર અથવા નિયમ તે જરૂર છે, પણ નવીને જેને સારા કહેતા હોય તે સારો નહિ, પણ અમે જેને સારે માનીએ છીએ તે, આ સ્પષ્ટ અર્થ છતાં એ વાર્તા “ પોકળ સ્વીકાર ” શાથી લાગી ? એમ લાગવાનું કારણ એજ કે સુધારાનો જે ત્રીજો અર્થ અમે કહ્યા તે આ ગારુડી આચાર્યોને માન્ય છે. અને તેજ અર્થ, જે અમને માન્ય નથી ને અમે કદી સ્વીકાર્યો નથી, તે અમને આરે, અને જ્યારે તે અર્થ અમને આરેપાયો ત્યારે અમારા આચાર વિચાર એ ત્રીજે અર્થે સુધારે સમજનારના જેવા નહિ, એટલે તે સ્વીકાર (!!) પોકળ થઈ પડ્યું. પણ એ ત્રીજા અર્થને સ્વીકાર અમે કર્યો એમ જે અડાવ્યું તે માત્ર અમારા ગારુડીઓની કલ્પનામાંજ કે બીજે કહી ? e ખરું જોતાં જ પોકળ સ્વીકાર ” એ દોષને પાત્ર તો એમ કહેનારા છે; કેમકે પોતાના ઉપદેશ પ્રમાણે વર્તવાની તેમને આસ્તા નથી. આંસ્તા છે એવું કાંઈ સિદ્ધ પણ કરતા નથી કેમકે તે વાતને તે માત્ર “ મિયાપ” અને તે પણ “ બહુધા ” એટલે કે થોડે અંશે તો વાસ્તવિક “ આપ ” કહીને જ પડતી મૂકે છે. | ( ૨) “ સુધારે ” એ શબ્દના સામાન્ય અર્થમાં ઘણીક કૃત્રિમતા સમાય છે, અને જ્યાં તેને સુધારે પ્રવર્તે ત્યાં સાહજિક્તા ઓછી થતી જાય છે. અમે એ નિયમ કહ્યા કે વિશ્વનિયમની સમીપ જવાય તેમ સારું છે, અને તે હીસાબે સુધારે પણ અનિષ્ટ ગણાય તો તે પણ ઈટાપત્તિ છે. આવું સામાન્ય કહેવું વધારે સ્પષ્ટ થાય માટે સેશીઆલિસ્ટ વગેરેનાં ઉદાહરણ આપ્યાં હતાં, વિશ્વનિપયમની સમીપ જવાય એમ કહેવામાં તાત્પર્ય એજ હતું કે જે સાહજિમ્પણ સુધારાથી ઓછું થાય છે તે સચવાય તે ઠીક. અને સોશીઆલિસ્ટ વગેરેના ઉદાહરણથી પણ તેજ વાત ઉદિષ્ટ હતી, કેમકે ખાનગી મીલક્ત અને તજન્ય દુઃખ એ કૃત્રિમતાનું પરિણામ છે એમ બતાવી, મનુષ્ય મનુષ્યને સ્વાભાવિક સમાન હક તે લેકે સ્વીકારે છે. આ ઉદાહરણ અને તેને અનુસરત નિયમ તેમાંથી કૃત્રિમતા કરતાં સાહજિકતામાં સુખ છે. એટલો અર્થ કોઈ સાધારણ વિચારવાળા પણ સહજે ઉપજાવી લે તેમ છે, છતાં વિશ્વનિયમની સમીપ જવાની વાતને, અમારા ગારુડી આચાર્ય તે, છેક લુગડાં પહેર્યા વિના નાગા ફરાય તેજ સમજી લીધી, અને સૈશીઆલિસ્ટ વગેરેનું ઉદાહરણ બંધ ન બેઠું' ત્યારે તેમાં લગ્નની વાત પિતાની ગાંઠની ઉમેરી (!!) અને અમારે ઉપહાસ કરવાનો પ્રયત્ન કર્યો કે “ આ ખીચડા”ને લગ્નસાથે શો સંબંધ છે ! અમે ક્યાં કહ્યું છે કે સોશીઆલિસ્ટ આદિના વિચારને લગ્ન વિચારસાથે સંબંધ છે ? અમે માત્ર એજ કહ્યું છે કે વિશ્વનિયમની પાસે જવાય તેમાં સુખ છે. અને તેનું ઉદાહરણ સૈાશીઆલિસ્ટ આદિના વિચાર છે. છતાં આમાંથી નાગા કરવાની વાત, અને સોશીઆલિસ્ટના વિચારને લગ્નવિચાર સાથે સંબંધ નથી એ મહાઉપદેશ, ઉપજાવી analni ilerltage Porta ડાં પહેર્યા. તેમાં લડા ”ને 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 14850