પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/23 ૪૪૮ સુદાન ગદ્યાવલિ, કરવાનો અનુભવ–પ્રત્યક્ષ દાખલેતે એક પણ નજરે આવતા નથી. આ ઉપરથી તારી સ્થિતિનું ખરૂ’ ચિત્ર હજુ તેમના કે અમારા એકેના સમજવામાં નથીજ આવ્યું’ એમ કહ્યા ! વિના ચાલતુ’ નથી. તથાપિ પણ ક૯૫નાના તુરંગમને કબજામાં રાખી વિચાર કરીએ ત્યારે તો તુ જે ખરાબ સ્થિતિમાં હતી અથવા છે તે કરતાં એકાદ બે ડગલાંજ આગળ ગયેલી અમને તે માલુમ પડે છે. અમે એટલું જ સમજી શકીએ છીએ કે જરા બે અક્ષર લખતાં વાંચતાં આવડવ્યા પછી ભભકદાર પોશાખ પહેરી જરા સુધારાને કરડે ડોલ બતાવી મનમાં માતા મહાદેવ ને ભૂત પ્રેતથી ડરતે ડરતે પતિની બરાબરી કરવી કે તેના ઉપર દાવ ફાવે રોજ ચલાવવું એ તારી અવસ્થા છે. હીન ! નીચ ! શરમ ભરેલીજ ! માફ કરજે બહેન ! કહ્યા વિના છુટકો નથી ને કહીએ છીએ; કડવું ઓસડ મા જ પાય છે. તને સાધ લેવાને કેટલ શેખ છે ? તું ભણી છે ? તે તારે પુસ્તકને સંગ્રહ તે જેવાદે. “ બત્રીસ પુતળીની વાતો ” “ શુક બહોતેરી. ” “ સંસાર દુઃખ દરીક નાટક ” “ કામ. સેન ” કદાપિ “ નીતિ માળા” કે ભગત થવું હોય તે “ ભગવદ્ ગીતા ” (પણુ અક્ષર માત્રજ !! આ તારે શેખ ! વાતો વાંચવાની કે ઉદીપક આખ્યાન શ્રવણ કરવાની અમે ના નથી કહેતા. પણ તારા મનમાં તે એકાંતમાં અમૂક દુરાચારની વાત ને તેનાથી થતું નુકસાન એ બે વાંચીને શી તુલના કરી ? ન કહેવીજ સારી છે. નીતીમાલા કે તેવુંજ કોઈ પુસ્તક લઈ કેટલી નીતિ સંગ્રહણ કરી ? ભગત થવાની મરજીથી કે તેમ બતાવવાની ઇચ્છાથી કે પછી વખતે એ વાંચવાથી પણ પ્રભુ પુત્રાદિક બક્ષી દે એવા અંતઃસ્થ સકેતથી ભગવત ગીતા ભણી ગયાં તેથી પણ શું થયું ? વાચન તે મોજ મઝાને માટે છે એની અમે ના નથી કહેતા, પણ વિચાર કરીને વાંચવું તથા તેમાંથી તુલના કરી સદ્બુદ્ધિ લેવી એ ખરૂં વાચન કહેવાય છે. તને માત્ર તેજભરી વાતો વાંચવાના થયા એટલે તારા તરંગ આડા થઈ જાય. અથવા તને બીજી બાબત વિચારવાનું મન ન થાય એમાં શી નવાઈ ! જગતમાં ડાહ્યા થાય છે, પંડિત થાય છે, જ્ઞાની થાય છે તે સર્વ વાંચીને ને ભણીને; પણ વિચારયુક્ત વાંચવાથી અને તે પ્રમાણે તરત તરત આચાર કયૉથી તેવા થવાય છે. ગમે તે પુસ્તક ગમેત્યાંથી હાથ લાગ્યું તે વાંચવા લઈ બેસવું ને તેમાંની વાતોથી ખુશી થતાં જવું એમાં ઘણી હાનિ છે. સદ્દગુરૂ જે કે તારે સર્વગુણ સંપન્ન પતિ તેના કહ્યા મુજબ પુસ્તક વાંચવાં તથા તેનું જ મનન કરવું એમાં કુશલ કલ્યાણનો સમાવેશ છે; અથવા તારે પોતે પણ તુલના કરી વાચન ચલાવવું ને યોગ્યાયોગ્ય વિષય ગ્રહણ કરો એજ શ્રેયસ્કર છે._ પ્રિયંવદા તારી સખી થઈ તને વારંવાર મળી વાતચીત કરે તે જ તારે ગ્રહણ કરવી બીજી નહિ એમ પણ અમારૂં” કહેવું નથી. તને તુલના કરતાં ધર્મબુદ્ધિથી (ધર્મ વિશે અમે તને કહેલું જ છે ) જે ખરું લાગે તે ગ્રહણ કરવું તથા વિદ્વાન અને અનુભવી સ્ત્રી પુરૂના આદેશ પ્રમાણે ચાલવું એ અમારી પ્રાર્થના છે. પ્રિયંવદાને તું આજ કાલ આઠ માસથી મળે છે તે તે તને કેવી ગમે છે અથવા તેને તુ શા શણગારથી કે શાં વચનથી તારી સમીપ બેસાડવાને તારી પ્રિય સખી કરવા ખુશી છે તેને કહી બતાવ! તને ધર્મ, શ્રદ્ધા, જ્ઞાન ને આજે તે સર્વના પરિણામમાં વાચન વિષે કાંઈક સામાન્ય વાત જે કહી તે સર્વનું મનન કરી તું વિચારશે તે તને અમારા પ્રશ્નના જવાબ દેવા ઝટ લક્ષમાં આવી જશે. ' " માર્ચ–૧૮૮૬. ' Ganah e Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 48/50