પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૬ સુદીન ગદ્યાવલિ, sympathy with his own likes and dislikes and who are constantly checking him and making him unhappy. In addition to this, the Conference has recommended that every school should adopt a motto with the object that every child attending that school, and every one who has pased out of the chool would have a leading idea presented to him as a guide for his conduct throughout life. What I have now said will I hope be sufficient proof that the Conference did not neglect this impertant subject during its deliberations at Veraval. આનો સાર એ છે કે આ પ્રસંગનો લાભ લેઇ, વેરાવળ શિક્ષક સમાજ ઉપર હવણાં કેટલીક ચર્ચા થઈ છે તેના વિષે બોલવાનું મને મન થાય છે. એમ કહેવામાં આવ્યું છે કે સમાજે નીતિ સંબંધી શિક્ષણના વિષય ઉપર લક્ષ આપ્યું નથી. આમ કહેવાયું છે તે માટે હું દિલગીર છું કારણ કે ખરી વાત એ છે કે સમાજે એ વિષય ઉપર બહુ ગંભીર વિચાર કરે છે. એ વિચારને અંતે એમ કહ્યું હતું કે નીતિનાં સૂત્રથી બાલકના મગજને ભરવાથી લાભ નથી કેમકે એથી તે બાલકે અભિમાની કે મિયાચારી થઈ જવાનો સંભવ છે. એ કરતાં એમ કરવું વધારે સારૂં' ધારવામાં આવ્યું હતું કે વર્ગમાં રસિક વાર્તાઓ કહેવામાંથી બાલકો પોતાની મેળે નીતિમય ઉપદેશ કે સાર ગ્રહણ કરી લે તેજ સારું છે; બાલકે એટલે વિચાર કરી શકેજ કે કહેલી વાતમાં અમુક છોકરે જે વર્તન કર્યું તે યોગ્ય કે અયોગ્ય છે અને તેને ઠપકૅ કે માન ધટે છે. હું એમ માનું છું કે સમાજ એવા ડહાપણ ભરેલા નિશ્ચય ઉપર આવી છે કે બાલક પોતે આવા નિર્ણય કરી લે તેજ તેના જીવનમાં ધીમે ધીમે પ્રવેશ પામી શકે અને તેના ચારિત્રનું સ્વરૂપ ઉપજાવી શકે; જેમને પોતાના રાગદેષ સાથે પરિપૂર્ણ અનુકંપાવાળાં ધારવામાં આવતાં નથી તથા જેઓ વારંવાર જુદા જુદા અટકાવ કરીને પોતાને દુ:ખી કરનારાં છે એમ ધારવામાં આવે છે તેવાં ગુજનાએ આપેલા ગમે તેવા ઉપદેશ બાલકોને કશા કામના થઈ શકતા નથી. આ ઉપરાંત સમાજે એમ પણ ભલામણ કરેલી છે કે પ્રત્યેક શાલાએ પિતાનું એક વિશિષ્ટ સૂત્ર રાખવું કે તેમાંની ભાવના શાલાના પ્રત્યેક વિદ્યાથને તેમ શાલામાંથી પાર ઉતરેલા સુજનને આખા જીવનના ધરણુરૂપે દૃષ્ટિ આગળ રહ્યાં કરે. આ સ્થાને મેં જે કર્યું તેટલાથી એમ સિદ્ધ થશેજ કે વેરાવળમાં મળેલા શિક્ષક સમાજે આ ઉપયોગી વિષય ઉપર લક્ષ આપ્યું નથી એમ નથી. e મે. તરખડ સાહેબના આ વિચારો સાથે અમે સંપૂર્ણ રીતે એકમત છીએ. અમારી ભલામણ એવી નથી કે નીતિનાં સૂત્રે બાલકને ગેખાવવાથી તેમને નીતિની કેળવણી આપી શકય. એટલું જ નહિ પણ એકલી નીતિ વિષે અમારું કહેવું જ નથી, અમાંરું કહેવું તો ધર્મ અને નીતિ એ બે સંબંધે છે, કારણ કે અમે એમ સ્પષ્ટ રીતે માનીએ છીએ કે ધર્મસબધી કોઈ પણ નિશ્ચય થયા વિના એટલે કે જીવિતના ઉદ્દેશને નિર્ણય થયા વિના નીતિની રચનાજ સંભવતી નથી. ધર્મવિહીન નીતિ મનુષ્યને એક ઉપયોગી યંત્ર કરતાં વધારે સારુ” બનાવી શકે એ શંકાવાળું છે. એટલે વેરાવળ શિક્ષકસમાજે નીતિના શિક્ષણ વિષે વિચાર કરે છે એ વાત ખુશી થવા જેવી છે તથાપિ નીતિના મૂલભૂત ધમી સંબંધે કાંઇ જ વિચાર sanahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 6/50