પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ ૪૦ રાજત્તિ કેવલ પરમાત્તમ ભાવનાના આવેશનેજ યથાર્થ નિરૂપે છે એમ માન્યાવિના ચાલે નહિ. પણ રાજાઓ રાજયતંત્ર કે પ્રકારે ચલાવતા એ વાતનો વિચાર કર્યો પૂર્વ હજુ આપણે જનમંડલની જે જે વાત વિચારવાની છે તે વિચારી રહ્યા નથી. કુટુંબ એ ધર તેમ રાજ્ય સર્વનું નિદાન હતું ને તેજ વ્યક્તિ રૂપે ગણાતું. એ વાત પોતેજ એમ બતાવવાને સંપૂર્ણ છે કે પ્રાચીન સમયમાં હાલના જેવી વાતો વગેરે હશે નહિ, કે હોઈ શકે નહિ. વેદકાલમાં માત્ર વર્ણવ્યવસ્થા હતી એમ સ્પષ્ટ માલુમ પડે છે. વર્ણ એટલે રંગ; આ આયાંવતની બહારથી આવેલા કે આયવર્ત તલનાજ વતની હતા એ પ્રશ્ન બાજુએ રાખતાં પણ, વર્ણવ્યવસ્થા તે ગોરા આર્ય અને કાલા અનાર્ય એ રંગ ઉપરથી મૂલ બંધાયેલી હોય એમ ધારવાનું કારણ છે. જે ત્રિવર્ણ દ્વિજ કહેવાય છે તે બધા આર્ય, અર્થાત પૂજ્ય, એટલે પાસે જવા યોગ્ય, મંડલમાં રાખવા યોગ્ય, ઉત્તમ, અને તે સિવાયના તે અનાર્ય, શુદ્ર એ વર્ગ છેક અનાર્ય નિષાદાદિ અને આર્ય બ્રાહ્માદિ તેની વચમાંના છે. અને નિષાદાદિને કેઈકાલે પણ આર્યત્વ સુધી ચઢાવવા માટે સ્થપાયા હોય તે સ. મજાય છે. વર્ણવ્યવસ્થામાં કાર્યપરાયણતાથી વિષયવિભાગ બની આવે તે કોઇપણ સ્થાને જ્યાં મનુષ્યો કાંઈક ઉત્તમ સ્થિતિએ પહોચ્યાં હોય ત્યાં બનવું સ્વાભાવિક છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ વિભાગ તેથી સાહજિક છે; છતાં તે પણ હાલની નાત જેવા પરસ્પરનો કદાપિ વ્યતિક્રમ કરી ન શકે તેવા ન હતા એમ માનવાના પુરાવા છે. બ્રાહ્મણ શદ્રવને પામે, અથવા વૈશ્યાદિ બ્રાહ્મણવને પામે એ બનાવ અસાધારણ ન હતા. અનુલોમ કન્યા વ્યવહાર અને સર્વને અપ્રતિબદ્ધ ભેજનવ્યવહાર એ વાત પણ તે સમયે સુપ્રચલિત હતી. આવા પ્રકારે જે મંડલની વ્યવસ્થા થાય તેમાં સુખશાન્તિ અધિકતર હોય એ વાત સહજ સમજાય તેવી છે. | સુખશાન્તિ સંસારમાં છે કે નથી, અને તે સંસાર ઉચ્ચ દશાવાળા છે કે અધમ એ નક્કી કરવાનું કાંઈક, પણ મુખ્ય પ્રમાણ, મંડલમાં સ્ત્રીઓની કેવી અવસ્થા છે તે ઉપરથી જ ણાય છે. પત્રનાર્થgp ચન્તયન્તતત્રતા : // ( જ્યાં નારી પૂજા થાય છે ત્યાં દેવતા વાસ વસે છે ) એમ જે લેાક માનતા તે નારીની અવગણના કરતા હશે એવું માનવામાં કશા આધાર આપણી પાસે નથી. સ્વતંત્રતા, કે સ્ત્રીઓના હક એ વાક્યોને અર્થ આજે પણ અમે નિશ્ચિત છે, તે આજથી બે ચાર હજાર વર્ષ ઉપર તેમને શો અર્થ હશે તે કહેવું બહુ કઠિન છે, છતાં મુખ્ય વાત છે એમ જણાય છે કે, સારે, ભાગ્યે, સ્ત્રીઓ પરત્વે એવી ભ્રમામક ક૯૫ના પુરુાના કે સ્ત્રીઓના કાઈના મનમાં તે સમયે ઉત્પન્ન થઈ જણાતી નથી. કરવું, હરવું, જનમંડલમાં પોતાની યોગ્યતા પ્રમાણે ભાગ લેવા એ આદિ વાતમાં સ્ત્રીઓને સંકોચ હતા નહિ, પણ તેમની યોગ્યતા એટલામાંજ મનાતી કે તેઓનું રાજ્યગૃહ છે ને તેનીજ તેઓ અધિરારી છે. પુરુષ અને સ્ત્રીઓના વ્યાપાર સ્પષ્ટ રીતે કુદરતથી જેમ જુદા છે, તેમ તદનુલ વ્યવહાર, ભાવનામાં પણ જુદાજ માનેલા હતા. એટલે પરસ્પર વ્યતિક્રમ રૂપ સંકરની ક૯૫ના તે સમયે ઉદ્ભવી ન હતી; તેમ વેદાધ્યયતથી માંડીને તે રહસ્ય વિદ્યાપયત જ્ઞાન પામવાના ! સ્ત્રીઓને પ્રતિબંધ ન હતે. મનુષ્યરૂપે એક છતાં, પોતાની સાહજિક પ્રકૃતિ–એક તરફ પ્રમ અને બીજી તરફ બલ-તેના પ્રાધાન્યને લઈને સ્ત્રીઓ અને પુસ્થાનાં કર્તવ્યને વિભાગ એક એકને આશ્રિત છતાં સ્પષ્ટ નિરાળા હતા. આવા વિચારમાંથી સ્વાભાવિક રીતે આપણને કેટલાક વધારે અગત્યના પ્રશ્નોના ઉત્તર Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50