પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ४८६ સુદર્શન ચંદ્યાવલિ, AAAAAAAA નીતિને લીધે થઈ આવતી નાસ્તિકતાથી આચારમાં બહુ ઉછુંખલપણું પ્રવેશ પામે છે, અને વ્યક્તિપ્રધાનનીતિની પૂર્ણ કેળવણી લીધા થકી એ ઉછુખલતાને પુષ્ટ કરનાર અહંતા સંપૂર્ણ રીતે જામી જાય છે. ગુરુભાવ, નમ્રતા, વિનીતતા, એ આદિ જુવાન શિક્ષિતામાંથી ઘણે ભાગે અસ્ત થયાં હોય છે, અને તે લેક સર્યથી પિતાને મોટા માનતા હોય તેમ સર્વથી જુદા ને જુદા રહે છે. માબાપને, સગાં સંબંધીને, નાત જાતને, ગામ લોકને, દેશીઓને, તે વડતા જાય છે, કોઇની સાથે મળીને રહી શકતા નથી, અને આમ થવાથી પિતાના શુભ વિચારાની અસર જરા પણ ઉપજાવી શક્તા નથી. ઉલટું પોતે જે માર્ગ ચડે છે તેજ ખરે છે એમ તેમના જેવા સાક્ષરેનું અનુકરણ કરનારા નિરક્ષર માની લે છે, અને તેમના વનિનો પ્રતિધ્વનિ તે લેક પણ કરતાં શીખે છે, અને “સુધારા” ની પલેપલી ગર્જના ગાજ્યાં કરે છે. આ બધું પરિણામ કેળવણીની આધુનિક પદ્ધતિમાંથી ઉપજી આવે છે. ત્યારે એકંદરે જોતાં હાલની જે શિક્ષણ પદ્ધતિ છે તેમાં અટલી ખામીઓ છે. (૧) કલા કૈશલ્યનું શિક્ષણ આપી નિર્વાહ પ્રાપ્ત કરવાની યોજના નથી; (૨) ઉત્તમ પદ્ધતિની કેળવણીમાં પણ ભાષાજ્ઞાન ઉપરાંત વિચારશક્તિ ખીલે તેવી કશી યોજના નથી; (૩) ઉભયે પ્રકારમાં ધર્મ અને ચારિત્ર સારી રીતે બંધાય તેવી યોજના નથી. પ્રાચીન સમયમાં તે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય પિત પેતાને ઉચિત હોય તેવી કેળવણી લેઇ શકતા, જેને નિર્વાહની કાળજી ન હોય તેવા લોક ઉત્તમ સાન હિય તથા તત્વજ્ઞાન વિચારી નવી વિચારશ્રેણિઓ ઉપજાવી શક્તા, અને ધર્મનિષ્ઠા તથા શુદ્ધ ચારિત્ર સર્વથા સર્વત્ર સચવાતાં. કોઈ એમ કહેશે કે લોજિક, મેરિલ ફિલોસોફી, પોલિટિકસ, ઈત્યાદિ વિષય ઉપરની ૫રીક્ષાઓમાં સામીલ છે તે વિચારશક્તિનું શિક્ષણ અને ચારિત્રનું શિક્ષણ નથી એમ કેમ કહેવાય ? એ વાત ખોટી નથી કે આ વિષા શીખવવામાં આવે છે પરંતુ જેટલા વિદ્યાર્થીઓ એ શીખે છે તેમાંના એંશી ટકા જેટલા તે કેવલ પરીક્ષા માટે જ તે વિષયનાં અમુક પુસ્તકો વાંચી ગોખી તૈયાર કરે છે, અને પરીક્ષા પછી આખી વાત વીસારે પાડે છે. જે લોકોને તેમાં શેખ લાગે છે તે પાછળથી અભ્યાસ આગળ ચલાવી કાંઈક વિચાર માર્ગની કેળવણીનાં ફલ દર્શાવે છે ખરા, પરંતુ તેમાંએ, પાશ્ચાત્યનીતિધરણોમાં જે શિથિલતા અને નાસ્તિકતાની અસર છે તે પ્રતિપદ પ્રત્યક્ષ થયા વિના રહેતી નથી. તેવા બુદ્ધિમાન કેઇ પણ નિશ્ચય ઉપર આવવા જેટલું વિચારબલ વાપરવાને બદલે તાટસ્થ, શંકા, એવી જ સ્થિતિમાં રહેવાનું ઉચિત ધારે છે. એવી મનોવૃત્તિ ખોટી નથી, વિચારવાનને તેજ ઉચિત છે, પરંતુ તેથી ચારિત્ર કે ધર્મના એકે સિદ્ધાન્ત નીવડતા નથી, અને વ્યવહારમાં પોતાને કે અન્યને તેવા પુના વિચારથી કશા લાભ થતો નથી. આમ હોવાથી અમે હાલની શિક્ષણ પદ્ધતિને જે દોષ દઈએ છીએ તે નિમુંલ નથી. પ્રાચીન સમયમાં આથી ઉલટીજ વ્યવસ્થા હતી એ સુપ્રસિદ્ધ છે. પરંતુ પાશ્ચાત્ય અને અત્રય બલને શાલામાં જે સંધટત થયા છે તેમાંથી આર્યવને ભ્રષ્ટ. કરનારી આટલી અસરો યદ્યપિ ઉદભવી છે તથાપિ આર્યવે પોતે પોતાનું સ્થાન છેકજ તવું હોય એમ લાગતું નથી. ગમે તે કારણોને લઇને પણ શિક્ષણપદ્ધિતિમાં સંસ્કૃત સાહિત્ય તત્ત્વજ્ઞાનને સ્થાન મળવાથી, આપણા દેશની પ્રાચીન મહત્તા જે જે વિષયોમાં હતી તે સહજ સમજાવા લાગી છે, અને ઘણાક વિદ્વાને, આજ, પાશ્ચાત્ય અને અત્રય બલના આ સંધમાં આર્ય બલનો વિજય થવાની આશા રાખે છે. ધર્મ નીતિ, તત્વજ્ઞાન, આદિ વિષયમાં પાશ્ચાત્ય CE FOR Gandhi Heri 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50