પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પૂર્વ અને પશ્ચિમ ૫૧૩ કરે છે, ધરની વ્યવસ્થાના નાના સરખા પ્રશ્ન હોય ત્યાં આપ કે લે કરતાં ‘અભેદમાં તો આપ લે છે નહિ ? એવી વ્યર્થ દલીલ લાવે છે, ને મનમાં મિથ્યા વ્યગ્રતા ઉજાવે છે, એવી દ. લીલ સાથે તેમના હૃદયની એકતા હોય તો તે ઘણી ઈષ્ટ વાત છે ને કર્તવ્યમાત્રનો તે મહાતમાને માટે અંત આવી રહેલા છે. પણ વાણીમાત્રમાં એવી નીતિનો ઉધેાષ કરી વ્યવહાર તે સાધાજ છે ત્યાં એ પાંડિત્ય નકામું છે. હૃદયમાં વાસના એટલે ઈરછા આશા, નિરાશાનો ઉદેગ, ઈત્યાદિ હોય કે ન હોય એજ અજ્ઞાન કે જ્ઞાનની કટી છે. મનુષ્યએ પિતાના હૃદયને વિલકવું અને તે હદય જે ભૂમિકામાં વસતું હોય, વ્યવહારમાં હોય કે પરમાર્થમાં હોય, તે ભૂમિકાની નીતિ તે ભૂમિકાના પ્રદેશને લાગુ કરવી એમ અમેદવાદના સિદ્ધાન્ત છે, “સ્વધર્મમાં મરણ સારુ પણુ પરધર્મમાં ભય છે' એમ શ્રીકૃ'ણે કહેલું જ છે. વળી એક બીજી પણ ભુલ થાય છે. અભેદના સિદ્ધાન્ત સમkયા પછી લોકો એમ માને છે કે મૂઢવત જડ નિવૃત્તિ એજ પરમાર્થ છે; અથવા કાંઈ પણ મર્યાદા વિનાનો અનાચાર–ઇન્દ્રિયો ઇાિનાં કર્તવ્ય કરે છે એવા વાણીમાત્રના વેદાન્તને અનાચાર-તેજ જ્ઞાન છે એમ બતાવે છે. આ ઉભયે અંત ખાટા છે; એક કેવલ તામસીવૃત્તિ છે તે બીજે નારિતક મિયાચાર છે. તવે ઉભયની વચ્ચે છે. પ્રવૃત્તિ કરવી કે ન કરવી એ આગ્રહજ વસ્તુતઃ મિથ્યા છે, ઈકિયા પ્રવર્તે છે હું નથી પ્રવર્તતો એ ભેદવિવેકજ અતાવિક છે; નિશ્ચય એ છે કે પ્રવાહરૂપે પ્રાપ્ત થયેલું કાર્ય સર્વથા કરવું, તેના ફલનો અભિસંધ ન રાખો કે લાભાલાભથી વિક્ષેપ ન પામવે, અને અભય થઈ નિઃશંક હૃદયે શાન્તિ અનુભવવી. કર્તવ્યમાંજ એમ અકર્તવ્ય છે, કર્મમાં અકર્મ છે, પ્રવૃત્તિમાં નિવૃત્તિ છે. આ ભાવનાને અન્ય દેશના લોકો પણ ઉત્તમ સમજવા લાગ્યા છે, અને આપણે એ ભાવનાને અનુસરી વ્યવહાર કે ચલાવીએ છીએ તે જોવા તથા તેનું અનુકરણ કરવા ઉત્સુક છે, તે એનેજ સવાશે વ્યવહારમાં ઉતારવાથી સર્વનું શ્રેય છે. in ધર્મ એજ આપણા સર્વ જીવનપ્રકારનું ચિતન્ય છે, એ કેન્દ્રથીજ પ્રવૃત્તિમાત્ર પિતાતાનું સ્વતરવ પ્રાપ્ત કરે છે. ધર્મનું મૂલ તત્ત્વ અભેદભાવના છે, એ ભાવનાએ પામવાના પ્રકાર અને ક્રમ રૂપે વ્યવહાર કે ધર્મને નામે ચાલતા આચાર વિચારની રચના છે. દેશ દેશે અધિકારાનુસાર તે ભિન્ન છે, પણ ધર્મમાત્રનું તત્ત્વ એનું એજ છે. આ વાત સ્પષ્ટ સમજી પ્રથમે ધર્મનિમિત્તે જે કાંઇ ભિનત્તા મનમાં આવતી હોય તે ત્યજવી. પછી સ્વધર્મનું એટલે સુધી યથાર્થ શ્રવણુ મનન નિદિધ્યાસન કરવું કે તેમાં આચારવિચારની પદ્ધતિની પારજે અભેદભાવના મૂલ રૂપે હોય તે સ્પષ્ટ અવગત થાય, એ અર્થે ધર્મને નામે ચાલતી પ્રવૃત્તિમાત્રનું સૂક્ષ્મ અવલોકન કરવું અને જેને અભેદ પયેત સંબંધ ન હોય તેને મિયા, વ. હેમ, સ્વાર્થ, ઢાંગ, ગમે તે નામ આપી ઉપેક્ષાના પ્રદેશમાં મૂકતા જવું. આવી રીતે ધર્મ રક્ષણ થાય તે સારુ ક્ષણ એ ભાવના ઉપરથી લક્ષ ખસેડવું નહિ, પણ પ્રતિદિવસ પ્રાત:કાલે કે સાયાહે એકાદ શાન્ત ઘટિકાને સમય આત્મનિરીક્ષણ અને અભેદભાવનાના નિદિધ્યાસનમાં ગાળવા. પાતાથી જે જે થયું છે તેનું પુનરાવલોકન કરતાં અભેદભાવના જેટલાને અનુચિત ઠરાવે તેટલું ન થયું હોત તો કેવું થાત એ ભાવના મનમાં આણી પશ્ચાત્તાપમાં વ્યર્થ આયાસ ન ગુમાવતાં, તેવું ન થયાને જે આનંદ તેનેજ વળગી રહેવું કે પુનઃ તેવી ભુલ ન થાય. એ આત્મનિરીક્ષણ. કર્તવ્યમાત્રમાં કર્તાને જે “' એ અભિસંધિ તે મિGandhi Her tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50