પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ૨૮ સુદર્શન ગઘાવલિ, તે લોકપ્રિયતાને માટેજ; તેઓ વિદ્યા કેળવણી આદિને ઉત્તેજન આપવાનો ડોળ કરતા હશે તો તે ચાલતા જમાનાની સારી કહેવાતી વાતમાં પોતે પણ સારા ગણવાની લાલસા માટેજ; તેઓ કહેવાતા “ સુધારા –એમાં ભાગ લેવા પણ ના નહિ પાડતા હોય તો તે સુધરેલામાં ખપવા માટેજ–તેમના અંતરમાં તો તેઓ સર્વને છેતરતા હોય છે, સર્વને હસતા હોય છે, ને પોતાનું સ્થાન જે તે રીતે સચવાય તેવીજ યુક્તિઓ રચતા હોય છે. સ્થાન સાચવવાથી જે તેમણે પોતાના મનમાં ધારેલી કોઈ રાજ્યભાવના કે દેશભાવનાને પાર ઉતારવાની તેમને ઉગ્ર ઈચ્છા હોય તે સ્થાન સાચવવાને પણ યોજેલી યુક્તિ પ્રયુક્તિ ક્ષન્તવ્ય ગણાય પણું તેમને કોઈ પણ વ્યવહાર આપણે સૂક્ષ્મતાથી વિલેકીશું તે સમજાશે કે તેમના મનમાં " પતે અને પોતાના એ વિના બીજી ભાવેનાજ નથી.' પોતાનાં’ પણ આવા ભાંજગડીઆએને કઈ હોઈ શકતાં હશે ? પોતાના જેવીજ જેમને પોતપોતાનાં સ્થાન સાચવવાની સ્વાર્થભાવના હોય તેવાં મળી શકે એમાં કાંઇજ આશ્ચર્ય નથી, અને “ગુરુ ચેલા દે લાલચું, દેને ખેલે દાવ” એ ખેલ પ્રવજ્યાં જાય તો રાજનીતિના વ્યવહાર કુશલ લેકે તેને પતાવત, મદદ, ઇત્યાદિ નામ આપે એમાં કાંઈ નવાઈ નથી. પરંતુ જે ભાંજગડીઆ અને સ્થાન સાચવનારા કારભારીઓ છે તે વારતવિક રીતે એટલું જ સમજતા જણાય છે કે જેને “પતાનું' માનવું તેને એક પિતાનીમતલબના સાધનરૂપેજ પિતાનું માનવું–જેનાથી જેટલે અંશે મતલબ સાધવી હોય તેટલે અંશે તેના ઉપર લક્ષ કરવું. પછી તેની ઉપેક્ષા જ રાખવી. આ પ્રકારે ભાંજગડનું ધોરણ યદ્યપિ દેખીતું બહુ સારું લાગે છે. તથાપિ તે ધારણું રાખનારના મનમાં કશી રાજ્યભાવના હોતી નથી એટલું જ નહી, પણ તેમના મનમાં સત્ય, રમેહ, શુદ્ધતા, આદિનાં કેાઈ સર્વમાન્ય ધારણ હોતાં નથી, કેવલ પોતાના સ્વાર્થને અનુલ થાય તેવી વાતોનેજ એવાં નામ આપવામાં તે લેાક અન્યને છેતરી રવસ્થાન સાચવે છે, ભાંજગડના ધરણુવાળાનામાં આ કરતાં બીજું હોવું જ અશક્ય છે. જે પુરુષ એક અમુક ભાવનાને વળગેલો છે તે ઘડી ઘડી ને મનુષ્ય મનુષ્ય પોતાના નિશ્ચયને બદલતા રહેતા નથી, પ્રસંગ અને મનુષ્ય સર્વને પોતાના નિશ્ચય આગળ નમાવે છે, અથવા તેને નમનારાં મનુષ્ય મળે ત્યાં સુધી રાહ જુવે છે. નિશ્ચયને ત્યજીને એક સ્વસ્થાનરક્ષા માટે ગમે તે માર્ગો લેતો નથી. ભાંજગડના ધોરણને રાજ્યકારભારના તત્ત્વરૂપે માનનારા એમ કહેશે કે અનેક મનુષ્ય અને તેમાં પણ સબલ એવા બે વિરૂદ્ધ પક્ષની વચમાં રહીને પોતાના મનમાં અમુક ભાવના રાખી તેના ઉપર દોડવું એ અશકય નહિ તે મુર્ખાઈ ભરેલું ગણાશે, અને એવા પ્રસંગમાં ભાંજગંડ વિના અન્ય ધોરણને માન્ય કરનાર માણસ આવા વ્યાવહારિક અનુભવથી અજાણ છે. આ દલીલના ભકતોએજ રાજકાજ કે વ્યવહારનાં કામમાંથી વિદ્વાનો અને પંડિતાને બાતલ કરેલા છે, કેમકે તેમને ભાંજગડને માટે જરૂરની યોગ્યતા હોતી નથી. આ વાત કેવલ ન ગણવા જેવી નથી, પણ નાના વાઢ૨ વાર એ આદિ સિદ્ધાન્તો ઉપર દૃષ્ટિ કરીએ છીએ, કે નેપાલીયન, સીઝર, અથવા વિક્રમ જેવા મહાપુરુને મનમાં લાવીએ છીએ, ત્યારે આ દલીલમાં બહુ જીવ જણાતા નથી, જે કેવલ કશી પણ ભાવના બાંધ્યા વિના ભાંજગડ કરતે કરતે જે માર્ગ આવે તે લીધે જ એટલુ જ ધારણુ રખાય તો તે એ માર્ગને નિયમનાર, એક પિતાનું સ્થાન સચવાય એ સિવાય બીજી વાતજ રહી નહિ; ભાંજગડ કરતે કરતે પોતાના સ્થાનને ધક્કો ન લાગે એવી સ્થિતિ આવી કે અટકવાનું, એજ ધારણ anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 28/50