પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 દશમી નેશનલ કેન્ચેસ, -પ૪૭ ન્યાય દષ્ટિથી જોતા થાય તે પ્રયાસને ઉત્તેજન આપવાની આવશ્યકતા છે, હિંદુ અને મુસલમાનો વચ્ચે જે અણગમે ભરાય છે તે મટાડી એકસંપ વધારવાના ઉપાયને વિચાર કરવાને છે, મુલ્કી અને ફોજદારી હકુમત જુદી પડાવવા માગણી કરવાની છે, અને એવા અનેક નાના મહાટા સુધારા માટે સરકારને વિનતિ કરવાની છે. માટે દેશહિતૈષી એવા પ્રત્યેક મનુષ્યની ફરજ છે કે તેણે આ કાન્ચેસમાં હાજર રહેવા યત્ન કરે એટલું જ નહિ પણ પોતાની શક્તિઅનુસાર કોગ્રેસના ખર્ચ માટે જે બને તે મોકલી આપવું. જે આપણે એકત્ર પ્રજારૂપે જ. ગમાં ગણાવા ઈચ્છતા હોઈએ તો અવશ્ય, આપણે આવાં કામમાં તન મન ને ધનથી ભાગ લેતાં શીખવું જોઇએ, અને એક માણસ એમાં શું કરી શકે એવી નિરાશા દૂર કરી, એક એકથીજ ધણુ થાય છે, કાકરે કાકરેજ પાળ બંધાય છે, એ વાત લક્ષમાં રાખી, એ કામમાં જોડાવું જોઈએ. આ કન્ટેસના પ્રમુખ તરીકે ઈગ્લંડની પાર્લામેન્ટના એક મેંબર મી. બ્લેકને નિમંત્રણ થયું છે ને તે તેણે સ્વીકાર્યું છે. એકબર૦૧૮૯૪ દશમી નેશનલ કોન્ટેસ. ( ૧૧૮ ) તારીખ ૨૬-૨૭–-૨૮-૨૯ ડીસેબર એ દિવસે મદ્રાસ ખાતે નેશલન કોગ્રેસની જે દશમી સભા થઈ તેના પ્રમુખ મી. વેબ, જે વીલાયતથી ખાસ એ કામ માટેજ આવ્યા છે, તેમણે આરંભે એક અતિ ઉપયોગી, વિચારવા યોગ્ય, સ્વતંત્રતાથી ભરેલું" છતાં મર્યાદા અને વિનયથી પૂર્ણ, પિતાના હક માગવાને ઉશ્કેરનારું પણ સર્વત્ર સમાનભાવ અને પ્રીતિ સાચવવાના વિચારથી ભરપૂર, વ્યાખ્યાન આપ્યું છે. તેનો સાર નીચે પ્રમાણે:-- ( મિત્રો અને પ્રજાબંધુઓ ! મને તમે પ્રમુખ થવા નિમંત્રણ કરી જે માન આપ્યું છે તે માટે ઉપકાર માની, એ નિમંત્રણથી મને જે હક મળ્યા છે, તથા મારા ઉપર જે જવાબદારી આવી છે તે ઉપર દષ્ટિ રાખી હું મારું કર્તવ્ય કરૂં” છું. તમારા પ્રથમ પ્રમુખે આ કન્ટેસના હેતુ કહી બતાવ્યા છે તે કરતાં વધારે સારી રીતે તે કહેવાવા કઠિન છે. આ દેશના ભલા માટે આખી પૃથ્વીમાં જે કઈ પ્રયાસ કરી રહ્યા છે તેમની વચ્ચે વધારે સ્નેહભાવ થાય, નાત જાત ધર્મ આદિના ભેદને લીધે થતી અડચણ દૂર થાય, લોર્ડ રિપનના વખતમાં જે રાજનીતિનાં ધારણ ઘડાયાં છે તે દિનપ્રતિદિન વૃદ્ધિ પામી સ્થિર થાય, તથા આ દેશના રાજકીય કામ કરનારાઓએ કીયે માર્ગે ને કેવી રીતે કામ કરવું તે સમાય, એ આદિ ઉદેશથી આ કેન્સેસ સ્થપાઈ છે, તે યોગ્ય છે. દુનીયાના બીજા દેશમાં વસતા રાજકીય પુસ્થા જે ઉદ્દેશથી પ્રયાસ કરે છે. તેવાજ આ ઉદ્દેશે પણું છે; પરંતુ તેમનાં કરતાં તમારા માર્ગમાં વિન ધણાં છે. બીજા દેશની પ્રજા બધી એક સરખી જ હોય છે, તમ રા દેશમાં તમારે એવા વર્ગના લોકો માટે પણુ મહેનત કરવાની છે કે જેમને હજી ઉત્તમતાના ધોરણ ઉપર લાવવાના પ્રયાસ કરવાના છે, એથીજ આવી સભાઓની સવિશેષે જરૂર છે. વિક્ત છે નથી તે પ્ર*નજ નથી, તેમના સામે થવું કેમ નહિ એ પ્રશ્ન છે, ને જે સામે થવું જ યોગ્ય હોય, તો મેડા થવા કરતાં anah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 47450