પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૭૪ સુદર્શન ચંદ્યાવલિ, આ સ્વતંત્રતાના અવધિ બંધાવા જોઈએ. જે જે વિચારે, ભાવનાઓ, આર્યાવર્તનાં પ્રાચીન શાસ્ત્રાદિ તથા લેકવ્યવહાર જોતાં ફલિત થાય છે તે અમને પરમ સત્યની સમીપ લાગે છે; તેમાંજ આપણે ઉછરેલા છીએ, તેમને ગંધ હજી પણ આપણા રતમાં છે; એટલે ‘સુધારો’ કરવાને અવકાશ છે તે એટલાજ છે કે વર્તમાન સમયમાં એ પ્રાચીન ભાવનાઓમાં જે વિકૃતિ થઈ છે તેને પ્રકૃતિ ઉપર લાવવી. . એમ કરવામાં કશી ક્ષતિ નથી, રાજ્ય પ્રતિલ નથી, અને સ્વાતંત્ર્યની યથાયોગ્ય ભાવના એમાંથી જ પ્રાપ્ત થવાનો સંભવ છે. પાશ્ચાત્ય ભાવનાને આપણા વ્યવહારમાં ઉતારવાનો યત્ન કરવામાં તો છે તેને ઉખાડવાને ને નવું ચટાડવામાં એમ બેવડે પ્રયાસ છે ને ફલ સંશયગ્રત છે; અર્વાચીન વિકૃતિને પ્રાચીન પ્રકૃતિ ઉપર લઈ જવામાં આયાસ થોડો છે અને પ્રાચીન સમયના વિજયને ઇતિહાસ તેવા પ્રયાસની સફલતાનો સંશય દૂર કરે છે. પાશ્ચાત્ય ભાવનાઓનું અનશ્ચિત અનુકરણ કરવાથી આપણા ભૂતકાલ વ્યર્થ થઈ જતાં આપણને કાર્યપરાયણ કરે તેવા વીર્ય અને ઉત્સાહને પણ ભંગ થવાના પ્રસંગ છે, અને નવા સ્થિત્યંતરનેજ ઇષ્ટ ગણી વિરામ પામવાનો ઉત્સાહભંગ સમીપ દેખાય છે. પિતાના સ્વતરત્વની ભાવના ક્ષીણું થવાથી દેશની પાયમાલી થયાનાં ઉદાહરણે ઇતિહાસમાંથી જ્ઞાનસુધાના તંત્રી જોઈ શકતા નથી, અને પૂછે છે કે “ સુદર્શનકાર કીયા ઇતિહાસના અનુભવથી એ વાત સિદ્ધ કરે છે ?” પણ રામ, ગ્રીસ, ઈટલી, આદિ દેશે તેમ આર્યાવર્ત એ સર્વની પડતીનાં કારણોમાં મુખ્ય કારણુ જે “ પ્રાચીન ઇતિહાસ ઉપર માન બુદ્ધિના અભાવ' એવું ઘણા લેખકૅએ આપેલું છે, તે તેમના જાણવા બહાર નહિજ હોય. આવાં કારણોથી અમે “ સુધારા” ને નામે ચાલતા પ્રયત્નને અનિષ્ટ ગણીએ છીએ. રાષ્ટ્રીયસભાથી તે કામની સભા અલગ રહે તેમાં સંતોષ માનીએ છીએ, અને સંસારસુધારાને માર્ગ પ્રાચીન પ્રકૃતિ ઉપર પાછા જવામાં બતાવ્યા છતાં, આ દેશમાં રાષ્ટ્રીય અને સાંસારિક ઉન્નતિને નિકટ સંબંધ નથી માટે જે સંસારસુધારે કહેવાય છે તેના વિના પણ રાષ્ટ્રીય ઉન્નતિ થઈ શકશે એમ વારંવાર કહીએ છીએ. - આ પ્રકારે જ્ઞાનસુધાની મુખ્ય દલીલને નિષ્કર્ષ કરે છે, એટલે “ રાજાને ધર્મ અને વર્ણવિચાર પ્રજાથી ભિન્ન છે કે અભિન્ન છે એ વાતને એમાં કાંઈ સંબંધ નથી, કેમકે “ તે અભિન્ન હોય ત્યાં પણ સ્વતંત્રતા હોઈ શકે છે,” અને ભિન્ન હોય ત્યાં પણ સ્વતંત્રતા “ હાઈ શકે છે” આવું તેમનું લખવું વિચારને સહન કરી શકે તેવું નથી. રાષ્ટ્રીય ઉન્નતિ અને સંસાર સુધારાના સંબંધને આ દેશપરત્વે જે નિવૉટ જ્ઞાનસુધા ઉપજાવવા ઈચ્છે છે. તે બંધ બેસતો નથી. સંસારસુધારાને રાષ્ટ્રીય ઉન્નતિને બાજુ પર મૂકતાં પણ ઇષ્ટ ગણવાના જે આગ્રહ તેમણે દર્શાવ્યા છે તે વિષે તે સુધારાનાં ધારણાની અસારતા બતાવવાના અમારા અનેક વારના લેખેની અત્રે પુનર્મુક્ત કરવાની આવશ્યકતા નથી. આપણા સંસારમાં સુધારાનો અવકાશ છે, અને પ્રાચીન પ્રકૃતિ ઉપર અર્વાચીન વિકતિને પુનઃ સ્થાપવી એવું જે અમે સ્વીકાર્યું છે તે સંબંધે જ્ઞાનસુધાના તંત્રી કહે છે કે “ આ દેશમાં પ્રથમે જે જે થઈ ગયું તેજ ઉત્તમ ઉત્તમ અને શુદ્ધ થઈ ગયું છે ” એમ માનવું ન્યાયપુરસ્સર નથી; તથા એમ માનવાથી મનુષ્યજાતિએ કાલક્રમમાં પ્રાપ્ત કરેલ જ્ઞાનાનુભવ વ્યર્થ થવા જાય છે. પ્રાચીન તે બધું જ શુદ્ધ અને ઉત્તમોત્તમ એવા આમતું નથી, તેમ નવીન તાનાનુભવનો અનાદર પણ નથી; પરંતુ મનુષ્યજીવનના જે અર્થ પ્રાચીન સમયમાં થયે sandhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24/50