પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વર્તમાન સમયની આવશ્યક્તા, ૫૮૩ સરહદ ઉપર જે લડાઈ હાલ ચાલે છે તેના વિરુદ્ધની ચર્ચાથીજ આખા અકટોબરના * ઇડિયા ' ના રjક ભરેલો છે. પ્રોફેસર મ્યુરિસન, પ્રોફેસર બીરલી, મી. ડેસ્ટ, સરનેવિલ ચેમ્બરલેન, સઓકલેંડ કેવિન, કર્નલ હાના, વગેરે પ્રામાણિક રાજનીતિના અભિપ્રાય એ લડાઈ અને તેને અંગે થતા ખર્ચની વિરુદ્ધ છે, અને કર્નલ હાનાએ ‘ પાછળ કે આગળ ” ( બેકવર્ડ્સ એર ફોરવર્સ ) એ નામના પોતાના ગ્રંથમાં આ લડાઈ વિષે ઘણું લખાણ કરેલું છે. « ઇડિયા ” માં તેમાંથી ઉતારો કર્યો છે. તેને આરંભે આ બે અભિપ્રાયો ટાંક્યા છેઃ જે આપણે એક પછી એક નવા નવા કર નાખવાનો ક્રમ આરંભીએ તો રશીઅને * એકે માણસ કે એકે તાપ હલાવ્યા ચલાવ્યા વિના, માત્ર વખત આવતા સુધી થોભી રહે“ વુંજ બાકી રહેશે. રશીઆ જે આ રીતે ધીમાશથી પણ એકસપણાથી રમત રમશે, તે તેના લાભના દાવ આપણે, આપણે હાથેજ ખેલી આપીશું: ”-સરઓકલેંડ કેલ્વિન. તમારા ધ્યાન પર જે વાતો મેં આણી છે તેને સાર કહી જાઉં. પૂર્વ ભણીના * દેશ ઉપર ખર્ચાળ એવા પશ્ચિમના ધરણથી રાજ્ય કરવાની પદ્ધતિ; વિશાલ અને ગરીબ પ્રજા; મહેસુલ વધારવાને બહુજ થોડે અવકાશ; આવક કરતાં ખર્ચ વધી પડવાનું હં. * મેશનું વલન; ખર્ચ વધે પણ ઘટે નહિ એવી રાજ્યપદ્ધતિ; હિંદુસ્તાનમાં કે ઈગ્લાંડમાં સુશિક્ષિત પ્રજાપકારની ખર્ચ ઉપર દેખરેખનો અભાવ; ઇંગ્લંડમાં રથે રહ્ય દુરથી નહિ « જેવી દેખરેખ; વર્ષોવર્ષ વધઘટ થયાં કરે તેવી આવક; અને હિંદુસ્તાનની બહાર ભરવાની રકમમાં વધારે; ” સરડેવિડ બારબર. e આ બે ફકરા તે હિંદુસ્તાનના મુખ્ય ખજાનચીઓના અભિપ્રાયમાંથી લીધેલા છે, અને લડાઈમાં ઉતરવાથી કેટલી હાનિ છે તે દર્શાવવાને ‘ઇડિયા’ માં કર્નલ હાનાના પુસ્તકમાંથી ઉતારે કરતા પૂર્વે ટાંકી બતાવવામાં આવ્યા છે. કર્નલ હાનાએ આજ સુધીની સરહદની લડાઈઓના ખર્ચના સરવાળા કુલ રૂપીઆ ૭૧૪૫૮૦૪૮૦ જેટલા બતાવ્યા છે. લગભગ પોણા અબજ જેટલી આ રકમમાં હાલ જે લડાઈ ચાલે છે તેના ખર્ચનો સમાસ થતો નથી એ ખર્ચ લગભગ દોઢ કરોડ જેટલા દરમાસે થાય છે એમ કહેવાય છે. અને હજી લડાઈ કયારે પૂરી થશે તેને સંપૂર્ણ નિશ્ચય નથી એટલું જ નહિ, પણ આજ પંદર વીસ વર્ષથી કરેલી સરહદની લડાઈઓમાં ભારે વ્યય કરીને મેળવેલા વિજયમાંથી જેમ ઝાઝુ ફલ થયું નથી તેમ આ સમયના વિજયમાંથી પણ સંગીન ફલ થવાની વકી, અનુભવીઓની કલ્પનામાં આવતી નથી. વળી હિંદુસ્તાનની સરહદ ક્યાં અટકશે, અને રશીઆના ડરથી સરકાર શું શું કર્યું કરવાની ફરજમાં આગળ જતાં આવી પડશે તેવી અટકળ કરવી પણ ઘણી કઠિન છે. - આવી મતલબનાં લખાણોથી આ આખી રાજનીતિને વખોડી કાઢવા ઉપરાંત તુરતવેળા હિંદુસ્તાનને ઉપયોગી એવા જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે તે એ છે કે આ લડાઈના ખર્ચ કોણે આપવા ? અફધાન લડાઈના રૂપીઆ બાવીશ કરોડ જેટલા ખર્ચમાં પચાસ લાખ પાઉન્ડ ઇગ્લડની સરકારે આપ્યા હતા; પણ સિંધુ નદીની કુદરતી સલામતી ભરેલી સરહદ છોડીને પાર જવામાં અને નવી નવી લડાઇઓ ઉભી કરવામાં હિંદુસ્તાનના લાભ રહેલા નથી, કેવલ બ્રિટિશ શહેનશાહતનાજ લાભે રહેલા છે એવી દલીલ બતાવીને આ લડાઈના સમય ખર્ચ ઇંગ્લંડની સરકારના ખજાનામાંથી આવા જોઈએ એમ * ઇંડિયા ' માં કહેવામાં ખાવેલું છે, દુકાળ, મરકી, ધરતીકંપ, જલપ્રલય, અને વરસાદની બરાબર વહેંચણીના અભાવે Gandhi de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50