પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મી. ફેક્ષ અને મી, પીટનું અહિયાબિલ (૧૯૮૪) પહેલું દોષ છે. વિદેશીય રાયનાં આવાં દુઃખે તે સ્વાભાવિક છે, પણ તે ઉપરાંત વળી હિંદુસ્તાનમાં ચાલતા રાજયવહીવટ ઉપર યથાયોગ્ય અંકુશ નથી એ તે દુ:ખામાં વૃદ્ધિ કરનારું છે. કોર્ટ ઓફ ડીરેકટર્સ યોગ્ય અંકુશ રાખી શકતી નથી ને રાખી શકે તેમ નથી, એવું’ તેનું બંધારણ છે. માટે આ સ્થિતિ સુધારવાને કંપની પાસેથી અધિકાર લઇ લે અને મી. શેક્ષનું બિલ પસાર કરવું વાજબી છે. ” - કંપનીથી રાજ્ય બરાબરા ચલાવાતું નથી એ વાત તો સર્વમાન્ય હતી, પણ તેને ઉ. પાય શ કરો એ વિષયે બે મત હતા: (૧) કંપનીને અધિકાર લેઈ લેવો અને નવી વ્ય. વસ્થા કરવી; (૨) કંપનીનેજ અમુક અંકુશથી પુનઃ અધિકાર ચલાવવા દેવો અને તે અંકુશ રાજ્યના પ્રધાનોની દેખરેખ દ્વારા તેના ઉપર મુકવા. પ્રથમ પક્ષ મી. ફ્રેક્ષને હતા, બીજો પક્ષ તેના પ્રતિપક્ષના હતા. મી. શેક્ષનો હેતુ એ હતો કે ઈગ્લેંડના વિશ્વાસુ અને પ્રસિદ્ધ રાજકીય પુરુષોમાંથી કેટલાકનું એક કમીશન પાલમેંટે નીમવું અને તેમને હિંદુરતાનનો બધા વહીવટ સાંપવા. તે પુરુષો હિંદુરતાનમાંની ખટપટોથી વિમુક્ત, અને નિષ્પક્ષપાત તેમજ પ્રસિદ્ધ રીતે સામાન્ય ન્યાયનાં ધોરણોને અનુસાર બધું કામ ચલાવવાને સમર્થ થઈ શકે એ એ વ્યવસ્થામાં ગર્ભિત સાર હતા. આ કમીશનના મેંબરે ચાર ચાર વર્ષે બદલવા સંબંધ તથા કામ કે ધારણે લેવું તે સંબંધે પણ એ બિલમાં કેટલીક કલમે હતી; અને કમીશનની એકંદર જવાબદારી પાર્લામેંટને સાંપી, હિંદુસ્તાન માટે એક ન્યાયની અદાલતના ધારણ જેવું સ્વતંત્ર ધારણુ સર્વ વહીવટ માટે કરી આપવાનો ઉદ્દેશ હતો. બીજો પક્ષ હતો તેમાં બહુ સાર ન હતા. કંપનીને જ રાજય સાંપવું, પણ તેના ઉપર ઈગ્લેંડના પ્રધાનની દેખરેખ રાખવી. ઈગ્લેંડના પ્રધાનો, પાલોમટ એટલે હાઉસ ઓફ કોમન્સમાં જે પક્ષના વધારે વગ તે પક્ષમાંથી નિમાય છે, એટલે લીબલ કાન્સટિવ એ બે પક્ષની ચડસાચડસીમાં પોતાના પક્ષ નિર્બલ થઈ જતાં પાલમેંટ બરખાસ્ત થઈ નવું પ્રધાનમંડળ આવી ન જાય તે કાળજીમાં હિંદુસ્તાન ઉપર રાજ્ય કરતી કંપની ઉપર દેખરેખ ન રહી શકે એ સ્વાભાવિક છે. વળી પાલોમેંટના તલ હિંદુસ્તાનના કોઈ પ્રતિનિધિ નહિ એટલે પ્રધાનનું લક્ષ હિંદુસ્તાનની વાત ઉપર કોઈ પ્રસંગે ખેંચી શકાય એવું પણ સંભવ નહિ. છતાં આ બીજા પક્ષની દરખાસ્ત પણ પાર્લામેન્ટ આગળ રજુ હતી; અને બન્ને પક્ષનાં સંભાષણથી ચર્ચા ચાલતી હતી. e આવા સંધિમાં હિંદના દુર્ભાગ્ય પ્રધાનનું બલ ભાગી પડ્યું, અને તેમને સ્થાને મી. પિપ્રમુખ બીજા પ્રધાનો આવ્યા. મી. શેક્ષનું બિલ ઉડી ગયું અને તેના પ્રતિપક્ષનું જે બિલ હતું તેજ રૂપાન્તરે ૧૭૮૪માં મી. પીટનું “ ઇડિયાબિલ” થઈ પાર્લામેંટમાં પસાર થઈ ગયું. એ વ્યવસ્થા પ્રમાણે “ કોર્ટ એફ ડીરેકટર્સ ” અને કંપની તો રહ્યાં, માત્ર કોર્ટ ઓફ ડીરેકકટર્સને રાજ્યપદ્ધતિ સંબંધે સલાહ આપવા એક { બાર્ડ ઓફ કટેલ ” નીમવામાં આવ્યું. એકને સ્થાને બે અધિકાર કંપની ઉપર સ્થપાયા. પણ લાભ કાંઇ થયે નડિ, ને એ વ્યવસ્થા ૧૮૫૭ના બળવા સુધી ચાલ્યાં ગઈ. ૧૮૫૮માં હિંદુસ્તાનના રાજયનો કુલ વહીવટ ઈલેંડનાં મહારાણીએ પોતાને હસ્તક લીધા અને કંપનીનું રાજ્ય બંધ પડયું. જે નવી વ્યવસ્થા થઈ તેમાં પણ મી. પિટના બિલની વ્યવસ્થાનું રૂપાંતર કે નામાન્તર માત્રજ થયું, મી. ફેક્ષ અને, મી. બર્કના ભવ્ય વિચારોને તેમાં પણ કાંઇ અસર આવી શક્યા નહિ. “ બાર્ડ ઓફ કાલ ” anani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50