પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 00 of. સુદર્શન ગદ્યાવલિ, નીકળી ગયું', અને “ કાર્ટ એફ ડીરેકટર્સ ” ને રથાને “ ઇંડિયાકાઉન્સીલ ” સ્થાપવામાં આવી, તથા આ કાઉન્સીલના પ્રમુખરૂપે હિંદુસ્તાન ખાતાને એક સ્ટેટ સક્રેટરી પ્રધાન મં-- ડલમાં ઉમેરવામાં આવ્યો. ઈડિયા કાઉન્સીલમાં હિંદુસ્તાનમાં નોકરી કરી આવેલા લાયક અને મલદારો પોતેજ બેસે છે; કેટ એક ડીરેકટર્સમાં નોકરી કરી આવેલા અમલદારાના પ્રતિનિધિ બેસતા હતા. મી. ફેક્ષ અને મી. બટેની વ્યવસ્થાનો હેતુ તે એ અમલદારે કે તેમના પ્રતિનિધિ કાઈ પણ હિંદુસ્તાન સાથે સંબંધ ધરાવનાર પુરુષ આ કાઉન્સીલમાં ન આવે એવા હતા. ૧૮૫૮માં જે વ્યવસ્થા થઈ તે અદ્યાપિ ચાલુ છે. “ કેર્ટ ઓફ ડીરેકટર્સ ” કંપનીના રાક્ટય ઉપર જે અંકુશ રાખી શકતી તે કરતાં સારે અંકુશ ઈડિયા કાઉન્સીલ અને સેક્રેટરી ઓફ સ્ટેટની વ્યવસ્થાથી હિંદુસ્તાનની સરકાર ઉપર રહી શકે છે, પરંતુ મી. Èક્ષની વ્યવસ્થાથી જે. લ થયું હોત તે થઈ શક્યું નથી, એમ આ ચાલીશ: વરસનો ઇતિહાસ સૂમ દૃષ્ટિથી વિલેફનાર સમજી શકો. in જે ખરી અને પ્રથમ આવશ્યકતા છે તે હિંદુસ્તાનની સરકાર ઉપર સંપૂર્ણ અને નિરામય દેખરેખની છે. કોઈ પણ રાજ્ય ઉપર પ્રજાને પ્રથમ અંકુશ હોઈ શકે, પણ હિંદુસ્તાનની પ્રજાને હિંદુસ્તાનના રાજ્યમાં કરો વાસ્તવિક ભાગ મળેલ નથી, એટલે જે રાજાના પ્રતિનિધિ રૂપે હિંદુસ્તાનની સરકાર રાજ્ય ચલાવે છે તે રાજાને યથાર્થ અંકુશ : એ સરકાર ઉપર રહે નહિ તે એ સરકાર કોઈને પણ જવાબદાર ન રહે એ સ્પષ્ટજ છે. અંગ્રેજ પ્રજા અને તે પ્રાની પ્રતિનિધિ અંગ્રેજી પાલોમેંટના ન્યાય અને પ્રામાણિકપણા ઉ૫૨, સ્વતંત્રતા અને શાંતિની વૃદ્ધિ કરવાની તેમની પ્રીત ઉપર, હિંદના વતનીઓને પરિપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા છે; તે પ્રજાને આખો ઈતિહાસ તેવી શ્રદ્ધા ઉપજાવનાર છે. એટલે ઈગ્લેંડની પ્રજા અથવા ઈગ્લંડની પાલોમેંટને સાક્ષાત અંકુશ હિંદુસ્તાનની સરકાર ઉપર રહે તેવી યોજના થવાનીજ ખરી અને પ્રથમ આવશ્યતા હિંદુસ્તાનની પ્રજા માને છે. ઈડિયા કાઉન્સીલમાંથી હિંદી અમલદાર વર્ગ નીકળી જઈ હિંદુસ્તાનના અનુભવવાળા પણ હિંદુસ્તાનના સંબંધ વિનાના પ્રસિદ્ધ અને વિશ્વસનીય રાજપુરુષે તેમાં નીમાય, તેની ઉપર પાર્લામેંટની વધારે સાક્ષાત દૃષ્ટિ રહે અને પાર્લામેંટની પક્ષાપક્ષીની અસર તેને લાગે નહિ, એ કાઉન્સીલનું કામ પ્રસિદ્ધ રીતે ચાલી તે એક ન્યાયની અદાલત જેવી થઇ રહે, એવી કોઈ વ્યવસ્થા થવાની આવશ્યક્તા મી. ક્ષના સમયમાં હતી તેવી ને તેવી હજી પણ કાયમ છે, આ બધી આવશ્યક્તામાં, આજ સે દોઢસે વર્ષ થયાં અંગરેજી રાજ્યના પ્રકાશમાં વૃદ્ધિ પામતા હિંદુરતાનના લોકોને પણ તે મના રાજ્યવહીવટમાં કાંઇક ભાગ આપવાની આવશ્યક્તા ઉમેરાઈ છે. ૧૮૫૮માં ઇડિયા કાઉન્સીલની વ્યવસ્થા યોજવાને સમયે, મી. ડીઝરાયલી (લોર્ડ બીકન્સ ફીલ્ડ ) જે તે વેળે ચેન્સલર ઓફ ધી એક્ષચેકર ( મુખ્ય ખજાનચી) હતા, તેમણે એવી સૂચના પણ કરી હતી કે હિંદવાસીઓએ નીમેલા ચાર પ્રતિનિધિને માટે કાઉન્સીલમાં સ્થાન રાખવું. એ પ્રમાણે થઈ શકયું નથી. પણ એ વાતે વર્તમાન સમયે ઇગ્લેંડના રાજદ્વારી મહાપુરુોને લક્ષમાં લેવા જેવી છે. હિંદુસ્તાનના અગ્રણી વક્તાઓ અને લેખકે, કોગ્રેસ અને કોગ્રેસના હીમાયતીઓ, ઈગ્લડમાં રહી હિંદુસ્તાન માટે વકીલાત કરનારા હિંદવાસીઓ તેમ અંગરેજો, જે વાતની એક અથવા બીજી રીતે માંગણી કરે છે તે મી, ફેક્ષ અને મી. બર્કના બિલમાં જે વાત હતી તેની તેજ છે. એવી માગણીને રાજદ્રોહ કહેવામાં આવે તે એ હિંદનું દુર્ભાગ્ય છે; રાજા પ્રજની ainan leir lace POT © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50/50