પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૬૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગૂજરાતના લેખકે, વિષય હો,-પણુ વ્યવહાર પક્ષવાળાને તે બધાએ સરખા છે. જે તેમની પોતાની અક્ષમાં વાત ઉતરી શકી તો લેખ સારે, તેમની સમજણમાં ન ઉતરી તો લેખ Vાટે, અને તેનું કારણ એટલું જ કે “ ભાષા બહુ કઠણ લાગે છે ! !” આ પંડિતો એમજ માની બેઠા છે. કે પોતે પણ લેખક, બીન પશુ લેખકપતે ગૂજરાતી ભાષાના જ્ઞાતા, બીજા પણ તેજ ભાપાના જ્ઞાતા; પિતે વિચાર કરનાર, બીજા પણ વિચાર કરનાર;-તો જગતમાં એવા વિચાર કે એવી ભાષા હોયજ નહિ કે ગૂજરાતી લિપિથી લખી નાખે એટલે અમારા સમજવામાં આવે નહિ. વિષય ગમે તે હોય, પણ ગૂજરાતી ભાષામાં લખ્યા છે ત્યારે અમે ન સમજી શકીએ એવું બનેજ કેમ ? આવી ભ્રમિત અહંકારબુદ્ધિ તેમના વ્યાવહારિક પાંડિત્યે તેમના મનમાં ઘાલી દીધી છે, અને તેમને દુનીયામાં જે જે સારી વાત હોય તે પોતાની જાતના ધોરણુથી, પેતાની વિદ્વત્તાની સરખાવટથી, સારી ખાટી કહેવાની ટેવ પડી છે. ઉત્તમમાં ઉત્તમ લેખક તે પિત, પછી બીજા જે સારા કહેવાતા હોય તે ગમે તેટલા સારા પણ પોતાના પછી, ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ ગર્ધવસેન કે વનરાજ ચાવડે એ તેમના વિચારનું અધમ ધારણ છે. પિતાને જે વાત લખતાં કે વિચારતાં છ માસ લાગે તે વાત કોઈ એક માસમાં લખી કે વિચારી લાવે તો તેવા લખનાર કે વિચારનારની ઉતમ શક્તિનો સ્વીકાર કરવાને બદલે એવા લેખક કે વિચારકે તો અમુક ઉતાવળ કરી, અમુક શબ્દ ભારે નાખ્યા, અમુક મુકી [દીધુ. ઈત્યાદિ દોષ ક૯પીને જ તે લોકોને પિતાના મનને સંતોષ મનાવતા અમે પ્રત્યક્ષ જોયા છે. _ એમને તે બધી વાતમાં “ ભાષા ” એજ મુખ્ય વાત થઈ પડી છે. “ દેશી ” “સાદી” « ધરગતુ ” “ તળબદી ” એવી ભાષા, એજ પાંડિત્યનો સાર છે, એમ તેમનું માનવું છે; ને એ માનવાએજ આપણું ગુજરાતમાં વ્યર્થ લેખકોના ઉભરાટ વધારી દેઈ, વાચકવર્ગને ભ્રમણમાં નાખી, વિચારબલને ક્ષીણુ પાડી દીધુ છે, એમ અમે માનીએ છીએ. વિચાર કઠિન હોય, મગજમાં સહેજે ન ઉતરે તે પણ હોય, અમુક વિચારે પહોંચવા માટે અમુક અધિકાર પ્રાપ્ત કરે જેઇએ, એ વાત ઉપર તો તે લોકો લક્ષજ આપતા નથી. એ એમજ માને છે કે વિચાર ગમે તે હા, પણ સાદી “ તળબદી ” ભાષામાં કેમ ના લખાય ? ગમે તે વિચારને પણ સાદામાં સાદી ઘરમાં વપરાતી ભાષામાં લખી શકાય તો તે અવશ્ય ઘણી જ ઈષ્ટ અને ઘણીજ સુભાગ્યની વાત છે, પણ આખી દુનીયાના ઇતિહાસમાં અદ્યપિ એ લેખક ઉત્પન્ન થયું હોય એવું અમારા જાણુવામાં તો નથી. એમ હાઈ પણ ન શકે. એમ કહેવાનું તાત્પર્ય શું નીકળે છે તે વિચારો. એમ કહેનારા એમ કહેવા ઈચ્છે છે કે લખાણને વાચતા બરાબર તે લખાણમાં અર્થ મનમાં આવો જોઈએ; એટલે કે લખાણને વાગ્યું અને શબ્દધ થયા તેની વચમાં ' બીજે કશે. વ્યાપાર ના જોઈએ; એટલે કે આખુ ન્યાયશસ્ત્ર (Logie) જે દીઠલા સાંભળેલા શબ્દાદિન અર્થ શા પ્રકારે માનવે તે માટેજ રચાયેલું છે તેની વચમાં જરૂર જ નથી, કેમકે જ્ઞાનમાત્ર સાક્ષાત્ થઈ જવું જોઈએફ--સાદી રીતે બોલીએ તો, લખનારે જે વિચાર લખ્યા હોય તેમને વાચનારે વિચાર કરીને મનમાં ઉતારવા એટલી વાચનારને જે તદી પડે તે પણ ન પડવા દેવી, અને વાચનારને જે વિચાર કરવાનો તે પણ લખનારે લખતી વખતે લખવાના શબ્દોમાંજ કરી આપવું જોઈએ. શબ્દ અને તર્કત અર્થ એ બે વચ્ચેનો ભેદજ કાઢી નાંખવા જોઈએ કે જેથી વાચનારને શબ્દના વિચાર કરીને અર્થે ગ્રહો પડે છે તે મહેનત ન પડે;-એમ બેવહારપક્ષના પંડિતો કહેવા ઇરછે છે. કાલિદાસ કવુિં અને કાલિદાસનાં વાસણુ અજવાળનાર ના sandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 9750