પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 અભ્યાસ, છે તેમને કાંઇક મિત પ્રમાણમાં મઘાદિકની અપેક્ષા રહે છે કેમકે તેમને પાચનશક્તિને ઉત્તેજિત કરવી પડે છે; પણ જે અન્નાહારી હોઇ મદ્યાદિક સેવે છે તે શરીરે પણ અનેક પીડા ભેગવે છે. માંસાહારને લીધે ક્રતા, નિર્દયતા સ્વાર્થબુદ્ધિ, આદિ અનેક અધમ દુર્ગશે જે સત્ત્વના અત્યંત વિરોધી છે તેનો પ્રાદુભાવ સૂમ દૃષ્ટિથી જોતાં સમજામાં આવશે. એમ આ માર્ગના અભ્યારણીને સર્વ પ્રકારે માંસ અને માદકળે ઉભયે અત્યંત વર્જવા યોગ્ય છે. આહાર વિહારના નિર્ણય પર કહેતાં આહારને આટલે સુધી જે વિવેક કર્યો તે બુદ્ધિમાન જિજ્ઞાસુને પૂર્ણ થશે. | આહાર વિષે ચર્ચા કરી તેમાંથી એટલું સ્પષ્ટ થાય છે કે જે પ્રકારે સત્ત્વની વૃદ્ધિ થાય તેવા પ્રકારનાં ખાનપાન રાખવાં. બુદ્ધિમાં સત્ત્વનું જેમ જેમ પ્રાધાન્ય થાય છે તેમ તેમ બુદ્ધિની ચંચલતા અને વિદ્વતા ઓછી થાય છે અને સત્ત્વના પ્રકાશમાં આત્માના અનિંદનું પ્રતિબિંબ પડતાં પરમ સુખ અનુભવાય છે. જેને આત્મજ્ઞાન થયું નથી તેવા જને પણ વિધયાદિમાં સુખ માને છે ત્યાં વાસ્તવિક રીતે વિષયને આત્માનું સુખ આપે છે. વિશ્વમાં સુખજ નથી, સુખ અથવા આનંદ તે આત્મામાં છે, અને વિષયની તૃણાને લેઈ બુદ્ધિ ચંચલ થઈ જાય છે અને સત્ત્વ મલિન થાય છે એટલે તેમાં આત્માને આનંદ પ્રતિબિંબિત થઈ શકતો નથી. જયારે ઐસુક્ય ઉપજાવનાર તૃષ્ણા સ્વવિષયની પ્રાપ્તિથી ક્ષણવાર નિવૃત્ત થાય છે ત્યારે બુદ્ધિ એકાગ્ર થઈ સર્વનો ઉદય થતાં આત્માનું પ્રતિબિંબ તેમાં પડી શકે છે તે સ્વરૂપનો આનંદ અનુભવાય છે. પુનઃ નવી તૃષ્ણા ઉડતાં પાછી બુદ્ધિ ચંચલ થાય છે ને આનંદનો ભંગ થાય છે. આ રીતે સૂમ વિચાર કરતાં સુખમાત્ર આનંદમાસ, જુદાં જુદાં ભેગસાધન જે ધન દ્વારા, પુત્ર, અધિકાર, પ્રતિષ્ઠા, આદિ વિષયો તેમાં નથી, આભામાં છતાં તૃણાને લીધે બુદ્ધિમાં સવને ઉદય થઈ ન શકે એવી ચંચલતા પેદા થાય છે એટલે આત્માને એ સ્વરૂપાનંદ અનુભવાતા નથી. ત્યારે મનુષ્યોને વિષયેની તૃષ્ણા જે આનંદને લઇને થાય છે તે આનંદ વિષમાં નથી, છે તો આ મામાં પાતામાંજ, છતાં વિષયોને આરપાઈ બ્રાન્તિથી વ્યવહાર વિરતરે છે. આટલી વાત છે નક્કી હોય તે આહારને નિર્ણય આપણે જેમ કરી શકયા કે સાત્વિક અન્નપાનાદિ લેવાં તેમ વિહારવિચારાદિને પણ નિર્ણય આપણે સહજે કરી શકીશું. સાત્ત્વિક આહારાદિનો અર્થ જ એ છે કે જેથી શરીર નીરોગી રહે અને બુદ્ધિમાં ચં. ચલતા ઉપજાવનારી તૃષ્ણાઓને પોષણ મળે નહિ. એજ સારે આહાર છે. એમજ જે વિ. પનો ઉપભેગ કરવાથી તૃષ્ણાની શાન્તિ થતી નથી, ઉપભેગ સાથેજ, જેમ અગ્નિમાં નાંખેલા ઘતથી અગ્નિ શાન્ત થવાને બદલે વધારે પ્રજવલિત થાય છે, તેમ જે તૃષ્ણા વધારે ઉગ્ર થતી જાય છે, તેવા ઉપભેગમાં દોષદર્શન પ્રાપ્ત કરીને તેને પ્રથમથીજ ત્યાગ કરી સારે છે. તૃ'જ્ઞાની શાન્તિ બે પ્રકારે થાય છે. એક પ્રકાર એ છે કે તૃષ્ણા ઉપજે તેવા વિષય અને તેવા ઉપભાગ તેમનું સેવનજ કરવું નહિ. બીજો પ્રકાર એ છે કે તૃષ્ણાના વિષયને પ્રાપ્ત કરી તેને ઉપભાગ એટલે સુધી કરી લે કે પુનઃ તેવી તૃષ્ણાનો ઉદય થાય નહિ. પ્રથમ પ્રકારમાં ક્લ એ હોવું જોઈએ કે વિષયેના દોષનું દર્શન થઈ વિષય ઉપર નિર્વાદ પેદા થાય; બીજા પ્રકારમાં ફલ એ હોવું જોઇએ કે તૃષ્ણાને અવકાશ ન રહે તેવું પૂર્ણત્વ આવે, મન ભરાઈ જાય. આ પ્રકારે પદાર્થ માત્રનો ત્યાગ કરવાનો ઉપદેશ કરવાનું તાત્પર્ય એ નથી કે સંસારા વ્યવહારમાં પોતાનું જે કર્તવ્ય હોય તેને ત્યાગ કરી, સ્ત્રી પુત્રાદિને મૂર્કી, એકાન્ત અરણ્યમાં જઈને બેસવું. એ ત્યાગ કરવા છતાં મનથી ત્યાગ ન થયેલ હોય તે લાભ કરતાં હાનિ વlandingleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50