પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - વર્તમાન નાટકો વર્તમાન નાટકો, એક વિદ્વાન અંગરેજ લેખક કહે છે કે “ નાટકે જોવાથી કોઈ પ્રકારે પણ લાભ ન થી; વર્તમાન સમયે જે નાટકો ભજવાય છે તે જોતાં આ મત સવથા યંગ્ય અને ઇષ્ટ લાગે છે. આજથી વીસેક વર્ષ ઉપર મુંબઇ માં ગુજરાતી નાટકો ભજવવાના પ્રચારનો આ રંભ થયા. આરંભમાં સાક્ષરથી રણછોડભાઈનાં નાટકો ભજવાતાં હતાં, ભજવનારા ચતુર અને હાંસવાળા હતા, અને એ નાટકમાંના લલિતાદુ:ખદર્શકથી પ્રેક્ષક વર્ગમાંના અનેક જનોને બહુ પ્રકારે લાભ હતા. ત્યાર પછી એકંદરે નાટકની પડતી દશા થઈ છે, અને મુંબઈ. માં જ આજે પાંચ સાત નાટકકંપનીઓ છે, તેમ ગુજરાતમાં બીજી ચાર પાંચ ફરતી રહે છે. ઉદ્યોગ તરીકે દ્રવ્યાપાર્જન કરવા અર્થે આ ધ ધે, ધધામાત્રની પેઠે ચાલે છે, અને લોકરચિને અનુસરીને, જે રીતે પૈસા મળી શકે તે રીત નાટકમાં દાખલ કરીને, કંપનીના માલીકે કામ લેતા જાય છે. જે આપણા દેશની અંદરની સ્થિતિ, નીતિથી કોઈ વાકેફ ન હોય અને નાટક માત્ર જોઈને આપણા દેશ વિષે અભિપ્રાય બાંધે તે તેને એમજ લાગે કે આ દેશમાં વ્યભિચાર, હલકાઇ, ક્રરતા, દુષ્ટતા, નીચબુદ્ધિ, એને પારજ નહિ હોય. શા માટે નાટકોમાં એમ થાય છે ? થોડાંક રડી પુરુષ, તેમને સદસદ આચાર, બે ચાર મશ્કરી, અને પડદાસીનરીનો ભભકે, એટલાં વાનાં હોય તે નાટક થઈ રહે છે. આ ખેલ જોઈ રહેતા સુધી મનને આર્દ્રભાવ થાય, દિલ પલળીને એકરસ થાય, કે એકાએક આંખોમાં સળવળ થઈ એક બે ટીપાં પાણીનાં નીકળે, એ એક પ્રસંગ જોવામાં આવતો નથી. જ્યારે નટ રડે છે ત્યારે પ્રેક્ષકે હસે છે, પોતાના ભાવ સાથે છે. ક્ષકોને એકભાવ કરી શકે એવા અભિનયવાળા નટ પણ જણાતા નથી. જે બહુમાં બહુ અરુચિકર ગીત કે પ્રસંગ હોય તેને જ પ્રેક્ષ “ વન્સમોર ” કહીને પાંચ પાંચ વખત ફરી ફરી કરાવે છે; નાટક ભજવનારા પણ આ “ વન્સમેાર ” માં પોતાની એટલી બધી કૃતાર્થતા સમજે છે કે કોઈ કોઈ લાકે “ વન્સમેાર ” કહેનારા ભાડે પણ લાવે છે. એક નાટકમાં એક કારીગરના ઘરમાં કોઈ પુરુષ છીનાળું કરવા પેઠે હતો તે ધણી સંતાઈ રહી જેતા હતા, જેતે જેતે તેણે સ્ત્રી તથા તેના યારને પકડી સેપટાંને માર માર્યો આ 'પ્રસંગ પણ “ વન્સમોર ” ને પાત્ર થા, ને ચાર વખત ફરી ફરી કરી બતાવવામાં આ વ્યા. નાટકની રચના, વસ્તુ સંકલના, કે આખા વસ્તુમાંથી ધ્વનિરૂપે ફલિત થતો બેધ, તેના ઉપર તે એટલું દુર્લક્ષ દીઠામાં આવે છે કે જાણે એ વાતથી જોનાર, રચનાર, ભજવનાર સર્વ કેવલ અજાણુજ હોય. એક નાટકમાં નાયક નાયિકા એક એકને ઓળખે છે, પણ પરણ્યાં નથી; તેવામાં નાયિકાનું હરણ થાય છે; એ નાયિકાના સ્મરણમાં નાયક - મૃતપ્રાય બને છે; કાઇક પ્રસંગે તેજ નાયિકા કોઈ સંકડામણમાં ફસાઈ છે ત્યાં તેજ નાયક તેને ઉગારે છે; છતાં કવિ પરસ્પરને એડળખાણ થવા દેતા નથી, તેજ ઠેકાણે નાટક પુરૂં કરતો નથી. પણ નાયકના મનમાં આવી ખુબસુરત અજાણી સ્ત્રી ઉપર ના પ્રેમ રાપી તેની પાસે વ્યભિચારનું પાપ કરાવે છે; એ વ્યભિચારમાં તેની પરણુત રાણી તેને પકડે છે ત્યાર પછી ખુલાસે થઈ નાયક નાયિકા પરણે છે ને નાટક સમાપ્ત થાય છે. પ્રેક્ષકવર્ગની sanahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 17850