પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૯ અભ્યાસ, કરવામાં કે એકપત્નીવત રાખવામાં કાંઇ ફેર છે નહિ ? આવા પ્રનાના નિર્ણય ઘણું કરીને કાઈજ દોષ નથી’ એ પ્રકારે કરવામાં આવે છે; પણ એટલી વાત લક્ષમાં રહેતી નથી કે ધન, પુત્ર, દારા, સમૃદ્ધિ આદિની તૃષ્ણાથી ભરેલાં મન હજી વિવેકની ભૂમિકા ઉપર પણ આવી શકયાં નથી, તે પૂર્વે તેમને માટે છેક ત્યવસ્થા પયતની સાતમી ભૂમિકાની નીતિનો કાયદો ઘડી કાઢવામાં કેટલી બધી હાનિ સામાયલી છે : હજી તૃષ્ણા અને તે પણ અનામ, અનિત્ય, પદાથની તૃષ્ણા તેનાથી ભરેલાં મન, તેની તેજ તૃષ્ણાના પદાર્થોની વૃદ્ધિને અર્થે પાપ પુણ્યના કે નીતિ અનીતિના ભેદ દૂર કરાવવા ઈચ્છે છે તેમાં અંત અને કલ એજ છે કે એ તૃષ્ણા હાય તે કરતાં દિગુણ-ત્રિગુણ-શતગુણ થઇ, હાય તે કરતાં પણ અધિક અધમતા ઉપજાવી અમવિમુખતા વિતાવે છે. આમભાવથી વિદૂર તે બધુ' અનીતિ, અસત્ય, અપ્રામાણિક છે, એનું આ રીતે પ્રત્યક્ષ દષ્ટાન્ત મળી શકે છે. આત્મવિમુખતાનું આ ધારણ બરાબર રીતે લક્ષમાં ન ઉતરી શકતું હોય તે ટુંકે રસ્તો એ છે કે પોતે જે ભૂમિકા ઉપર હાઇએ તે ભૂમિકા ઉપર જેને નીતિ, સત્ય કર્તવ્ય, આદિ નામ શિટ લેકે અને પ્રમાણ ગ્રંથ આપતા હોય તેના આચાર કર. શ્રેયાન સ્વયમ વિગુન: પર્મન જાણિતાન એવું શ્રી પરમાત્માએ એજ ઉદ્દેશથી ઉપદેર્યું છે. આવી રીતે ગૃહમ વિચારપૂર્વક આચાર રાખવાથી વિહારમાત્ર વિરાગને પોષક થઇ શકરો. તૃષ્ણાની જેથી વૃદ્ધિ થાય નહિ, અને ક્ષતિ થતિ જાય, એવો આહાર અને એજ વિ. હાર રાખવાથી તૃષ્ણાના ક્ષય થઈ સર્વને ઉદય થવા માંડે છે. તેનું પ્રથમ ચિન્હ એજ છે કે કાંઈ ! પણ કરવાનું ન હોય, કેવલ નવરા બેસી રહેવાનું હોય તેવી ક્ષણે પણ, હાલના નવા ભણેલા જીવાનીઆઓને જેમ પરમ નિર્વેદ અને ગ્લાનિ ( Velancholy, Engi ) થઈ જાય છે, તેમ ન થતાં બુદ્ધિની શાન્તિને લીધે આત્માને સ્વરૂપાનંદ અનુભવાય છે, ને સુખ લાગે છે. કર્તવ્ય સમયે કર્તવ્યમાં જેમ તૃષ્ણાલયને ઉપયોગી અભ્યાસને પાઠ ભણવાને આનંદ આવે છે, તેમ નીરાંતને સમયે આમાના અનુભવના આનંદ સ્વર્યા વિના રહેતો નથી. અભ્યાસીને બહુ સંભાળવાની વસ્તુ એક એ છે કે “ લેક” થી ભય ન પામી જવું. બાલક અવતરે છે તે વખતે તેને “ લાક” એવી વસ્તુનું અસ્તિત્વ પણ જાણવામાં હોતું નથી, તે પેાતાને સ્વદે વર્તે છે અને કશાની દરકાર કરતું નથી. જેમ જેમ વર્ષ થતાં જાય છે. તેમ તેમ « લાક” તેને ભણાવતા ચાલે છે, અને અનેક સારા તેમ નકારા, હિતકર તેમ અહિતકર, વિચારરૂપી જગત તેના મનમાં ઘાલી દે છે. પછી તેને અનેક પ્રકારની લાજ, મરજાદ, શરમ આવવા માંડે છે; અનેક વાતા પોતાની શકિતમાં ન છતાં પણ કરવાની ઈચ્છા થાય છે; જુઠ, ઢાંગ, બેવચનીપણું એવા દુર્ગુણો તેનામાં પેસવા માંડે છે; અને “લેકે ” કહે તે સારૂં” ને “ લેકે ” કહે તે ખાટું’ એવા ધોરણના છેવટ આશ્રય કરી, લેકસમુદ્રમાં પડેલા હલકા લાકડાના કટકાની પેઠ તે લોકવાણીના તરંગો ઉપર આમથી આમ અને આમથી આ મ અથડાઈ અવતાર પૂરી કરે છે. ગતિ બહુ પામે છે, પણ જરાએ આગળ વધતું નથી, પ્ર. હાર બહુ ખમે છે પણ કાંઈ શીતું નથી- એવું ને એવું વિહુલ, અનિશ્ચિત, અને લેક. વાસનામાંજ ગુંચવાયેલું રહે છે. “ લેક ” ની મર્યાદા રાખવાને લીધે અનેક અજ્ઞાની માણસે નીતિની હદમાં રહી શકે છે, પ્રકૃતિથીજ દુક અને કર માણુનું ફાવી શકતું નથી, અને “કમર્યાદા પલીસ કે sanahi tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 20850