પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૮૬) સુદર્શન ગદ્યાવલિ છે. શ્રુતિ પોતેજ સ્વતઃ રંજન કરવાને સમર્થ થાય ત્યારે સ્વર એ સંજ્ઞાને પામે છે. નાદમાંથી શ્રવણુગોચર થઈ શકે તેવો નાદે પાંચ પ્રકારે વિરતરી શકે છેઃ તે અતિદીપ્ત હોય, અતિદીધું હેય, અતિમૃદુ હોય, અતિકરણ હોય, કે એમાંનો એકે નહિ એ મધ્ય હોય. એ પાંચે સ્થિતિમાં તે સ્વતઃરંજન કરવાની અવસ્થાએ હોતો નથી માટે તે શ્રુતિજ કહેવાય છે. એ પાંચે પ્રકારમાં પાછા અવાંતર ભેદ પડે છે અને દીતતા ઇત્યાદિ સાથે તીવ્રતા રાકભાવ, વજીયાત જેવું કાઠિન્ય, ઉગ્રતા ઇત્યાદિ ભાવ રૂપે દર્શન દે છે. જ્યારે એવી કૃતિઓ થતે થતે રવતઃ ચિત્તને રંજન કરવા રૂપ કોઈ કૃતિ જામી આવે છે ત્યારે તેનું નામ સ્વર પડે છે. ચિત્તને સ્વત:રંજન કરનારા સ્વર સાધારણુ લેકવ્યવહારમાં જે સિદ્ધ સ્વરો છે તેજ હોઈ શકે. એક X સંગીત શાસ્ત્રીનું એમ મત છે કે જજ અને ઋષભ એ બે સ્વરથીજ વ્યાવહારિક એવી વાણીમાત્રને નિર્વાહ થઈ શકે છે. જો એમ હોય તો એવું અનુમાન કરવાને કારણ છે કે શ્રુતિ જેમ જેમ લોકવ્યવહારમાં પ્રચલિત સ્વરેનું કાર્ય કરવા સમર્થ થાય તેમ તેમ તેને સ્વરસત્તા પ્રાપ્ત થતી જાય. પ્રથમે ષક અને ઋષભ બે સ્વર પછી ગાંધાર ઉમેરાયલો હોય એવું એજ સંગીતશાસ્ત્રનું મત છે, અને તેઓ એટલે સુધી માને છે કે પરુ ઋષભ, અને ગાંધારના જેવાજ પંચમ ધવત અને નિષાદ છે, અને તે ત્રણે પાદિ ત્રણને ઉંચા કરવાથી થયા હોય તેવા પણ તેમના જેવાજ સુર છે. મધ્યમસ્વરનું નામ જ બતાવે છે કે તે આવાં બે સજાતીય ત્રિકની મધેના સ્વર છે ત્યારે શ્રુતિનું વિતરંજકત્વ લેકવ્યવહારના નિવહ થઈ શકે તેવા સ્વરની સ્થિતિએ પહોંચતાં સિદ્ધ થાય છે; અને પ્રથમે જે પ, ઋષભ, ગાંધાર તેમ નેજ ઉંચા કરતાં કરતાં પંચમવત નિષાદ પ્રાપ્ત થયા હોવા જોઈએ, તથા મધ્યમ વચમાં ગમક તરીકે મૂકાયા હોવા જોઈએ એવું ધારી શકાય છે. પરંતુ આવી ચર્ચાથી જે સિદ્ધ થાય છે તે એટલું જ કે નાદ વસ્તુતઃ એકજ, તેમાંથી કૃતિઓ થતે થતે ત્રણ શ્રુતિ ઉપર સ્વતરંજન કરે તેવી ચેથી શ્રુતિ આવી કે તેનું નામ જ પડયું, વળી ત્યાંથી બે શ્રુતિ આગળ વધતાં ત્રીજી આવી કે તે સ્વતઃ રંજક જણાઈ જેથી તેનું નામ ઋષભ પક્યું એમ સાતે નામ પડયાં. સાતથી અધિક ન પડયાં તેનું કારણ તો એજ છે કે સાતની પાર શ્રુતિને લંબાવતાં પાછો ઉપલા સપ્તકના ષઆવે છે. ના સ્વર તો નથી. સાતે સ્વરનાં જે નામ છે તેજ પતતાના સ્વારજકત્વની સાક્ષી પૂરે છે ષ એ ખરા એટલે વ્યવહારમાં સિદ્ધ એવા એક સર્વસાધ રણ સ્વર છે, એમજ ઋષભ એ વૃષભના સ્વર છે જેથી તેનું સ્વતારજકત્વ પ્રસિદ્ધ છે તે તે શ્રુતિનું ઉપલભ્યમાન સ્વર સાથે સાદસ્ય સમજાતાં તેને અમુક સ્વર એવું નામ મળેલું લાગે છે. ગાંધાર સ્વર ગંધર્વ લોકન છે, સામાન્ય મનુષ્યનો એ સ્વર નથી. એજ ત્રિકને અનુરૂપ પાછા પંચમ, ધવત નિષાદને જાણવા. પ્રત્યેક સ્વરમાં જે જે શ્રુતિનું શ્રવણ થયું તેને શ્રુતિ દીતા, આયતા આદિ કયા પ્રકારમાની છે એ વ્યવસ્થા કરી લેવામાં આવી, પણ એવી વ્યવસ્થા તે માત્ર વ્યવસ્થાન નથી. એક ષસ્વરનેજ લે, તો તેમાં દીતાદી તીત્રા, આયતાની કુમુદતી, મૃદુતી મંદા, અને મધ્યાની છ દેવતી એ શ્રુતિઓ લાગે છે. અને છ દૈવતી ઉપર પ કાયમ થાય છે. એનું તાત્પર્ય 1 x જામનગરના સંગીતશાસ્ત્રી મૂલજી જ્યેષ્ઠારામ જેમના સંગીત ચિંતામણિ નામના ગ્રંથ હાલ છપાય છે. andhi Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 36/50