પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 - સુદર્શન ગદ્યાવલિ. તુર્થ શ્રુતિ ઉપર છતાં પણ વિકૃત થાય છે, અચુત છતાં વિકૃત અથવા ચુત થાય છે એ કહેવું’ વિરુદ્ધ નથી કેમકે નિષાદ બે શ્રુતિને બદલે ચાર શ્રુતિ સુધી થયો એટલે ષ અયુત છતાં આયત થવાથી યુત જેવો ભાસશે. આમ વિકૃત પર્ફ બે પ્રકારના છે. ઋષભ એકજ પ્રકારે વિકૃત થાય છે. જ્યારે બની છેવટની શ્રુતિને ઋષભ પકડે છે ત્યારે તે ચાર શ્રુતિ નો થઈ જાય છે, ને વિકૃત જણાય છે. ગાંધારના વિકારી એવા બે ભેદ થાય છે. જયારે મધ્યમની પ્રથમ કૃતિને ગંધાર પકડે છે, ત્યારે તેની શ્રુતિએ ત્રણ થાય છે ને ગાંધાર વિકારી થાય છે. જયારે મધ્યમની પ્રથમ બે શ્રુતિને ગાંધાર પકડે છે ત્યારે પણ ગાંધાર વિકારી થાય છે. પ્રથમ પ્રકાર જે કહ્યો. તે સાધારણ ગાંધાર કહેવાય છે, ને બીજો પ્રકાર તે અંતરગાંધાર કહેવાય છે. | મધ્યમ પણ બે પ્રકારે વિકારી થાય છે. જેમ પર્ફ સાધારણ અને કાકલીનિષાદ બે વડે કરીને બે રીતે પર્ફ વિકારી થાય છે તેમ સાધારણ અને અંતર ગાંધારને વેગે બે રીતે મધ્યમ વિકારી થાય છે. | મધ્યમ ગ્રામમાં પંચમ ત્રીજી શ્રુતિ ઉપર કાયમ જણાય છે, ને તે વિકૃત પંચમ છે. આ એક વિકાર થયા. જ્યારે પંચમ મધ્યમની છેલી શ્રુતિને, મધ્યમ ગ્રામમાંજ પકડે છે, ત્યારે તે કૈશિપંચમ કહેવાય છે. ને તે પંચમનો બીજો વિકાર છે. ધવત એકજ પ્રકારે વિકૃત થાય છે. મધ્યમ ગ્રામમાં ધૈવત પંચમની છેલી શ્રુતિને ૫કડી ચાર શ્રુતિને થાય છે, તે વિકૃત થાય છે. નિષાદ બે પ્રકારે વિકૃત થાય છે. નિષાદ જ્યારે ષષ્ટ્રની પ્રથમ કૃતિ ઉપર સમજાય ત્યારે તે કોશિકનિષાદ કહેવાય છે. આ એક વિકાર. એ વખતે તેની ત્રણ ઐતિ થાય છે. જ્યારે કાકલીનિષાદ થાય ત્યારે તેની ચાર શ્રુતિ થાય છે એ બીજે વિકાર. આ પ્રકારે બાર વિકૃત ભેદ છે જે નીચે પ્રમાણે:e વિકાર. ઋતિસ્થાન. કેટલી શ્રુતિવાળા. | ૧ | મ્યુત ઉર્જ | મંદા | શ્રિત અમ્યુત પજે | ઇન્દોરતી | દિશ્રતિ | વિકૃત ઋષભ | રતિકા ચતુઃશ્રુતિ સાધારણ ગાંધાર વજિકા ત્રિકૃતિ અંતર ગાંધાર પ્રસારિણી ચતુઃશ્રુતિ ચુત મધ્યમ પ્રીતિ | ક્રિકૃતિ અયુત મધ્યમ માર્જની | દ્રિથતિ ત્રિકૃતિ પંચમ સંદીપની | ત્રિશ્રુતિ કૈાશક પંચમ સંદીપની ચતુશ્રુતિ | વિકૃત ધવત | રમ્યા | ચતુશ્રુતિ કાશક નિષાદ તીત્રા | ત્રિશ્રુતિ કાકલી નિષાદ | કુમુદતી | ચતુશ્રુતિ . | | | જ | 9 | | | |7 | | | | 9 | | | | | | ૦ 1 - andhi Heritage Port 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 38/50