પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી સંગીત, ૭૨૧ ઉપરાંત એક કણું કટુતા એ સામાન્ય દેષ ઉમેરી તે દેશનું સ્વરૂ ૫ સહદયના કાનને રુચિ અરુચિ ઉપજાવે એટલામાંજ રાખી, પદ્યબંધમાં સંગીતનું પ્રાધાન્ય સ્વીકાર્યું છે. આ ઉપર કોઈ સ્થલે એક રમુજ કરવામાં આવી છે કે એક રાજસભામાં કોઈ વૈયાકરણ અને કઈ કવિ બે બેઠા હતા તેમને કાવ્ય કરવા વિષે વિવાદ થતાં કવિએ એક સૂકાઈ ગયેલું ઝાડ બતાવી વૈકીકરણને કહ્યું કે આનું કાવ્ય કરે. તેણે કહ્યું: शुष्को वृक्षस्तिष्ठत्यग्रे ( આપણુ આગળ શુષ્ક વૃક્ષ ઉમે છે ) કવિએ કહ્યું: नीरसतारिह विलसति पुरतः | ( આપણા આગળ અત્ર નિરસ તસ વિલસી રહ્યો છે. ) | આટલાથીજ કાવ્યમાં અને કાવ્યનાં પદોમાં સંગીત કયાં અને કેવી રીતે આવવું જોઈએ તે સ્પષ્ટ જણાય છે. શુષ્કને બદલે નીરસ, વૃક્ષને બદલે તરુ, તિરુતિને બદલે વિલસતિ અગ્રેને બદલે પુરતઃ એમ કાવ્યની ભાષાજ જુદી પડી છે, તેમાં કાગ્યની અંદર સંગીતનું જે માર્દવ જોઇએ તે સાધવાને જ કવિને હેતુ છે, કવિએ જે કાવ્ય કર્યું છે તેમાં વૈયાકરણરૂપ વૃક્ષને નીરસ અને તેમ છતાં અભિમાનથી નકામે વિલસી રહેલે કહેવાનો ધ્વનિ જે તેની લલિત ઉક્તિના બલથી “ઈહ’ શબદના નિર્દેશ કરી સહજેજ આવી ગયા છે તે તો સહદોને સમજાય તેવી સ્પષ્ટ છે. આપણી ગુજરાતી ભાષાનાં આજકાલનાં કાવ્યોમાં ગુદો વૃક્ષતિg એ પ્રકાર એટલે બધા જોવામાં આવે છે કે આ સ્થાને જે ઉદાહરણ આપીએ તે વર્તમાન સમયના સારામાં સારા કાવ્ય રચનારા પણ એ દોષમાંથી થોડે ઘણે અંશે ભાગ્યે જ છુટવા પામે. પરંતુ વસ્તુસ્વરૂપને ઉપદેશ કરવાને જ્યાં હેતુ છે ત્યાં દેશને નામનિર્દેશ કરી તેના કાયની પ્રદ્યુત્તિને આવા ક્ષુદ્ર દષ્ટાન્ત રૂપે જનસમાજ આગળ ધરવાનો અમારો હેતુ નથી. વારંવાર કહેવાનું તાત્પર્ય એ છે કે ગદ્યમાં તેમ પદ્યમાં તે તે વિષય અને ભાવના સ્વરૂપને અનુસરી અનુકૂળ ભાષા પ્રવર્તવા દેવી એજ ઉચિત માર્ગ છે; ને તેમાં પણ સવિરો પદ્ય રચનામાં તો સંગીતાવહ શબ્દાજ આવવા જોઇએ એ અતિ આવશ્યક છે. આમ કહીને આજકાલ જે સંસ્કૃતમયી ભાયા કરવાને એક પ્રયાસ પ્રવર્તે છે તેને લેશ પણ અનુમોદને આપવાનો અમારો હેતુ નથી, પદ્યરચનામાં તો એ પદ્ધતિ અતિશય નિલ અને હાસ્યાસ્પદજ નીવડી છે. સંગીતને અનુકુળ નહિ એવી શબ્દરચના, પછી તે સંરકૃત હોય કે પ્રાકૃત હાય, પણ તેવી કર્ણકુટ રચનાને પદ્યમાં સ્થાન આપી શકાય જ નહિ. પદ્યરચનાનું કામ ધારવામાં આવે છે તેટલું સરળ નથી; એકલા છંદ:શાસ્ત્રના નિયમે જાણવાથીજ પદ્યબંધ રચી શકાતા નથી. સંગીતાવહ શબદરચના અને જે ભાવ દયક્ત કરી હોય તેને અનુલ વર્ણવિન્યાસ ઉપર પૂર્ણ લક્ષ આપ્યા વિના સૂકે સૂકે પદ્યબંધ પણ થઈ શક અશકય છે તે તે બંધમાં કાયવ આવવુ એ તે તેથી પણ દુર્ઘટ છે. કોઈ પણ પદ્યબંધમાં કાવ્યત્વ આવવાને અર્થ તે શખદુશક્તિને વિચાર કરો આવશ્યક છે, અને રસપે:ષણાદિની કલાનું સૂક્ષ્મ જ્ઞાન આવશ્યક છે, પરંતુ આપણે અત્ર પદ્યબંધમાત્ર વિલેજ, સૂકે સૂકા પદ્યના ખેાખા વિષે વિચાર કરીએ છીએ; તેવું બેખું તે પણું સંગીત ઉપર પૂર્ણ દૃષ્ટિ રાખ્યા વિના પ્રિય અને રજh.. થઈ શકતું નથી. . | પુસ્તકાય. Gandhi Heritage 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal 1/50