પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 Fundamental Works: સુદર્શન ગધાવલી સુદર્શન ગાવલિ, ગદ્ય અને પદ્ય ઉભય પ્રકારના લેખદ્વારા જનસમાજના ચારિત્રને ઉન્નતિએ લઈ જવાનો યત્ન કરનાર લેખકોએ, જે પોતાના લેખને રસીધે સીધા સચેટ વાચકના હૃદયમાં પરાવી દેવાની ઇચ્છા કરવી હોય તો તેમણે વિચારને દર્શાવનાર ભાષા અને શબ્દરચના ઉપર સંગીતની દૃષ્ટિથી પૂર્ણ લક્ષ આપવું આવશ્યક છે. આમ ધર્મ અને વ્યવહાર ઉપરાંત ઉપદેશકારી સાહિત્યના પ્રદેશમાં પણું સંગીતનું પ્રાધાન્ય છે.. - આ પ્રકારે સંગીતમાં અતિ ઉચ્ચ ઉન્નતિએ લઈ જવાની અને ચારિત્રને વિશુદ્ધ મૃદુ તથા સ્વાર્પણમય કરી આપવાની દિવ્ય શક્તિને લીધે એ કલાના સામ્રાજ્યનું ભાન આપણુ આર્ય વર્ગને જેમ સત્વર થય તેમ પરમ લાભ સમજી સંગીત વિષે કાંઈક નિરૂપણ કરવાનો આ યન કરવામાં આવ્યા છે. એમાં અનેક પ્રકારની અપૂર્ણતાઓ છે, અનેક સ્થાને યોગ્યયોગ કહેવાયું' કે લખાયું છે, એ વાતનો સ્વીકાર કરવામાં મને બાધ નથી કેમકે સારા ગયા બનાવવા એ હેતુથી આ લેખ લખાવામાં આવ્યા નથી. સંગીતની મહત્તા અને ઉપાગિતા સમજાવી, જનસમાજને સંગીત ઉપર અભિરૂચિ પામતાં શીખવવાને, તથા જ્યાં કોઈ સારું સંગીત હોય ત્યાં કાન ધરવા જેટલી પણ પ્રીતિ ઉપજાવવાને, આ યત્ન કરવામાં આવેલ છે. તેટલે અંશે તે સફલ થાય તો તેમાંજ કૃતાર્થતા છે. - આં બર-૧૮૮૫ થી--અગષ્ટ-૧૮૯૭ મારું જીવનચરિત. (૧૫૯) પ્રકરણ ૧ ઘરબહાર, મુંબઈના સતત ઉદ્યાગી અને ધાંધળીઆ એવા લોકોને વારંવાર આરામ લેવાની અને મનને નિર્દોષ ગમત રમતથી વિશ્વાતિ આપે તેવા વિનોદની જરૂર પડે છે. પાશ્ચાત્ય સંસગેએ આર્યાવર્તના જીવનક્રમમાં જે અનેક પરિવત ઉપજાવ્યા છે તેમાંનો આ પણ એક માનસિક પરિવર્ત છેઃ આપણા પૂર્વજો એવી રીતે શ્રમથી વિરામ લેવાને અર્થે તીર્થયાત્રા આદિક પ્રસંગ સાધી ભગવપુરાણુ થવાથી મન અને તનને નવા ઉદ્યોગ માટેનું સામર્થ્ય આપવા યન કરતા; નવા જમાનાનાં મનુષ્ય : લાલી અને ખંડાલા,' મહાબલેશ્વર અને માથેરાન, આબુ અને ડુમસ જેવાં હવાનાં સ્થાનની યાત્રાએ જઈ એની એ વિશ્રાતિ લેવા યતન કરે . મુંબઈની પાસેનાં વિશ્રાન્તિસ્થાનાની વારંવાર મુલાકાત લેઈ ચૂકેલા હોવાથી ગાવિંદરામ, નરસઈદાસ. અને મોતીચંદ એ ત્રણ મિત્રાને એક ઉનાળામાં આબુની હવા માટે નીકળવાનો વિચાર થયો. - ત્રણે મિત્રોમાં ગોવિંદરામ અગ્રણી હતો; સુરતના વડનગરા નાગર હાઇ સ્વાભાવિક કાશલ અને ચતુરાઈ ઉપરાંત યુનીવર્સીટીના ગ્રેજયુએટનો સંસ્કાર પામ્યા હતા; વકીલાતને માટે યોગ્ય થવા મુંબઈમાં રહી અભ્યાસ કરતા હતા; અને નિર્વાહ માટે અગીઆરથી પાંચ સુધી સેક્રેટરીએટમાં નોકરી કરતા હતા. નરસઈદાસ અને મોતીચંદ એ બે વાણીઓ હતા પણ એક મેથી અને બીજો શ્રાવક હતા. બંને જણા સારા ખાનદાન અને સમૃદ્ધિવાળા કુટુંબના ફરજન હતા અને ઝાઝી કેળવણી પામેલા નહિં પણ કેળવણીની બુજ જાણનારા અને મુંબઈના ભવાઈથી પણું અધમ નાટકાને પસંદ ન કરવા જેટલી સાક્ષરતાના સંસ્કારવાળી બુદ્ધિ પામેલા હતા. વિદ્યા ઉપર તેમની પ્રીતિને લીધે ગોવિંદરામ સાથેના તેમના સ્નેલું દ્ધ થવામાં બહુ ઠીક પડ્યું હતું, જે કે હૃદયના જે અવયે આકણુથી મનુષ્ય મનુષ્યને એક andhi Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850