પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 9૧૨ | સુન ગુઘાવલિ, જ્ઞાનનો દાવો કરવા યોગ્ય નથી, તથાપિ એ રાત્રીએ મને જે અનુભવ મળ્યો છે તેથી મારા આખે અવતારજ જાણે પલટાઈ ગયેલો લાગે છે, ” છે. આવી વાતો ચાલે છે એવામાં બહારના પરથાર ઉપર પાવડીના શબ્દ થવા લાગે એ. ટલે આગળ ગોવિંદરામ અને પાછળ બંને મિત્રો એમ ત્રણે મહાભાની સામા ગયા.: બાર સ્થામાં પેસતાંજ ભેટ થયા એટલે ગોવિંદરામ સાષ્ટાંગ દંડવત કરી મહામાના ચરણુમાં પડશે, અને મોતીચંદ ત્યા નરસઈદાસ પણ નીચા નમી નમસ્કાર કરી હાથ જોડીને ઉભા રહ્યા. મહાભાએ આશિર્વાદ આપી ગોવિંદરામને ઉભે કર્યો તથા તેના બે મિત્રો ઉપર પણ સહજ કૃપાકટાક્ષ કરી કહ્યું “તું અહીં કેમ આવ્યા છે ? ” મોતીચંદ બોલી ઉઠ્યા “ આપ જેવા કૃપાલુ મહાત્માઓ તે છાચારી હેઈ દર્શન લઇ શકાય તેવા નહિ એટલે આપે કૃપા કરી અમારા આ મિત્રને જે ઉપકાર કર્યો છે તેના હર્ષને ઉભરા આ જગદંબા આગળ કાઢવા આવ્યા છીએ. ” . : : “ ધન્ય છે ! એવી આસ્તા કલિયુગમાં તમને રહી છે તે સારી વાત છે, ” મહાત્માએ મિતીચંદના સામું જોઈ સ્મિતપૂર્વક કહ્યું. મારી એક નમ્ર વિનતિ છે ” ગોવિંદરામે હાથ જોડી કહ્યું. . . 1 “ સુખે કહે,મહાત્મા બોલ્યા. “ આપ આજનો દિવસ આ સ્થાને નિવાસ કરવાની કૃપા કરો અને અમારા અન્નેને પવિત્ર કરે એવી આ નમ્ર સેવકની વિનતિ છે. ” - “ અન્યની તો અપેક્ષા નથી, પણ આ સ્થાનમાં કાંઈક કાલ તિર્ગમન કરવાના હેતુ થીજ હું આવ્યો છું.” કદ બ્રણે મિત્રે બહુ હવે પામતા રસ્તો કરી દૂર ઉભા એટલે મહામા દેવીના મંદિરમાં પૈઠા અને પછવાડે ત્રણે મિત્રો પણ અંદર ગયા. દેવીનાં દર્શન કરી મહાત્મા બહાર ની કળ્યા અને પાસેના એક વૃક્ષની શીતલ ધટા નીચે દભોસન નાખી સિદ્ધાસન કરીને બેઠા. ગાવિંદરામ અને મોતીચંદ તથા નરસઈદાસ પણ સામે પલાંઠી વાળી, હાથ જોડી, ને બાંય ઉપર બેસી ગયા. A ( “ કેમ ગેવિંદરાચ! આ તારા સ્નેહી છે ? ” , , , હા ગુરુદેવ ! મારા અન્ય મિત્રો છે.” & “ તમારે કાંઈ પૂછવાની ઈચ્છા હોય તો પૂછો. ” અમે શાસ્ત્રની કોઈ પરિપાટી જાણતા નથી, શાસ્ત્રીય પ્રશ્નનો પ્રકાર પણ અમે ચભજતા નથી, પ્રશ્ન કરવાની ભાષા પણ અમને ખબર નથી, અમે તો કેવલ પરભાષા * ભણીને ” ગાવિંદરામે બને મિત્રેથી જરા શરમાતે શરમાતે કહ્યું “ એવા વિષયોનો વિવેક કરવા અસમર્થ થઈ રહ્યા છીએ. શે પ્રશ્ન કરીએ ? અમારા અભિમાનની સીમા નથી. આપ જે જ્ઞાનની અગાધતામાં વિહાર કરે છે તે અમને તો આપના શરીરપરની ખાખ અને માથા પરની જટા રૂપેજ દેખાય છે, વધારે સમજવાની અમને શક્તિ વથી,. અમે જાણીએ છીએ તે કરતાં અન્ય પ્રકારનું જ્ઞાન હોઈ શકે જ નહિ એવા મહા અભિમાનમાં અમે મસ્ત છીએ. પણ ગુરુદેવ ! અવિનય સહન કરી અમારો ઉદ્ધાર થાય તેવા માર્ગ અવશ્ય જશુ.” and tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 12850