પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 મારૂં જીવનચરિત,

  • ૯૧૩

Aft - “ તારૂં કહેવું યથાર્થ છે મહાત્માએ વિચાર કરી કહ્યું છે પણ તારે જે કાંઈ પૂ. છવાની રુચિ થાય તે સુખેથી પૂછ; જિજ્ઞાસુ બુદ્ધિથી પૂછનારને સંતોષ થયા વિના રહેતા નથી. કે પોતાના દોષનું દર્શન થવું એ જ્ઞાનનો આરંભ છે. ” . અમે તો એજ આશ્ચર્યમાં પડયા છીએ ” મોતીચંદે કહ્યું “ કે આ૫ આવા અરયમાં વાસ કરે છે, છતાં કોઈ શુદ્ધ ઉત્તમ નાગરિક જેવા જણુએ છે અને પૂર્વાશ્રમમાં ધણા ઉત્તમ સંસ્કાર પ્રાપ્ત કર્યો હોય એવું લાગે છે. આપ જેવા વિચારશીલ, વિચક્ષણ, નિપુણ, પુરુષને અરણ્યવાસ કરીને જ્ઞાન શોધવા કરતાં વ્યવહારમાં રહીને જ્ઞાનનો આનંદ લેવો ન પરવડ્યો એ શું?” " સંસારમાં એવી શી વિટંબના આવી પડી હશે કે આપે તેને તજી દીધા ! ” નરસઈદાસે ધીમેથી ઉમેર્યું. + “ તમારી નવી સ્થિતિ રીતિને અનુસરીનેજ ” મહામાએ જરા મિત કરી કહ્યું -. “ નવી રીતિને અનુસરીનેજ તમે પ્રશ્ન પૂછવાનો આરંભ કર્યો. ત્યાગ કરેલી વસ્તુનું પુનઃ સ્મરણ કરવું તે પણ પાતક છે, છતાં તમારે અવનિય સહન કરવાનો મેં નિશ્ચય કર્યો છે એટલે હું તમારી સાથે વાત કરીશ. ગતવૃત્તાન્તના સ્મરણથી કોઈ જાતની પ્રતિક્ષ વેદના , થાય એવા સંસ્કાર બહુ વખતથી ભુસાઈ ગયા છે, નાટકના પ્રેક્ષકે જે પ્રકારે નાટકનું કથન કરે તેમ હું તમને મારા પૂર્વાશ્રમનું કથન કરી તમારી જિજ્ઞાસા તૃપ્ત કરીશ. પ્રથમે તે તમારૂં એ સમજવું જ છેટું લાગે છે કે સંસારનો ત્યાગ કરવો કે ન કર એ વિક૯૫ સંભવે છે, આખું જીવન એક પ્રકારની શાલા છે, જન્મની ઘડીથી મરણુપર્યત માણસ જુદે જુદે અભ્યાસ કરી ઉત્તરે ઉત્તર અનુભવવૃદ્ધિ પામે છે, અને એવા વિકાસક્રમમાં સન્યાસ એ પણ એક સ્વાભાવિક ક્રમ છે. પછી ત્યાગ કરવા ન કરવાના વિકલ્પને અવકાશજ નથી. “ બહુ કૃપા કરી ” ગોવિંદરામે હાથ જોડી કહ્યું “ સ્વાભાવિક વિકાસરૂપે, સામાન્ય જીવનમાંથી સંન્યાસપર્યત કેમ અવાયું’ એ જાણવાથી અમને અમારું જીવિત સારી રીતે સમજાશે, સત્યના માર્ગ જડશે, અને આચાર વિચારની શુદ્ધિ થશે.” | ઠીક ત્યારે અર્વાહિત થઈ શ્રવણ કરો. ” પ્રકરણ-૩, હરસુખરાયને પરિવાર, - ઇસવીસન ૧૮-ની સાલમાં અમેદપુરમાં હરસુખરાય કરીને એક ધનાઢય નાગર ગૃહ, . ૫ વસતા હતા, તેની આકૃતિ, તેના આવાસ, તેનું કુટુંબ, તેને વ્યવહાર, તેને દરજજો અને ને તેની પ્રતિષ્ટા એ સર્વના વિચાર કરતાં તે અતÀઢ, ભય, પરાક્રમી, અને બહુ શ્રદ્ધાવાળા ધાર્મિક પશુ દઢ બુદ્ધિ અને સૂમ વિવેકને સમજનાર ગૃહસ્થ છે એમ સર્વ કોઈને લાગતું. પ્રમાદપુરના નવાબને એ દીવાન પચાસ વર્ષની ઉમ્મરે પહોચ્યા હતા તે પણ પાંત્રીસ વર્ષના જુવાન જે શરીરે સમર્થ અને બલિક હતા. કાંઈક લંબગોલ ગાર મુખાકૃતિ ઉપર વિશાલ ભાલમાં તેજનો અંબાર ઝલકી રહ્યા હતા; લાંબી અને અણીઆળી નાસિકા બહુ ગાંભીર્ય અ ને વિચારશીલતા સૂચવતી હતી; કોઈને પણું જોતાની સાથે દબાવી નાખે તેવી વિશાલ અને ઉંડી આંખ બહુ સ્થિર રહેવાથી, એને વિચારમાં નિમગ્ન રહેવાની ટેવ છે એમ જણુવતી હતી. પાંચ હાથ ઉંચા અને જાનુ પવૅત પહોચે તેવા બાહુવાળા આ ભય પુરુષ જામે પહેરી, કમરે કલમદાન કશીને દરબારમાં આવતા ત્યારે સર્વે ઉડીને ઉભા થઈ એને સલામ કરતા અને Ganan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50