પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭૨૬ સુદીન ગદ્યાવલિ. જોઇએ. જેને મસ્તરામ બીચારે ગમે તેટલે વગેવાય છે પણ નાત જાતને ખોટી માને છે ત્યારે તેજ પ્રમાણે ખાવા પીવાનું વગર અડચણે ચલાવ્યો જાય છે, અને કહે છે કે પેલી ગંગા એની પાસે ભગુવા આવે છે તેની સાથે પુનર્લગ્ન પણ કરનાર છે. ” આ શિવલમીને મનમાં ફીકર થઈ કે રામનાથના વિચારે રખેને બદલાઈ જાય તેથી તે જરાક ટાકમાં બેલી “ મસ્તરામની સબત કરી તે તારી વાત તું જા, મારે બાપાજીને લખવું પડશે.” | “ બહેન ! એવી ધાસ્તી રાખવાનું કારણ નથી ” રામનાથે કહ્યું “ મારા વિચારે એમ બદલાય તેવા નથી, પણ હું તે ગોપીનાથ કાકાને માટે કહું છું કે હું જેમ મારા વિચાર પ્રમાણે વર્તવા તત્પર છું તેમ તેઓ કેમ ન હોય ?” આ અને એવા પ્રકારની વાત કરવામાં સાંજનો બધે સમય ગાળીને છેક સંધ્યાકાલે બન્ને ભાઈ બહેન સરસ્વતીને ધેર તેનાં માતા પિતા પાસે ખરખરે જવા નીકળ્યાં. તે તેમના ઘર આગળ ગયાં તો ત્યાં રોવા કૂટવાનું કે છેડા બેસણાનું કાંઇ ટીખળ હતું નહિ તે જોઈને તેમને બહુ ખુશી થઈ, પણ કેટલાક ગૃહસ્થ ખરેખર આવેલા બેઠા હતા તેમની વચમાં મસ્તરામ અધીં સમજાય તેવી વાતોથી પુનર્લગ્નની હીમાયત કરી ગાપિતાથને આ શ્વાસના કરતો હતો તે સાંભળી શિવલમી જરાક મેં મચકોડી ઘરમાં ચાલી ગઈ અને રામનાથ તે વાતની અસર જેવા રોપિનાથ કાકા પાસે જઈને બેઠે. શાકમાં અતિશય ડુબો ગયેલા હોવાથી ગાપિનાથ ખરેખર બહુજ દયાપાત્ર સ્થિતિમાં જણાતા હતા, મસ્તરામ શું કઃ હેવા ઈચ્છે છે, તે પણ ભાગ્ય સમજતા હતા, એટલે થોડીક વારે રામનાથેજ અકળાઈને તેમને કહ્યું “ કાકા ! શિવલમી આપને મળવા આવી છે, માટે અંદર પધારશે ? ” જેથી તેઓ ઉઠીને અંદર આવ્યા, ને લોકેા વેરાઈ જતાં, તેમના દુ:ખી હૃદયને મસ્તરામતા કર્કશ ઉપદેશના દુ:ખથી મુક્ત થવાનો સમય મળે. or “ ગોપિનાથ કાકા” પાર્વતી કાકીની સેાડમાંથી ઉભી થઈ શિવલમી પગે લાગતી બેલી “ હું આપની દીકરી છું, આપને એક દીકરીના દુ:ખ ભેગુ બીજી દીકરીનું દુ:ખ ઇશ્વરે નાખ્યું તે બહુ વિકટ છે, પણ આ વખતે આપને હું નાને માટે શું કહી શકું ? પિતાજીને મેં લખ્યું છે, તે આપને યોગ્ય આશ્વાસન આપશે. ” ' “ બેટા ! ” શિવલમીને સરસી લેઇ ગોપિનાથે કહ્યું “તું અને રામનાથ આ મારાં સુંદર અને સસ્વતી જેવાં મારાં બાલક છે, ઈશ્વરે જે કર્યું તે આપણે વેઢીશું. પણ તમને ચારેને પરમેશ્વર સુખી રાખશે એટલે આપણે તેને ઉપકાર માનીશું” e આવી વાત કરતાં સુંદર અને બંને ભાઈ બહેન તથા ગોપિનાથ અને પાર્વતી બેઠાં છે; સરસ્વતી હવે આવવી જોઇએ એવા વિચાર કરે છે, તેવામાં ભારણા આગળ કોલાહલ થઈ રહ્યા, જે ઉપરથી સર્વે દેડતાં બારણે જેવાં ગયાં, તો એક મ્યાને ઉતારી તેમાંથી રાબ જેવી અવસ્થામાં સરસ્વતીને ઝોળીમાં ઘાલીને માણસે ઘરમાં ઉંચકી લાવ્યાં; સરસ્વતીની માશીની દીકરી રંભા પાછળ પાછળ ઉદાસ મુખે આવી તેને પૂછવા બધાં વીટાઈ વળ્યાં અને પાર્વતી સરસ્વતીને પથારીમાં સુવારી ખેાળામાં તેનું માથું લેઈ પાકે પાક રાતી બેઠી. hi heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50