પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગાવલિ. છે એટલીજ વાત મને સંતેષ પમાડવાને સંપૂર્ણ છે. અમારા કુટુંબમાં કાંઇ બારે માસ સરખા જતા નથી,-કાના જાય છે પણ---છતાં સર્વેએ મને જન્મ આપનારે, મને સંભાળનારે, મને રમાડનારે—સર્વેએ મને હાથમાંથી નીચે મુકી નથી. મારાં મુરબીઓને તે કાણુ જાણે મનની કે તનની શી વેદના હરો તે હું જાણતી નથી, પણ મારા તરફ તેમનાં લાડગે. લમાં કદાપિ ન્યૂનતા જણાઈજ નથી. આવાં લાડમાં ઉછરતી હું, તે કદાપિ કÁર, કદાપિ મધુર, કદાપિ કેવુ કદાપિ કેવું–ગમે તેવું કોઇની પરવા કર્યાવિના બાલી દઉ તો તેમાં નવાઈ નથી ! લોકોના મનમાં મારે માટે ગમે તેમ હા, કોઈ મને ગમે તેમ જાણે, ફાવે તે મને મળે, ફાવે તે ના મળે, પણ હું તો મારા સમજવામાં જે મારે ખરે ધર્મ આવ્યો છે તે પરથી જરાપણુ આડી અવળી જવાની નથી. કદાપિ મને ખાલી માન નહિ મળે, મારી વાહવાહ નહિ કહેવાય તો તેની મને બીલકુલ ઈચ્છા નથી; કોઈ જાણે કે તેની નહિ, પણ પૈસાની તો હશેજ પણ તેમે ન સમજવું. પોતાની ફરજ એ વાત એક બાજુએ છે ને એક બાજુએ લાભ કીર્તિ, વગેરે છે. જે એકનાં ભક્ત છે તે બીજાનાં ભક્ત થઈ શકતાં જ નથી. દુનીયામાં બે ધણીને કોઈ રાજી રાખી શક્યું નથી. એકનેજ સચવાય. પૈસાને માટે હું જન્મીજ નથી, એમ હોય તે મારા રક્ષકે આ બે વર્ષથી ખાટ ખાઈન, ફરી કહું છું કે ખેાટ ખાઈને -મને ટકાવી રાખે ? કયાં હું જ તેમને વંશ રાખનાર એકનું એક લાડકું બાળક હતી ? મારે પણ કયાં એજ રક્ષકોની પરવા હતી ? હું તો મને અનુકૂળ પડે ત્યાં જઈને શુદ્ધચિત્તે સેવા કરે, મને સાચવનાર પણ તેને ફાવે તે મને પૂજે. પણ મારે નિયમ તો મારો ધર્મ ધર્મ ને ધર્મ. હા મારી આકૃતિ કે મારે ડોળ વખતે બહુ આકર્ષક જણાતાં હશે નહિ, પણ તે સાથે તમારે કામ શું ? સારામાં સારા સ્વાદિષ્ટ રસ ઘણીવાર ખરાબમાં ખરાબ છાલવાળા ફલમાં ભરેલા હોય છે ! મારૂં એકવાર ઓળખાણ કરી જુઓ ને પછી જે તમને મારા હૃદયમાં દોષ જણાય તે રામ રામ ! બાકી વિનાકારણુ ભડકીને વેગળાં રહો તેને તો શો ઉપાય ? મારે તે કામ કરવું છે તે કરવું છે, કદાપિ ન ફાવ્યું ને તમે જ્યારે નહિજ ધ્યાન આપે એમ લાગશે ત્યારે મારી મેળે એકાન્તમાં બેથી તમારું કલ્યાણ ઇચ્છમાં કરીશ. હું કોણ છું ? અમુક સંપાદકને હાથ હાઊં માટે તેજ મારો ભક્ત છે, કે હું તેને મારી જાણું છું એમ ના જાણશો ? તમે સર્વેને માટે છું, તમે સર્વેની ઇશ્વરી છું ને દાસી છું. મારા કલ્યાણમાં તમારૂં” કલ્યાણું છે ને તમારા કલ્યાણમાં મારું કલ્યાણ છે. મારા સંપા. દકા તે બીચારા નામ માત્ર છે, પશુ તમે પોતેજ મારા ખરા સહાયક છે. જો તમે મને નહિ સંભળા તે તમે તમારાજ લાભ ખાશો, તમારે દોષ તમને જ નડશે. પછી જેવી ઈચ્છા.' આતે મેં મારી વાત કહી, પણ મેં બે વર્ષમાં કાંઈ કર્યું કે નહિ ? મારાથી શું' થાય ? હું કેવલ બાલક છું તેવામાં મારાથી કાંઈ બને તેમ નથી. મારા મનમાં જે જે નિશ્ચય છે, તેને પાર પાડવાના શ્રમ કયા જાઊં છું ને કરીશ એટલું જ કહી શકું. તમને મારા પર વિશ્વાસ છે ? મેં લીધેલ રસ્તો તમને ગમે છે ? ધર્મ એ મારું પ્રથમ ને મુખ્ય કામ. ધમને આશ્રયે સર્વ વાતનું સમાધાન અને સર્વ વાતના નિયમ. ધર્મને નિર્ણય થયાવિના કોઈ પણ વ્યાવહારિક કામનો નિર્ણય બનતું નથી. માટે પ્રથમ નિર્ણય તે તેજ કરાવવા. તે પછી વ્યવહારપક્ષ જોતાં વિદ્યાવૃદ્ધિ એ વિષયની સંકલનાની ચર્ચા એ મારું બીજું કામ. તેમાં પણ વિદ્યાદેવી સરસ્વતીની ઉપાસના કરતા નાના મેહાટા ભકતને andhi Heritage orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50