પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૭૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૭* સુદર્શન ગથાવલિ. ત્રણ વર્ષ સુધી તમારી સેવા બજાવી, ને આ ચેથા વર્ષ માં પણ બજાવવાની હામ, તેને આધારેજ ધરું છું, એ દેવી સર્વથા સર્વને પ્રસન હો. આપણે આજકાલ એવા અંધેરમાં પડયા છીએ કે સરસ્વતીની ઉપાસના તછ હજારે અન્ય ઉપાસનાઓમાં અથડાઈએ છીએ. સરસ્વતી એજ સર્વ ફલની દાતા છે એ ભૂલવું નહિ. લક્ષ્મી, સંપત્ત, પ્રજા, ને છેવટ મેક્ષ એ બધું સરસ્વતીની ઉપાસનાથી ફલે છે. કાણુ જાણે કે સમય પ્રવર્તમાન છે કે સરસ્વતીના ઉપર આપણા લેકના અભાવજ થઈ ગયા છે. એમ થવાનાં કારણ નથી એમ પણ નથી. જ્યારે કોઈ દેવ દેવીના ભક્તને વેશ ઘણા એક ધારણ કરે ત્યારે ખરા ખાટા ભક્ત એાળખાવા એ મુશ્કેલ થઈ જાય એટલું જ નહિ, પણ દેવ કે દેવીનું માહાત્મ્ય પણું વેશધારી ભકતાને લીધે ઘટવા માંડી અનાસ્થાને પાત્ર થતું ચાલે.' ભક્તોની સંખ્યા વધે તેમાં બાધ નથી પણ તેની સાથે ખરા ખાટાને પરખવાની શક્તિ પણ લેકમાં વધતી હોય તો બહુ સારું ફલ નીપજે. ગુજરાતમાં આજકાલ હજાર પુસ્તકો અને પાનિયાં નીકળે છે, ને સરકારી રીપોર્ટ પરથી તો ગુજરાતી ગ્રંથકારાજ પ્રથમ પંક્તિએ હોય એમ ભભકો જણાય છે, પણ તે બધાં એવાં ચીથરે હાલ હોય છે કે તેમાંનાં ભાગ્યે પાંચ દશને જ આપણે ખરા ગ્રંથ કે ખરાં ચોપાનિયામાં ગણી શકીયે. આવું થવાનું મુખ્ય ક રણ એજ છે કે ચેપડી લખવી એ જાણે એક વેપાર કે ધંધો હોય તેમ લોકે લઇ બેઠા છે, અને ચાપડીઓ ખરીદનારા પશુ જાણે ધમાંદામાં મદદ કરતા હોય એમ માની, તેમને બાપજી બાપજી કરી વળગવા જનારનેજ પૈસા આપે છે. એક તરફથી નામધારી ગ્રંથકારાના ભીખ માગવાનો રીવાજ અને બીજી તરફથી જે ભીખ માગી ખપાવે છે તે ગ્રંથમાં શું હશે એમ ગ્રંથની કદર કરવાનો અભાવ, એ બેની વચમાં સારા ગ્રંથ માય જાય છે તે તેથીજ સારા લેખકો મૈન પકડી બેસી રહે છે. આના ઉદાહરણ તરીકે જોઈએ તે વડોદરામાં રા. રા. હરગોવનદાસ તરફથી ચાલતાં પ્રાચીન પુસ્તકોના અતિ ઉપયોગી અંકોને એક વાર બંધ પડવા વેળા આવી ગઈ હતી અને હાલમાં પણ કેટલે અપૂર્વ શ્રમ કર્યા પછી તે પાછા ચાલુ થઈ. રાયા છે. લોકસેવામાં અમારા તરફથી કેટલું બને છે કે બનશે તે અમારાથી તો કહી નજ શકાય, પણ અમે ત્રણે વર્ષથી ખેટ ખાઈને પણ અમારા સિદ્ધાન્તને વળગી અંગ્રહપૂર્વક લેકસેવામાં મયા રહીએ છીએ એટલી અમારી શુભ વાસનાજ અમારા કામને લેકપ્રીતિનું પાત્ર બનાવવા પૂર્તિ છે. છતાં ખુશામદ કરવાની કે એવી કોઈ યુક્તિ અમારે હાથ ન લાગવાથી અમે અમારે હેતુ વધારે સારી રીતે પાર પાડવાની ઇરછામાં નિષ્ફલ થયાં જ... ઇએ છીએ, એ આપણા વાચક વર્ગની કદરદાનીના ઉમદા દાખલા છે અસ્તુ. એટલાથીજ અમને થાડા સંતોષ નથી કે વગર ખુશામદે કેવલ અમારા શ્રમ માત્રનીજ બુજે કરી અમને અમારી હાલની સ્થિતિમાં ટકવા જેટલી પણ મદદ અમારા ગ્રાહકો તરફથી શુદ્ધ પ્રેમબુહિંએ મળે છે. સંસાર સુધારણા એજ આ પત્રના મુખ્ય હેતુ છે. સંસારની રચના અને ધર્મબંધન એ બેનો નિકટ સંબંધ, અનાદિ સિદ્ધ સંબંધ, વારંવાર અમે બતાવેલ છે. અર્થાત તેને ઉ. દેશાનેજ ધર્મના પાયા યથાર્થ બાંધવા માટે અમે શ્રીમદભગવદગીતાનું વિવેચન ચાલતુ કરેલું છે, ને તેને સમર્થન કરવા યોગ્ય આચાર પદ્ધતિ લક્ષમાં આણવા માટે પ્રસંગે પ્રસંગ સવૃત્તિનો વિષય દાખલ કરવામાં આવે છે. સર્વને ચિ એકજ પ્રકારની હોતી નથી, માટે ગુલાબસિહું એ વાત પણ મૂકવામાં આવે છે, છતાં તેમાં પણુ અદ્ધર્મ અને તદનુસાર Gandhi H tage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 42/50