પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 લોકવ્રત્ત, ૭૭૫ લોકવૃત, (૧૩) વિદ્યત્ વિદ્યાના શોખીન ડાકટર સીમનસનું બલીન શહેરમાં આવેલું ધર, બધા વીજળીના સાંચાકામે અને વિદ્યુતશક્તિથી ભરપૂર જણાવવામાં આવે છે. ખાવાનો ઓરડે, રાડુ, અને દારૂ મૂકવાનો કોઠાર બધામાં વીજળીના જોરથી ચાલતી રેલવે નાના પાયા ઉપર મૂકવામાં આવી છે. કાચ ઉપર ધાતુ ચઢાવવાની નવી યુક્તિ જીનેવા યુનીવરસીટીના વડા મેં. ચારલસ મારગે શોધી કાઢી છે. તે લખે છે કે એલ્યુમીનમ ધાતુ કાચ ઉપર ઘસવાથી, કાચની ઉપર ચળકતી નીશાનીઓ પડી રહે છે જે કદી પાછળથી ભુસાતી નથી. જરમનીના શહેનશાહને દેવલમાં લાંબી વાયછે સાંભળવાને કંટાળેલા હોવાથી, દેવળના દરેક પાદરીને હુકમ કર્યો છે કે જ્યારે તે શહેનશાહની રૂબરૂ વાયજી કરવા ઉમે રહે ત્યારે તેણે વાયજી ટુંકી કરી પંદર મીનીટમાં તે પુરી કરવી. ઇંગ્લંડના ટપાલ ખાતામાં દાંતના દરદવાળાં માણસોને નોકરી ઉપર રાખવામાં આવતાં નથી. નોકરી માટેના અરજદારોને ઢીલા અને દુખતા દાંતા પહેલાં પાડી નંખાવી પછી નોકરી ઉપર આવવાની ફરજ પાડવામાં આવે છે. ફ્રાંસમાં ટપાલની ટીકટો સીગાર બીડી વેચનારની દુકાનોમાં વેચવામાં આવે છે. પુરુષ કરતાં સ્ત્રીની જીભ નાની હોય છે પણ પુરુષની જીભ કરતાં તે વધારે કામ કરતી માલમ પડી છે. બીજી ઋતુ કરતાં કડકડતી ઠંડીની મોસમમાં એક માણસ વીસ ટકા જેટલો વધારે ખોરાક લઈ શકે છે. લંડનમાં વસ્તા લોકોને ચારપંચમાંસ કરતાં વધારે ભાગ દેવળમાં કદી પણ જતો નથી એમ જણાવવામાં આવે છે. હાથની લાંબી હથેળીવાળા માણસે-હમેશાં મળતાવડાં અને સારા સ્વભાવનાં હોય છે. તેઓને સામે થવું અથવા ટીકા કરવી એ ગમતું નથી. જાન્યુઆરી-૧૮૯૫. લોકવત ( ૧૪ ) ટ્વેદને કાલહેર ગીનઝેલ નામે કોઈ જરમન વિદ્વાન ઋગ્વદને અભ્યાસ કરવા ઉપર લાગ્યા છે. તે કહે છે કે વેદમાં ત્રણ સૂર્યગ્રહણ લખેલાં છે તે જાતિષ શાસ્ત્રાનુસાર ગણના કરતાં ઇસવીસન પૂર્વે ૧૨૫૦ અને ૧૩૮૬ ની વચ્ચે લાહોરમાં જે ત્રણ સૂર્યગ્રહણ દેખાયાં હોવાં જોઈએ તે ત્રણ ગ્રહણ તેજ ઋવેદમાં કહેલાં છે તે છે. એટલે ઋગ્વદને કાલ એ સમયમાં કરવા જાય છે. Re ( લોકમિત્ર ) : ટેલીફાનને બદલે ટેલિસમે:-ટેલીફોનનો ઉપયોગ કરતાં આરીસવાળા વાતને સાંભળી લે છે. એ અડચણ દૂર કરવા ટેલિસમે નામે એક નવું યંત્ર થયું છે. તેને ઘડીઆળના ડાયલ જેવું ડાયલ હોય છે ને તે ઉપર કેટલાક ચેકસ સંદેસા, શબ્દ વગેરે લખેલું હોય છે. andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50