પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2015/4/28 ૭૭૬ સુદર્શન ગદ્યાવલિ, એક બટન દબાવવાથી વીજળીને પ્રયોગ ચાલુ થાય છે, ને જે સંદેશા કહે હોય તે ઉપર કાંટે લાવવાથી તે સંદેશા ચાલ્યા જાય છે. ( લેકમિત્ર ) e ફીચીનમાં પણ નાત જાત:--મદ્રાસમાં પપહાડમાંની “ ગોસ્પેલ પ્રાપે. ગેટિગ સેસાઈટી’ માં વેચચનાઈટ' ને જ જે પ્રાર્થના થઈ તે સમયે સેક્રેટરીએ કહ્યું કે જે નીચ જાતના ક્રીસીઅન હોય તેમણે બહાર જવું. એ પ્રમાણે કેટલાકને બહાર કાઢવામાં પણુ આવ્યા. આવી ખબર મદ્રાસ સ્ટેન્ડર્ડ નામે પત્રમાં આવી છે. (થીઓફિકથી'કર ) - ચમત્કારિક બાલક:-મુરાદાબાદમાં એક સાત વર્ષના છોકરા પેગ વિષે વાત કરે છે, તત્વ સંબધી ગૂઢ વિવાદમાં ઉતરે છે, પાકી બુદ્ધિનાં સર્વ ચિન્હો દર્શાવે છે ભણ્યો નથી છતાં રામયણ વાચે છે ને સમજાવે છે, રહસ્ય સમજાવે છે અને આશ્ચર્યકારક વિદ્યાના પ્રભાવ જણાવે છે. એનું નામ બિશનજી છે, તે જાતે બ્રાહ્મણ નથી. એવાજ એક બાલક બલિનમાં બતાવવામાં આવે છે. છેક નાનપણમાંથી તે જે કાંઈ દેખે તે વાચી શકતા હતા કેરા કોલેબર્ન જે બાલગણિતશાસ્ત્રી નામે પ્રસિદ્ધ છે તેની વાત તે સર્વને સુવિદિત હશેજ, (થીઓક્રિસ્ટ ) લામાને પુનર્જન્મ અટકાવવાને હુકમ:-ટીબેટના લામાનો પુનર્જન્મ કોઈ પણ બાલકનામાં થાય છે અને તે બાલક યોગ્ય નિશાનીઓ આપે તો પછી તેને પ્રથમના લામાની જગ આપે છે. કોઈ લામા ગુનો કરે તે તેને આ પ્રમાણે થતો પુનર્જન્મ બંધ કરવાની સજા કરવામાં આવે છે. એ સજા મહાભાબુદ્ધના પ્રતિનિધિ તરીકે ચીનને શહનશાહ કરી શકે છે. હાલમાં એક લામાને એવી સજા કરેલી તે રદ કરવાનો હુકમ શહનશાહે કાઢયે છે. ne (સ્ટેટ્સમેન) | સ્ટાર્ચ વગરને ખોરાક--ઘઉં, ચોખા, બટાટા, મઠ, જવ, મકાઈ, જાર, ઇત્યાદિમાં સ્ટાર્ચ વધારે આવે છે અને તે પાચનક્રિયાને અવરોધ કરે છે માંટે ખજૂર, ખારેક, અંજીર, દ્રાક્ષ, સોનેરી કેળાં સફરજન, જામફળ, સંતરાં, ઇત્યાદિ ફલાહાર કરવો ઉચિત છે. એથી શરીર નીરોગી રહે છે, ને આયુર્ લાંબુ થાય છે. મી. ડબ્લ્યુ. એસ મેનિંગે એવી એક મંડલી ઇગ્લેંડમાં સ્થાપી છે. Re ( લાઈટ ઓફ ધી ઇસ્ટ ) જતુઓની જ્ઞાનશતિઃ-પ્રા, રાઇલીએ જાપાનથી કેટલાક રેશમના કીડા આપ્યાં. ઝાડ ઉપર માદાને રાખી અને નરને એક ગાઉને છેટે, એક રેશમના દોરા બાંધી છોડી મૂક્યો. બીજે દિવસે સવારે તે નર પેલી માદા ભેગેજ જડો હતા. ( લાઈટ ઓફ ધી ઇસ્ટ ) ફેબ્રુઆરી–૧૮૯૫ લેકવૃત્ત, ( ૧૫ ). ફીઆનીટી કે વેદાન્ત:–મેન્સફીલ્ડ ( ઇગ્લડ ) ની ધર્મશિક્ષણ શાલામાં વ્યાખ્યાન કરતાં પ્રન્સીપલ ફેરને એમ સિદ્ધ કરવા યત્ન કર્યો હતો કે “ વિશ્વ ચિત્ છે ", અર્થાત જગતનાં નામરૂ પાદિ સર્વ ચિદ્દિવર્ત છે. દાકતર હાઈટ આ ઉક્તિ ઉપર “ ક્રીસ્પ્રીમ નવર્લ્ડ ” નામના વર્તમાનપત્રમાં વિવેચન કરતાં કહે છે કે બાઈબલના વૃદ્ધ ભકતોને આ ઉક્તિ વિલક્ષણ લાગશે કેમકે વિશ્વ અને ચિત એને તો તે ધર્મગ્રંથમાં વિરોધ માનેલો છે, છતાં સત્ય જતાં એજ ઉક્તિ વારતવિક છે, કેમકે વિશ્વમાત્ર ચિનાજ વિલાસ છે; આવા સિદ્ધાન્તને sanahi Herii Orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 26/50