પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 પ્રથાવલોકન, પ્રસાર થાય તેવું લખાણ છે, તેથી તે મુરી દીધું છે. તેમાં જણુ.વ્યું છે કે નરસિંહ મેહેતાના બેલ વ્યાથી કૃષ્ણ તથા તેની પનીએ દેશી વાણીઆને વેશે આવી છાબ ભરી. તે વાત બીજા ધર્મવ ળા માને નહિ.” આવું લખવાયો વિ ણુને માનનારને શા માટે માઠું નહિ લાગે? કૃ દેશી વાણીયાનો વેશ લીધે એ વાત બીજા ધમ વાળા” ન માને, એમ લખી કૃષ્ણને જે લે કે પરમેશ્વર માને છે તેમના મન દુખવવાનું કામ ધર્મ બાબતમાં તાટસ્થ રાખનારનું નથી. વળી અમે તો આગળ પણ પુછવાની હીમત કરીશું દશ્વર ગમે તે રૂપ ધારણ કરવા સમર્થ છે એવું હિંદુધર્મમાં કયા લેક નથી માનતા કે બીજા ધર્મવાળા એ વાત ન માને એમ લખ્યું છે ? હા, આજ કાલના સુધારાવાળા કે બ્રહ્માસમાજ કે પ્રાર્થના સમાજ કે આર્યસમાજવાળા માનતા ન હોય, તો શું ધર્મનું તાટર'ધ રાખી સરકાર હિંદુઓને બ્રહે કે પ્રાર્થનાસમાજીએ કે આર્ય સમાજ બનાવવા ઇચ્છે છે? અમારૂં મત તો એવું છે કે આવી ગરબડ કરવા કરતાં જેમ હોય તેમ તેમનું' તેમ છાપી કાંઈ ટાયેલું" કરવું જ ન હતું, ને જે જેમ સમજે તેને તેમ સમજવા જેવું હતું. અમુક કલ્પનાનો નાશ કરવાથી ઉલટી તેના કાવ્યની ખૂબી જતી રહે છે. અહી તે ડહાપણ કરવા જતાં બનને રીતે નુકશાન થયું છે. કાવ્ય બગડયું, ને પરધમ શી નિંદા પણુ રૂપાન્તરે કરી બતાવી. એજ રીતે પાને ૨૨૮ મે અમુક અમુક નાતની સહજ વ્યાજસ્તુતિ થાય તેવા સામળભદ્રના છપા છે તે લેવાની પશુ જરૂર ન હતી. વળી પદ્માવતીની વાતમ! પાને ૨૭ મે નીચે પ્રમાણે છે: રાજા ચાલ્યો વનમાં વળી, મહાવનમાં એક જક્ષણી મળી. મારા હાથ ને ભૂરાવળ, આવીને બીવરાળે બાળ; કાણું છે ને કેમ આવ્યો અહીં, મૂજ અ.ગળચી જઇશ કહીં, ડાસાથે તુજને ગળું, ધો દિને મુજને ભક્ષ મળ્યું. તેમાં ગ્રંથ રચનાર જક્ષણી શઉપર નેટ આપે છે કે “ ભૂતડી અથવા બીલડી હશે. ” આમ કરવાથી લખનાર એમ આશા રાખે છે કે વાંચનાર લેક જક્ષણીને માનીને વેહેમમાં ન પડી જાય. લેકે જક્ષણીને ભલે માને વા ન માને, પણું અહીંયાં ‘ હૈડાસાથે તુજને ગળુ” એવી ભીલડી તો કેમ મનાય ? ટીકાકારે કેવલ ભુલ ખાધી છે, ને લોકને ‘સુ. ધ રે’ શીખવવા જતાં કાવ્યત્વનું સત્યાનાશ વાળ્યું છે. જે આવી રીતે કાવ્ય સમજવામાં આવતાં હોત તો શેકસ્પીઅર જેવા મહાકવિના મેકબેયમાં ‘ડાકણો' તથા 'બે' કે’ નું ભૂત’ વગેરેને લીધે જે ચમકાર તથા તદશતા છે તે નાશ પામી તે કવિ બીયારે સાધારણું મગતરૂં થઈ રહ્યા હોત પશુ તેવા મહા કવિઓને આવા ‘વિશાધન તથા સુધારો કરનાર ' ન ભનેલા એજ તેનું સીમ છે ! આજ રીતિકે પાને ૨૮૭ મે ‘ગ િક.’ શબ્દને વિનાકારણુ ચુંથવાની મહેનત કરી છે. ધર્મ બાબતના ગુંચવાડામાં પડવાથી આવીને આવીજ ગરબડ કરી સુદામા ચરિતમાંની મુખ્ય ખુબી બગાડી નાંખી છે. કૃષ્ણ સુદામાના તાંદુલ ખાતાં જ તેને ધનવાન બત. એ ચમ-કારિક દંતકથા છે તે કવિએ લીધી છે, પણ તેમાં ખુબી એ થાય છે કે સુ માને પોતાના મિત્રે કાંઇ ન આપ્યું એવા વિચારથી બહુ દુ:ખ થાય છે, ને ઘેર જતાં આનંદ થાય છે. આવી કોઈ ચમકૃતિવિના કાવ્યમાં રસ અવાજ નથી; વાંચનાર તો તેને યથા.ગ્ય ર રૂપે સમજી શકે છે. છતાં એ ભાગ મુછી દઇ તેને ઠામે લખ્યું છે કે “સુદામાને ને જણાવતાં કૃષ્ણ તેને એકદમ થોડીવારમાં ઉત્તમ ધર કરાવી આપ્યું, અને તેને ઘેર ૨.ધની જેવું કરી મુકવું, પછી સુદામા કૃષ્ણુની રજા લઈ, કંઈ ન મળવાથી દિલ-. anan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50