પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૮૩. સુદનગધાવલિ. અતિ પ્રેમમાં તેણે એમ ધાર્યું હૈય કે મારી પાસે કાંઈ રહ્યું નથી ત્યારે કમુદાને લાવી દુ:ખી શા માટે કરૂં? તે તે પશુ પ્રમસ્વરૂપની તેનો સમજમાં વિરોધરૂપ થઇ પડે તેવું છે. અંગરેજી ભણતરથી મનની લાગણી ઘણી તંગ થઈ ગઈ હોય તેને તાદશ દાખલે સરસ્વતી છે. વિદ્યાચતુર સામાન્ય કેળવણી પામેલે રસજ્ઞ ગૃહસ્થ છે.તેની પત્ની ગુરુસુંદરી સુશીલ, સદ્ગુણી પણ ધણીને રસ ઝીલવાનું ન સમજવાવાળી છે. પણ યોગ્ય ઉપાદાન હોય તેને યથે ૭ ધડી શકાય છે તેમ વિદ્યાચતુરે ધીમે ધીમે આ કુલીન પત્નોને રસજ્ઞ બનાવી છે, ને તેનાંજ વિદ્યા, રસજ્ઞતા, સુશીલતા, કોમલતા, મહત્તા, શાલીનતા વગેરે ધશે ઉચ્ચરૂપે કુમુદસુંદરીમાં ખીલી રહ્યાં છે. કુમુદસુંદરીઓ ઘેર ઘેર મળતી નથી. વાંચનારને કદાપિ તેવી અશક્ય લાગતી હશે, પણ અત્રે સમજાશે કે કુમુદસુંદરી ઘેર ઘેર નહિ હોય છતાં કેટલી તાદશ, કેટલી સત્ય કેટલો આપણી આર્ય સ્ત્રી પજ છે ગુરુસુંદરીનીજ પુત્રી છે ! આ કુમુદસુંદરીને સરસ્વતી માનેલો છે; બન્ને વચ્ચે કાગળ પચ્ચે પ્રેમ ભર્યા આવ્યા ગયા છે છોકરવાદીતા નહિ, ગાઢ પ્રમનાજ-છતાં તેવી અબલાને પિતાના અવિચારનો ભાગ કરી મરણુપયેત દુઃખી કરી નાંખનાર સરસ્વતીચન્દ્રની વિદ્ય.ને અમે તો એક ભારે બટ્ટો લાગ્યો ગણીશુ. એવીજ પ્રેમબદ્ધ કેમરૂપ રાતને લખવું કે, “ શશિજતાં પ્રિય રમ્ય વિભાવરી, થઈ રખે જતી અધ વિયેગથી; દિનરૂપે સુભગા બતૌ રહે ગ્રહી, કર પ્રભાકરના મન માનતા. ” એ ઘણું જ ક્રર અને અવિચારી કહેવાય. એને હવે કિયા પ્રભાકરના કર મન માનીતા ' થવાના હતા ! દિનરૂપે થવું ને અંધકાર છુપાવા એ બનેજ કેમ ? એક બીજાની સાથે નાશ થયાવના દિનને અંધકાર રહેજ કેમ? અંધકાર કે દિન જે હોય તે તેજ, પછી અમુકરૂપે એ વાતજ પ્રેમધર્મ માં અસંભવિત, મિથ્યા, અવિચારની, કર ! આમ સરસ્વતીચંદ્રને ચકડેળે ચઢાવી દઈ, ગ્રંથકારે પોતાની ઉપાડેલી મલ કપનાને પ્રતિકૂલ, કેટલાક અંશ દાખલ કરી દીધા જષ્ણાય છે. આમ વેળો પ્રભાકરના મત માનતા કર શેાધવાની વાત કહ્યા છતાં, પાછા તેને બુદ્ધિધનને ઘેર જોઈને ત્યાં રહે છે, તેને તથા પિતાને પતિત થવાના પ્રસંગને મદદ કરે છે, એ પણ એમ. એ. બારીસ્ટરનામાં ત્યાગવૃત્તિ અને પ્રેમવૃતિ કે પશુતિનો વિરોધ અમને સારા લાગતું નથી. વિદ્યાચતુરે પણ વગર વિચારે માગું આવતાં બીજા કોઈને–પ્રમાદધનને-કન્યા પરણાવી દીધી અને કુમુદસુંદરી પણ તે પ્રમાણે મુંગે માટે પરણી ! પ્રેમ સમજનાર, પ્રમાસ્પદને જાણનાર, કુલીન કન્યા છેક આમ ન નમે, પણુ આર્યકન્યાઓની પિતૃવત્સલતાને એ એક નમુનો છે કે બાલા કાંઈ પણ બોલ્યાવિના તાબે થઈ, તાબે તે થઈ પણુ શરીર માત્ર થીજ, મન તો હતું ત્યાં રહ્યું. તે બુદ્ધિધનના ઘરમાં તેની મા ખરી આર્ય માતાનું સ્વરૂપ છે, તેનાજ ગુણ તેના પુત્રની વહુ સાભાગ્યદેવીમાં ઝળકે છે, અને તે ખરી દેવી તે દેવીરૂપેજ બુદ્ધિધનના ધરમાં આનંદ, સુખ, શાંતિ અને ધર્મનું સ્થાન છે. અને પુત્ર પ્રમાદન છકેલે તથા ધનમદમાં અને અમલમાં અંધ થયા જે છે, પણ શુદ્ધ માતાના સત્વની છાયાવડે અંકુશમાં છે. તેમજ તેની મહેન અલકનંદા, જરા હુલકા મિનજની, દુલેતી, તથા મગરૂર. છતાં, માખર નીતિ ઉપર જઈ ! Ganahin Heritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50