પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૮૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન,. અમે માનીએ છીએ: છતાં કવિ પોતે આવી અવ્યવસ્થામાં કેમ દેરાયા હશે ! એવા સંસ્કૃતજ્ઞ પંડિતે કાઠીએાવાડી દેયશ પશુ ભાષામાં શામાટે અરયા હશે ! પ્રખ્યાત બાશુકવિતા ગ્રંથનું આપણા વિદ્વદર્ય રા૦ ૭મતલાલ પંડયાએ અપૂર્વ ભાષાંતર કર્યું છે, ત્યાર પછી, લે.કેમાં એજ વા વાય છે કે બધાજ બાગુ બ ની જ. ઇએ. શુદ્ર લેખકે, જે કેવલ અનુકરણુ કરી પારકાના ઉચ્છિષ્ટ ઉપર જીવે છે ને તેથીજ અપાયુ હોય છે, તેમનાં હવાતીઓના વિશે અમે મૅનજ ધારણ કરી રાખ્યું હતું, પણ પંડિતવર શીધ્ર. કવિને પણ તે માર્ગે જવાનો વિચાર થયેલે જે કાંઈક બેલવા ઈચ્છીએ છીએ. અલંકાર સહિત " વર્ણન કરવું ને તેને વળી હદયાહાદક કરવું, એ મહાકવિનું કામ છેઃ બાણુનું કામ બાણુજ કરી શકે એમ સર્વ વિદ્વાનનું મત છે. છતાં કથાના વસ્તુવિસ્તાર પર એટલું લક્ષમાં રાખવાનું છે કે લાંબા વર્ણને વચમાં આવી પડે તે સર્વદા અપ્રાસંગિક અને તેથી દે.ષરૂપજ ગણુાય છે. વાતોનો ઉદ્દેશ વસ્તુફ્ફરશુથીજ નીતિ સમજાવાનો છે. ત્યાં ભાષણુરૂપ વર્ણનને દોષજ છે બાણકવિની કાદમ્બરી ” માં તેમ ગણીએ તેપણુ ગણી શકાય, છતાં તે મહા કવિનો પ્રસાદ કાંઈક એ રમણીય છે, કે તેના લેખમાં વસ્તુસંલના ગાણુત્વ પામી, વાક્ચાતુર્યજ મુખ્યત્વ પામે છે ને તે રીતે સહુદય હૃદયાહાદકત સ્વત:જ સિદ્ધ થઈ આવે છે. કાવ્યકલાના સમુદ્રનું મંથન કરી વૈદે ચૌદ રત્ન ઉદ્ધારવાનેજ બાણના હેતુ છે. વસ્તુસંકલના તેના વિચારમાં ગાણુ છે એટલે કાદમ્બરી ગ્રંથ ઉત્તમોત્તમ કાવ્યચાતુર્યને અપ્રતિમ નમુના છે. ત્યારે, એક સામાન્ય વસ્તુસંકલનાને મુખ્યતા આપી સ્થારૂપે વર્ણન કરનારા વર્ણનાદિ પરવે બાણુ થવા નય એ સ્પષ્ટ રીતે પજ છે; ને બાણચ્છિષ્ટનું પિષ્ટપેષણ કરવાનાં વેવલાં વીણતાં હાસ્યાસ્પદજ છે. - અમે એમ કહેવા નથી ઈરછતા કે શીઘ્રકવિ શ કરલાલના “ ચંદ્રપ્રભાચરિત્ર ” માં આ મજ થયેલું છે; એમાં તે, કવિશ્રી ખરેખરા કવિજ છે, એટલે બાણનું અનુકરણું કરવામાં યદ્યપિ પૂરેપુરા જયવાન નથી થયા તે પણ, બહુ રીતે પ્રશંસાપાત્ર થઈ પાર ઉતયો છે, પણ સરસ્વતી યજ્ઞમાં પતંગવત ઝંપલાવનાર પામોને સમજવાનું છે કે “કાદંબરી' નું અનુકરણ કરવું કેટલું કઠિન છે, વા અશકય જ છે, ને કદાચિત થાય, તેપણુ દેવયુક્ત થઈ શકે તે માટે, કેટલું વિચારવાનું છે. કવિ શકરલાલન ગ્રંથ ધણા રમ્ય, સદ્ધ પૂર્ણ, તથા રસિક છે, અને સર્વ સ્ત્રીપુને મનનીય છે. - પપ આર્યકીતિઃવેદકાલના આર્યલકાનાં ધર્મ તથા આચારવિષે આ ગ્રંથમાં બહુ સારા વિસ્તાર કરે છે. અવૉચીન સમયમાં પાશ્ચાત્ય શોધકોએ સંસ્કૃત ભાષાના વિચાર ઉપરથી વેદાદિવિષે જે જે નિર્ણય બાંધ્યા છે તે સર્વને આ ગ્રંથમાં સારો સમાસ કરે છે. શ્રીનારાયણે આ પુસ્તક છે આપણુ વાચકવર્ગને પ્રાચીન વિચારનું સ્વરૂપ, હાલના સમયમાં જેવું સમજાયું છે તેવું, સમજાવાનો બહુ ઉત્તમ પ્રયત્ન કર્યો છે; ને સર્વ આયાને એ ગ્રંથ મનન કરવા જેવો છે, એ ગ્રંથમાંના વિષય બહુ ગંભીર, મહત્તાવાળા, તથા વિવાદાસ્પદ છે. એટલે અમે અમારા અભિપ્રાય એ ગ્રંથમાંના સિદ્ધાન્તાવિયે અત્રે દશૉવી શકીએ તેમ નથી અન્યત્ર તે દશૉવીશુ, પણ હાલના યુરોપીય પંડિતોએ જે નિશ્ચય કર્યો છે તે પરિપૂર્ણરીતે, આ એકજ પુસ્તકથી લક્ષમાં આવે તેમ છે, માટે સર્વ વિચારવાન સજજનોને એ પુસ્તક ૫૫- રચનાર શ્રીનારાયણુ હે નચંદ્ર, જુનાગઢ, કીમત ૦-૮-| Ganani Heritage rta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ઘાવલી 45/50