પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ગ્રંથાવલોકન, ૮૭૧ છેવટનું લાંબું ભાષણ એક સારા લખાણુનો નમુનો છે. પરંતુ ગ્રંથકારના વિચારના પૂરમાં તેની કલ્પનાના પ્રવાહ જેવા સસાર તે સ્પષ્ટ જણાતા નથી. તેની વાકય રચતા ઘણી વાર વ્યાક૨દેલવાળી હોય છે, તેના શદે કેટલાક અરૂઢ કે નિરર્થ હોય છે. તેનાં વાક્ય કેટલાંક શિથિલ હોય છે. એટલે જે પ્રવાહ પૂરથી વહે છે તેમાં સ્વાભાવિક રીતે જે તંખલાં વગેરે ઉપર ઉભરાય તે ઉભરાવાથી અંદરની મિટતા કાંઈક ઉણી લાગે છે. ' સ' ટેમ્બર-૧૮૦ - ૮૮–મોક્ષસુધાતરંગિણી:-રચનાર શ્રી આત્માનંદ સરસ્વતી, પ્રસિદ્ધ કતાં રા. વાલજી લક્ષ્મીરામદ દેયુટી ન્યાયાધીશવળા, અમદાવાદ યુનાઈટેડ કંપની પ્રેસ, કીમત ૦-૬-૦.. વેદાન્ત એટલે કે શંકર પ્રણીત અદ્વૈત વેદાન્તનો શોખ આપણા લોકોમાં આજ કાલ જેટલો વધ્યો છે તેટલે અનુભવાતો હોત તે બહુ સારું થાત; તો પણ વાત ચાલવી એ પણ શુભસૂચક સમયનું પૂર્વરૂપ છે. આ ગ્રંથમાં વેદાન્તની સામાન્ય પ્રક્રિયાઓનાં સ્વરૂપ સારી સરલ રીતે બતાવેલાં છે જેથી જિજ્ઞાસુને કાંઈક તવધ થવામાં સાહાસ્ય મળે એમ છે. વેદાન્તને સાર જાણવાની જિજ્ઞાસા રાખતા સર્વેને એ ગ્રંથ વાંચવાની ભલામણ કરીએ છીએ. ૮૯–પરમપદાધિની –બીજી આવૃત્તિ શ્રી નથુરામ શમાં પ્રસિદ્ધ કર્તા રા. કહાનજી ધર્મ સિંહ. નિર્ણયસાગર પ્રેસ મુંબઈ, કીમત ૧-૦-૦. - આ ગ્રંથની પ્રથમવૃત્તિ સમયે જે કહેલું છે તે ઉપરાંત વિશેષ અમારે કાંઈ કહેવાનું નથી. બીજી આવૃત્તિ થવાનો સમય આવ્યો એ આપણા લેાકની યાગાદિશાસ્ત્ર પ્રતિ શુભ વૃત્તિ જોઈ સંતોષ થાય છે. નવેમ્બર-૧૮૮૦ ૯૦ વિદ્યજીવન. કવિ શ્રી લલિબરાજ પ્રણીત વિદ્યજીવનનું ગ્લૅક સહિત ગુજરાતી ભાષાન્તર પ્રકટ કરનાર રા. કૃષ્ણલાલ ગોવિંદરામ દેવાશ્રયી. અમદાવાદ યુનિયન પ્રેસ. મૂલ્ય ૦-૧૨-૦ - વૈદ્યકના ગ્રંથમાં લેલિબરાજ કૃત વિદ્યજીવન એ એક અદ્દભૂત ગ્રંથ છે. એમાં સુશ્રત ચરક કે તેમના આશયનું ઉદ્ધાટન કરનાર ભાવપ્રકાશ તેમ નિદાન કે શારીર એ વિષક મંથે, તેમાંના વિષય આવતા નથી, પણ સામાન્ય વાચકને નિરંતર હરતાં ફરતાં ઉપયોગમાં આવે એવી સાદી ચિકિત્સા, અને તેવી સર્વત્ર સુલભ ઔષધિના પ્રયાણ, એ બહુ સારી રી તે આપેલું છે. પણ વિદ્યાગી આવા વિષય ઉપરાંત આ ગ્રંથની અભૂતતા કે ચારુતા એ ટલામાં છે કે તેને તો બહુ રસિક કવિ છે. અને ઘણે સ્થાને તેણે એવા દિઅથ શ્લોક રમ્યા છે કે જેમાંથી શુગાર અને ઔષધ ઉભય નીકળી શકે. આવાં કારણથી એ ગ્રંથ સ. ર્વક બહુ પ્રિય છે, ને અવશ્ય તે સર્વને પાસે રાખવા યોગ્ય છે. ભાષાન્તર કર્ણાએ ભાયાત્તર સારૂં કર્યું લાગે છે, ને વિશેષમાં તેમણે ગ્રંથાંતરથી પ્રત્યેક શ્લેકના ભાષાન્તર સાથે ચિકિત્સા તથા ઔષધાદિ જે પ્રકૃત વિષય હોય તેની વધારે અને ચેકસ સમજણ માટે પણ કેટલુંક ઉમેર્યું, છે, એ બહુ સારૂ કર્યું છે. ઔષધિના પ્રતિનિધિ તથા ધાતુ આદિનું શોધન મારણ અને Gandhi Her ta de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 21/50