પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૯૨૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


________________

2019/4/28 ૮૭૪ સુદર્શન ગદ્યાવલિ, ઉભી કીધેલી સુધરેલી ઢબની આજની પારસી ફીલસુકી, જુદા જુદા ક્રીચીઅન પંથેના આડ કતરી રીતે મળેલા આચાર વિચારે અને યુરોપીઅન નાસ્તિક વિદ્યા અથવા શરીર વિદ્યાને આધારે ઉભા કીધેલા વિચારોનું મિશ્ર છે, ” પારસી એકલામાંજ નહિ, પણ જે જે સ્થાને કહેવાતે “ સુધારે ” મનાતે હોય ત્યાં આજ વ્યાખ્યા લાગુ થવાને કશો બાધ નથી. - જડવાદને આધારે પ્રવર્તતી આમચૂન્ય નીતિ જેનું ધારણ વ્યક્તિ પ્રાધાન્ય એજ છે તેનું યથાર્થ પૃથક્કરણુ અને વિવેચન કરી સમષ્ટિરૂપ સર્વમયતાને અનુસાર ચૈતન્યમય નીતિનો અતિ ઉત્તમ માર્ગ બતાવેલો છે, એટલું જ નથી પણ ચૈતન્યવાદમાં પણ અદ્વૈતવાદની નીતિ તેજ ઉત્તમોત્તમ હરાવવાનાં સમાધાન બતાવી, આચાર વિચાર વ્યવહાર વગેરે સર્વ બાબતમાં કેવા ફેરફારની જરૂર છે તેનું મી. નસરવાનજીએ સારૂં બયાન કર્યું છે. એ ગ્રંથ દરેક વિચારવાને વાચવાની ભલામણ કરવી ઉચિત છે છેવટે ગ્રંથની ભાષા માટે પણ એ પારસી ગૃહસ્થને અમે મુબારકબાદી આપવી યોગ્ય માનીએ છીએ. ૯૬૮–સાહસ સંગ્રહ:—આપણામાં જેમ ગપાંની વાત હોય છે તેવી એક વાત બેરનમાઝન ” નામનો એક પુરુષ ક૯પી યુરોપીય ભાષામાં રચાયેલી છે તેનું આ ભાષાતર છે. ગપો તરીકે તે એમાંની વાર્તાઓ એવી રમુજી અને ગંમત કરાવનારી છે, કે નવરાશને વખતે થઈ આવતા કંટાળાને હસી ગાળવાનો શોખ રાખનારને તે ઘણી ઉપયોગી થાય એમ છે. ભાષા પણ શુદ્ધ અને સરલ છે. પરંતુ આવા ગ્રંથા કેવલ આવા ઉપવાસાદિ માટેજ રચાયલા હોતા નથી. “ રોબીન્સનો ” “ ગુલી વર્સટ્રાવેલ્સ ” ઇત્યાદિ ગ્રંથ પણ આવી કાલ્પનિક વાતોનાજ છે, પણ તેમાં માર્મિક હેતુ એ છે કે તે તે ઝમાનાના રાજકીય. પુરુ અને રાજકીય બનાવોની આડકતરી રીતે રમુજ બનાવવી. આ હેતુ પૂર્વક એ ગ્રંથ વાંચતાં અને પૂર્વ રમુજ પેદા થાય છે, ને નીતિરૂપ બાધનો પણ અવકાશ. થઇ ગ્રંથ સાથે બને છે. આ સાહસસંગ્રહને પણ તેવો કોઈ ઉદ્દેશ હોવો જોઈએ જે શોધી કાઢી ખુલ્લે મૂકવા ભાષાન્ત રકારે પ્રયાસ કર્યો હોત તો તેને શ્રમ અધિક કૃતાર્થ થાત; પરંતુ સામાન્ય ગપગ્રંથ તરીકે પણ તેની યોગ્યતા ઉણી છે એમ અમારું માનવું નથી. નવેમ્બર-૧૮૮ ૦. ટ૭-શ્રી યગદર્શન અનુભવ:-આ નામનું પુસ્તક સુરત સનાતન ધર્મસભાના સંપાદક રા. રા. નત્તમરામ ઉત્તમરામ ત્રિવેદીનું રચેલું છે, અને એજ સભાના મંત્રી રા. રા. મનમેહનદાસ દયાળદાસે પ્રસિદ્ધ કરેલું છે. આ પુસ્તકમાં સં. ૧૯૪૩ના વૈશાખથી સં. ૧૮૪૪ના ફાગુન સુધીમાં જે જે વિષય ઉપરની સભામાં વાંચવામાં આવેલા તેના સંગ્રહ કરે છે. તેના પેલા ખંડમાં મુખ્યત્વે કરીને ભગવદ્ગીતાના ગુહ્ય સિદ્ધાંતનું વર્ણન કરેલું છે, અને વેદ ઉપનિષદ્ અને ગીતા ઉપર વિદ્વાન સુબારાવના વિચારે ઘણે ભાગે દર્શાવેલા છે. બીજા ખંડમાં યાણ સંબંધી અનેક ઉપયેગી વિષયો ઉપરનાં વ્યાખ્યાનો છે, જ્ઞાન યોગ, ગુપ્ત વિદ્યા, ગુહ્ય જ્ઞાન, અતર ભાવ દર્શન, ભવિષ્ય જ્ઞાન, આભકૃતિ, અષ્ટાંગ યંગ, સ્વરની સત્તા, કુંડળીની: શક્તિ, નિવાણુ વગેરે વિષયાનું વર્ણન રચનારે સરળ ભાષામાં કરેલું છે, અને વિ.. શેષ વાત એ જોવામાં આવે છે કે કેટલાક ધર્મ ગુરુઓએ સમજÈરને લીધે અથવા સ્વાર્થને લીધે સત્ય વાત ઉપર અંધારાના પડદે નાખી મખ લોકોને કેવી રીતે આંધળા પાટા બં - ૪ ભાષાન્તર તો રા. રા. રતિલાલ બિજલાલ મજમુંદાર કી. ૧-૮-૨ gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24/50